*👻
પંચાયતી રાજ અને નગર પ્રશાસન - જુનિયર & તલાટી ક્લાર્ક.👻**📌 🎈 📌
પાર્ટ - ૧ 📌 🎈
*🎈 ભારતમાં સ્થાનિક સ્વરાજનો પિતા તરીકે કોને ઓળખાય છે?*
*👉
લૉર્ડ રિપન.*
*🎈 ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજનો પ્રારંભ ક્યારે થયો હતો?*
*👉
૨ ઓકટોબર ૧૯૫૯.**🎈 ભારતમાં સૌ પ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યાં થઈ હતી?*
*👉
રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામે.*
*🎈 ભારતમાં પંચાયતી રાજનો પ્રારંભ કોના હાથે કરાયો?*
*👉
પંડિત જવાહરલાલ નેહરુ.*
*🎈 કયા બંધારણીય સુધારા દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો?*
*👉
૭૩ મો બંધારણીય સુધારા અધિનિયમ મુજબ (૧૯૯૨).**🎈 ૭૩મા બંધારણીય સુધારા વિધેયકને લોકસભાએ ક્યારે મંજૂરી આપી.*
*👉
૨૨ ડિસેમ્બર ૧૯૯૧.**🎈 ૭૩મો બંધારણીય સુધારા વિધેયકને રાજ્ય સભાએ ક્યારે મંજૂરી આપી?*
*👉
૨૩ મી ડિસેમ્બર ૧૯૯૧માં.*
*🎈 ૭૩મા બંધારણીય સુધારા વિધેયકને રાષ્ટ્રપતિએ ક્યારે મંજૂરી આપી?*
*👉
૨૦ એપ્રિલ ૧૯૯૧.**🎈 73મો બંધારણીય સુધારા અધિનિયમ, ૧૯૯૨ ક્યારે અમલી બન્યો?*
*👉
૨૪મી એપ્રિલ ૧૯૯૩.**🎈 73મા બંધારણીય સુધારા અધિનિયમ 1992 અંતર્ગત બંધારણમાં શું ઉમેરવામાં આવ્યુ?*
*👉
ભાગ નંબર 9, અનુચ્છેદ 243 થી 243 (ઓ) અને અનુસૂચિ ૧૧.**🎈 ગ્રામસભાની વ્યાખ્યા બંધારણની કઈ કલમ આપવામાં આવી છે?*
*👉
અનુચ્છેદ ૨૪૩ (ખ).**🎈 ગ્રામ સભામાં કોનો સમાવેશ થાય છે?*
*👉
પંચાયતી વિસ્તારમાં રહેતા અને ગામની મતદાર યાદીમાં સમાવેશ લોકોનો.**🎈 ગ્રામ પંચાયતનું કાયમી કયું છે?*
*👉
ગ્રામસભા.*
*🎈 ક્યાં રાજ્યમાં પંચાયતોમાં આનામત બેઠકો રાખવાની અનુચ્છેદ ૨૪૩ (ડી) ની જોગવાઈઓ લાગુ પડતી નથી?*
*👉
અરુણાચલ પ્રદેશ.**🎈 ગ્રામ સભાની વાર્ષિક કેટલી બેઠકો નક્કી કરવામાં આવે છે?*
*👉
ઓછામાં ઓછી બે.**🎈 ગ્રામસભાની સત્તા અને કાર્યોની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે?*
*👉
અનુચ્છેદ ૨૪૩ (એ).**🎈 બંધારણમાં કેટલા સ્તરની પંચાયતની જોગવાઈ છે?*
*👉
ત્રણ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત.**🎈 કેવા રાજ્યમાં મધ્યવર્તી પંચાયત (તાલુકા પંચાયત)ની જોગવાઈ નથી?*
*👉
20 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યમાં.*
*🎈 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અંગેની કઈ કલમમાં પંચાયતોના ગઢન અંગેની જોગવાઈ છે?*
*👉
અનુચ્છેદ ૪૦.*Join:-
@gyaanganga