📚 ગણિત સ્પેશિયલ ક્વિઝ 🔺
♦️ વિદ્યાર્થી મિત્રો તમે જે ગણિત ના પ્રશ્નો જોયા ચાલો હવે તેના જવાબ કય રીતે આવ્યા તે જોઈએ
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
રીત
♦️ ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે, જો પહેલી અને બીજી સંખ્યાઓ નો ગુણોત્તર 2:3 તથા બીજી અને ત્રીજી સંખ્યાઓનો ગુણોત્તર 5:3 હોય તો બીજી સંખ્યા શોધો.
A) 60✅
B) 72
C) 48
D) 40
➡️ ⤵️
A:B B:C
2:3 5:3
A:B:C
10:15:9
10x+15x+9x=136
34x=136
x=136/34
x=4
બીજી સંખ્યા =15x=15*4=60
♦️ દસ વર્ષમાં A ની ઉંમર , B ની દસ વર્ષ પહેલાંની ઉંમર કરતા બમણી થશે. જો હાલ A એ B કરતા 9 વર્ષ મોટો હોય તો B ની હાલ ની ઉંમર શોધો.
A) 39✅
B) 49
C) 29
D) 19
➡️⤵️
A+10=2(B-10) - - - - - 1
A=B+9 - - - - - - 2
eq 1 and 2 પરથી
B+9+10=2B-20
B+19=2B-20
B=19+20=39
♦️18 કામદાર 10 દિવસમાં 900 પુસ્તકો બનાવે છે. તો 12 દિવસમાં 660 પુસ્તકો બનાવવા કેટલા કામદારની જરૂર પડે ?
A) 13
B) 11 ✅
C) 14
D) 18
➡️⤵️
18*10*660=12*900*X
X=18*10*660/12*900
X=11
♦️ એક ટ્રેન અને પ્લેટફોર્મ ની લંબાઈ સમાન છે. જો 90 kmph ની ઝડપે ટ્રેન પ્લેટફોર્મ ને 1 મિનિટમાં પસાર કરે છે તો ટ્રેન ની લંબાઈ કેટલા મીટર હશે ?
A) 1500
B) 1000
C) 950
D) 750 ✅
➡️⤵️
ઝડપ=અંતર/સમય
90*5/18 =(x+x) /60
25=2x/60
25*60=2x
x=25*30
x=750
♦️ બે ટ્રેન ની લંબાઈ અનુક્રમે 100 મીટર અને 300 મીટર છે. તેઓની ઝડપ અનુક્રમે 30 kmph અને 60 kmph છે. બન્ને ટ્રેન વિરુદ્ધ દિશામાં સમાંતર લાઇન પર દોડે છે, તો કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?
A) 15 સેકન્ડ
B) 16 સેકન્ડ✅
C) 12 સેકન્ડ
D) 36 સેકન્ડ
➡️⤵️
(60+30)*5/18=100+300/X
X=400*18/90*5
X=16 સેકન્ડ
♦️ પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 20 વર્ષ છે અને સરવાળો તફાવત થી બમણો છે. તો બન્ને ની ઉંમર અનુક્રમે કેટલી હશે ?
A) 36 વર્ષ અને 16 વર્ષ
B) 16 વર્ષ અને 36 વર્ષ
C) 10 વર્ષ અને 30 વર્ષ
D) 30 વર્ષ અને 10 વર્ષ ✅
➡️⤵️
X-Y=20
X+Y=40
___
2X=60
X=30
X+Y=40
30+Y=40
Y=10
♦️ A, B અને C ત્રણેય સાથે 18 દિવસમાં રૂપિયા 3240 કમાઈ શકે છે. A અને C સાથે 10 દિવસમાં 1200 કમાઈ જ્યારે B અને C સાથે 14 દિવસમાં 1820 કમાઈ શકે છે. તો B ની રોજિંદી કમાણી કેટલી હશે ?
A) 70 રૂપિયા
B) 66 રૂપિયા
C) 60 રૂપિયા✅
D) 69 રૂપિયા
♦️ 95555(?)4353 માં પ્રશ્નાર્થ સ્થાને કયો અંક મુકવાથી બનતી સંખ્યા 11 વડે વિભાજ્ય થાય ?
A) 1✅
B) 5
C) 7
D) 3
➡️⤵️
11 વડે વિભાજ્ય આવે એટલે યુગ્મ અને અયુગ્મ બન્ને સંખ્યાઓના સરવાળા નો તફાવત 11 વડે વિભાજ્ય થવો જોઈએ.
9+5+5+4+5=28
5+5+X+3+3=16+X
28-(16+X)=11
12-X=11
X=1
♦️ એક રકમ પર બીજા અને ત્રીજા વર્ષે મળેલ ચક્રવૃદ્ધિ વ્યાજ અનુક્રમે રૂપિયા 1200 અને 1440 હોય તો વ્યાજ નો દર પ્રતિ વર્ષ શોધો.
A) 18%
B) 20%✅
C) 24%
D) 29%
➡️⤵️
1200*X/100=1440
X=144*100/1200
X=12%
હવે પ્રથમ વર્ષનું શોધો તો P=100 મળશે
1000*X/100=200
X=100*200/1000
X=20%
♦️ પાંચ સતત આવતી અયુગ્મ સંખ્યાઓ ની સરેરાશ 61 છે તો સૌથી મોટી સંખ્યા કઈ હશે ?
A) 63
B) 64
C) 65 ✅
D) 67
➡️⤵️
57,59,61,63,65
જેમાં મોટી સંખ્યા 65 છે
♦️ એક ટેન્ક નો 3/4 ભાગ પાણી થી ભરેલ છે તેમાં 5 લીટર પાણી ઉમેરતા ટેન્ક 4/5 ભરાઈ જાય છે. તો ટેન્ક ની પૂર્ણ ક્ષમતા કેટલી હશે ?
A) 120 લીટર
B) 100 લીટર ✅
C) 140 લીટર
D) 125 લીટર
➡️⤵️
4/5-3/4=1/20
1/20 : 5
1 : ?
(5*1)/(1/20)
5*20=100
✍✍Mehul pandya✍✍
@gyaanganga