*▪️જોડણીભેદે અર્થભેદ▪️*
▪️અફર➖અચલ,નિશ્ચલ
અફળ➖નિષ્ફળ
▪️અભિનય➖અદાકારી
અભિનવ➖તદ્દન નવું
▪️અસ્ત્ર➖ફકવાનું હથિયાર
શસ્ત્ર➖હાથથી લડવાનું હથિયાર
▪️આકરું➖કઠણ
આકળું➖ઝટ ગુસ્સે થનાર
▪️આર➖કાંજી
આળ➖આરોપ
▪️ઇનામ➖બક્ષિસ
ઇમાન➖પરામાણિકતા
▪️ઉપહાર➖ભટ
ઉપાહાર➖નાસ્તો
▪️કમર➖કડ
કમળ➖એક ફૂલ
▪️અપેક્ષા➖ઈચ્છા,આશા
ઉપેક્ષા➖તિરસ્કાર,અવગણના
▪️અબજ➖સો કરોડ દર્શાવતી સંખ્યા
અજબ➖આશ્ચર્યકારક
▪️અલિ➖ભમરો
અલી➖સખીને સંબોધન
▪️અશ➖ભાગ
ઔન્સ➖વજનનું એક માપ
▪️આરસ➖સગેમરમર
આળસ➖સસ્તી
▪️ઉદર➖પટ
ઉંદર➖એક પ્રાણી
▪️ઊછરવું➖મોટા થવું
ઊછળવું➖કદવું
▪️કડું➖હાથનું ઘરેણું
કડુ➖એક પ્રકરની કડવી ઔષધિ
▪️કચી➖મહોલ્લો
કૂંચી➖ચાવી
▪️કશ➖વાળ
કેસ➖મકદ્દમો
▪️ખાધ➖ખોટ
ખાદ્ય➖ખવાય એવું
▪️કોશ➖ભડાર
કોસ➖ગાઉ-દોઢ માઈલ
▪️ગણ➖મળ લક્ષણ,કાયદો
ગૂણ➖થલો (ચાર મણ)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖@gyaanganga
▪️અફર➖અચલ,નિશ્ચલ
અફળ➖નિષ્ફળ
▪️અભિનય➖અદાકારી
અભિનવ➖તદ્દન નવું
▪️અસ્ત્ર➖ફકવાનું હથિયાર
શસ્ત્ર➖હાથથી લડવાનું હથિયાર
▪️આકરું➖કઠણ
આકળું➖ઝટ ગુસ્સે થનાર
▪️આર➖કાંજી
આળ➖આરોપ
▪️ઇનામ➖બક્ષિસ
ઇમાન➖પરામાણિકતા
▪️ઉપહાર➖ભટ
ઉપાહાર➖નાસ્તો
▪️કમર➖કડ
કમળ➖એક ફૂલ
▪️અપેક્ષા➖ઈચ્છા,આશા
ઉપેક્ષા➖તિરસ્કાર,અવગણના
▪️અબજ➖સો કરોડ દર્શાવતી સંખ્યા
અજબ➖આશ્ચર્યકારક
▪️અલિ➖ભમરો
અલી➖સખીને સંબોધન
▪️અશ➖ભાગ
ઔન્સ➖વજનનું એક માપ
▪️આરસ➖સગેમરમર
આળસ➖સસ્તી
▪️ઉદર➖પટ
ઉંદર➖એક પ્રાણી
▪️ઊછરવું➖મોટા થવું
ઊછળવું➖કદવું
▪️કડું➖હાથનું ઘરેણું
કડુ➖એક પ્રકરની કડવી ઔષધિ
▪️કચી➖મહોલ્લો
કૂંચી➖ચાવી
▪️કશ➖વાળ
કેસ➖મકદ્દમો
▪️ખાધ➖ખોટ
ખાદ્ય➖ખવાય એવું
▪️કોશ➖ભડાર
કોસ➖ગાઉ-દોઢ માઈલ
▪️ગણ➖મળ લક્ષણ,કાયદો
ગૂણ➖થલો (ચાર મણ)
➖➖➖➖➖➖➖➖➖➖➖➖@gyaanganga