♨️મહત્વની જાણકારી♨️
♠️સ્વસ્તિક અને ક્રોસ ચિન્હ વિશે કઈ સભ્યતામાં વાત કરવામાં આવી છે.
✅ હડપ્પા
♠️ઋગ્વેદની મૂળ લિપિ કઇ છે.
✅બરાહ્મી
♠️ભગવાન બુદ્ધના ઘોડાનું નામ શુ હતું.
✅કથક
♠️લકુલીશ અને પશુપત ક્યાં સંપ્રદાયના બીજા નામ છે.
✅શવ સંપ્રદાય
♠️ગૌતમ બુદ્ધની સૌ પ્રથમ પ્રતિમા ક્યાં યુગ માં મુકવામાં આવી હતી.
✅ કશણ કાળમાં
♠️શિવલિંગ પૂજાનું વર્ણન ક્યાં પુરાણમાં છે.
✅મત્સ્ય પુરાણમાં
♠️યુનાની લેખોમાં બિંદુસારને ક્યુ નામ આપવામાં આવ્યું છે.
✅અમીત્રઘાત
♠️કલિંગની રાજધાની કઈ હતી.
✅તોસલી
♠️વિજયનગર સામ્રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી.
✅ઇ.સ 1336
♠️મૈસુર રાજ્યની સ્થાપના કોણે કરી હતી.
✅ વાડયાર
@gyaanganga