🔥બાયોલોજી 🔥
1 લાળગ્રંથિમાંથી સ્ત્રાવ થતી લાળ શું કરે છે
👉 લાલ એ સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતર કરે છે
2 જીભ ના કાર્યો કયા કયા છે
👉 વાત કરવા માટે જીભનો ઉપયોગ કરીએ છીએ ચાવતી વખતે ખોરાક સાથે લાળરસ મેળવવા ઉપરાંત ખોરાકને ગળવાની ક્રિયામાં પણ મદદ કરે છે જીભ દ્વારા આપણે સ્વાદની પરખ પણ કરીએ છીએ
3 જીભ સ્વાદની પરખ કઈ રીતે કરે છે
👉 જીભમાં રસાંકુરો આવેલા હોવાથી સ્વાદની પરખ થઈ શકે છે
4 જઠર વિશે ટૂંકમાં જણાવો
👉 જઠર એક જાડી દીવાલ વાળી કોથળી છે તેનો આકાર પોહળા u જેવો છે તે પાચનમાર્ગ નો સૌથી પહોળો ભાગ છે તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડે નાના આંતરડામાં ખુલે છે
5 જઠરની દિવાલ શેનો નો સ્ત્રાવ કરે છે
👉 જઠરની અંદર ની દીવાલ શ્લેષ્મ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસોનો સ્ત્રાવ કરે છે
6 જઠરમાંથી સ્ત્રાવ કરતા ઘટકો કઈ રીતે ઉપયોગી છે
👉 શ્લેષ્મ જઠરની અંદર ની દીવાલ ને રક્ષણ આપે છે એસિડ ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે પાચકરસો પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકો માં રૂપાંતર કરે છે
7 નાના આંતરડાની અંદાજિત લંબાઈ કેટલી હોય છે
👉 લગભગ 7.5 મીટર
8 આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે અને તે કયાં આવેલી છે
👉 શરીરની સૌથી મોટી ગ્રંથિ યકૃત છે તે બદામી રંગની હોય છે જે ઉદરમાં જમણી બાજુએ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે
9 યકૃત શેનો સ્ત્રાવ કરે છે
👉 પિત્તરસ
10 પિત્તરસ નું કાર્ય શું છે
👉 પિત્તરસ ચરબીના પાચન મા મહત્વનો ભાગ ભજવે છે
@gyaanganga