જ્ઞાન ગંગા એકેડમી


Гео и язык канала: Иран, Фарси
Категория: не указана


🧠 જ્ઞાન ગંગા એકેડમી
🎯🎯 દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની માહિતી તથા ઉપયોગી મટીરીયલ, Pdf's, કરંટ અફેર્સ માટે જોડવો અમારી ચેનલમા
● Join : @gyaanganga
@mehul_pandya

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Иран, Фарси
Категория
не указана
Статистика
Фильтр публикаций


📚📚 જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, જય જય ગરવી.. આ કાવ્ય ના લેખક કોણ છે?


રાષ્ટ્રીય ધોરીમાર્ગના નેટવર્કના કદની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ શું છે?
Опрос
  •   પ્રથમ
  •   સેકન્ડ
  •   ત્રીજું
  •   ચોથું
14 голосов


'ભાવ ગાયકવાડ' તરીકે ઓળખાતા કયા જાણીતા પાર્શ્વગાયકનું 80 વર્ષની વયે નિધન થયું હતું?
Опрос
  •   યેસુદાસ
  •   એસ.પી. બાલાસુબ્રહ્મણ્યમ
  •   હરિહરન
  •   પી જયચંદ્રન
10 голосов


ડો.સૈયદ અનવર ખુર્શીદને પ્રવાસી ભારતીય સન્માન એવોર્ડ ૨૦૨૫ થી કયા યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા?
Опрос
  •   સ્પેસ ટેકનોલોજીમાં તેમનું સંશોધન.
  •   હેલ્થકેર અને સામુદાયિક કલ્યાણમાં તેમનું યોગદાન.
  •   સાઉદી અરેબિયામાં નવીનીકરણીય ઉર્જા વિકસાવવામાં તેમનું કાર્ય.
  •   તબીબી ઉપયોગ માટે કૃત્રિમ બુદ્ધિમાં તેની પ્રગતિ.
7 голосов


એઆઇસીટીઇ દ્વારા ઉદ્યોગોના માર્ગદર્શકો અને એઆઇ-સંચાલિત ટૂલ્સ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવા માટે નીટ 4.0 હેઠળ શરૂ કરાયેલા પ્રોગ્રામનું નામ આપો.
Опрос
  •   ડિજિટલ ઇન્ડિયા માર્ગદર્શક કાર્યક્રમ
  •   એક વિદ્યાર્થી એક માર્ગદર્શક
  •   MentorConnect
  •   નેશનલ એડટેક એલાયન્સ પ્રોગ્રામ
7 голосов


પ્રોજેક્ટ પી-75 હેઠળ ભારતીય નૌકાદળને આપવામાં આવેલી છઠ્ઠી અને અંતિમ સબમરીન કઈ સ્કોર્પીન-ક્લાસ સબમરીન હતી?
Опрос
  •   વજ્ર
  •   વેલા
  •   વાગીર
  •   વાગશીર
7 голосов


'જેસલ - તોરલ' ની કથામાં તોરલરાણી મૂળ કોના પત્ની હતા ?
Опрос
  •   ઉદ્વવરાજ
  •   મેકરણદાદા
  •   માનસંગ ઠાકોર
  •   સાંસતિયાજી
8 голосов


ચાંપાનેર નગરનું શિલારોપણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
Опрос
  •   વનરાજ ચાવડા
  •   પતાઈ રાવળ
  •   સરદાર કૃષ્ણાજી
  •   સિંધિયા
9 голосов


રુદ્રમહાલય ક્યાં આવેલો છે ?
Опрос
  •   પાટણ
  •   વડનગર
  •   વિસનગર
  •   સિદ્ધપુર
9 голосов


વસ્તુપાલ - તેજપાલનું નામ કયા રાજવી સાથે જોડાયેલા છે ?
Опрос
  •   રાણા વીરધવલ
  •   રાજા ભીમદેવ
  •   રાજમાતા મીનળદેવી
  •   રાજા જયશીખર
10 голосов


વનરાજ ચાવડા દ્વારા તેના મહામંત્રીની યાદમાં - સ્મૃતિરૂપે કયુ નગર વસાવવામાં આવ્યું ?
Опрос
  •   વડનગર
  •   વાંકાનેર
  •   ચાંપાનેર
  •   સોમનાથ
12 голосов


💁‍♂️ *ક્યાં શહેર ની શેરી ઓ પાડા ના નામથી ઓળખાય છે*

*પાટણ*

💁‍♂️ *ક્યાં જિલ્લામાંથી સૌથી વધુ લંબાઈ ના રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે*

*કચ્છ*

💁‍♂️ *જીતલગઢ સિંચાઇ યોજના કઈ નદી પર છે*

*નર્મદા*

💁‍♂️ *ગોધતડ અને ગજણસર ડેમ ક્યાં જિલ્લામાં આવેલા છે*

*કચ્છ*

💁‍♂️ *દેલસર અને મુવાલીયા તળાવ ક્યાં જિલ્લામાં આવેલા છે*

*દાહોદ*

💁‍♂️ *કોઈન મ્યુઝિયમ ક્યાં આવેલુ છે*

*વડોદરા*

💁‍♂️ *પીપાવાવ બંદર કઈ નદી ના કિનારે આવેલું છે*

*ઝોલપુરી*

💁‍♂️ *મોહન ક્લોક ટાવર ક્યાં આવેલો છે*

*રાજુલા*

💁‍♂️ *પશ્ચિમી બિંદુ સીરકરીક ક્યાં તાલુકા માં આવેલું છે*

*લખપત કચ્છ*

💁‍♂️ *માંકડી ડેમ ક્યાં જિલ્લામાં આવેલો છે*

*સાબરકાંઠા*

💁‍♂️ *વેલિંગટન ડેમ ક્યાં જિલ્લામાં આવેલો છે*

*જૂનાગઢ*

💁‍♂️ *દક્ષિણ નું માન્ચેસ્ટર*

*કોઈમ્બતુર*

💁‍♂️ *બેગમપેટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક*

*હૈદરાબાદ*

💁‍♂️ *ક્યુ સ્થળ છોટા તીબ્બેત તરીકે ઓળખાય છે*

*ધર્મશાળા હિમાચલ પ્રદેશ*

@gyaanganga


🔳 વિજ્ઞાન 🔳

🔵 રૂધિરને શુદ્ધ કરવાનું કાર્ય કયું અંગ કરે છે?
✅જવાબ:- ફેફસાં

🔵 શુદ્ધ રૂધિરનું વહન હ્રદયમાંથી દરેક અંગો સુધી કોણ કરે છે?
✅જવાબ:- ધમની

🔵 દરેક અંગોમાંથી અશુદ્ધ રૂધિરનું વહન હ્રદય સુધી કોણ કરે છે?
✅જવાબ:- શિરા

🔵 લોહીનું દબાણ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે?
✅જવાબ:- સિફગ્મોમેનોમીટર

🔵 બેકટેરીયાની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી?
✅જવાબ:-એન્ટીવોન લ્યુવેન હોક

🔵 બેકટેરીયા એવું નામ કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું?
✅જવાબ:- એરનબર્ગ

🔵 બેકટેરીયાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે?
✅જવાબ:- જીવાણું

🔵 'પેનિસિલિન'ની શોધ કયા વૈજ્ઞાનિકે કરી?
✅જવાબ:- એલેકઝાન્ડર ફલેમિંગ

🔵 સૌપ્રથમ શોધાયેલી એન્ટીબાયોટીક દવા કઈ છે?
✅જવાબ:- પેનિસિલિન

🔵 મલેરિયા રોગ કયા પ્રજીવના કારણે થાય છે?
✅જવાબ:- પ્લાઝમોડિયમ

🔵 અમીબાના કારણે કયો રોગ થાય છે?
✅જવાબ:- એમેબિક મરડો

🔵 ફુગથી થતા રોગો કયાં છે?
✅જવાબ:- દાદર,ખસ,ખરજવું

🔵 સ્ત્રીમાં ગૌણજાતીય લક્ષણો માટે કઈ અંત:સ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે?
✅જવાબ:- અંડપિંડ

🔵 પુરૂષોમાં જાતીય લક્ષણો માટે કઈ ગ્રંથિ જવાબદાર છે?
✅જવાબ:- શુક્રપિંડ

🔵 થાઈરોકિસનની ઉણપ સર્જાતા કયો રોગ થાય છે?
✅જવાબ:- ગોઈટર

🔵 થાઈરોકિસનમાં કયું તત્વ આવેલું છે?
✅જવાબ:- આયોડિન

🔵 થાઈરોઈડ ગ્રંથિમાંથી કયા અંત:સ્ત્રાવનો સ્ત્રાવ થાય છે?
✅જવાબ:- થાઈરોકિસન

🔵 થાઈરોઈડ ગ્રંથિ કયા આવેલી છે?
✅જવાબ:- ગળાના ભાગે

🔵 માનવશરીરમાં આવેલી સૌથી નાની ગ્રંથિ કઈ છે?
✅જવાબ:- પિટયુટરી ગ્રંથિ

🔵 માનવશરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ કઈ છે?
✅જવાબ:- લીવર(યકૃત)

🔵 લાળગ્રંથિમાં કયો ઉત્સેચક રહેલો હોય છે?
જવાબ:- એમાયલેઝ

🔵 એમાયલેઝ કયા ખોરાકના ઘટકનું પાચન કરે છે?
જવાબ:- સ્ટાર્ચ

🔵 ખોરાકને વલોવવાનું કાર્ય કયું અંગ કરે છે?

✅જવાબ:- જઠર
@gyaanganga


🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

💥 જાન્યુઆરી 25 ઘણા કારણોસર દેશ અને વિશ્વના ઇતિહાસમાં મહત્વપૂર્ણ છે, તે બધા મુખ્ય છે ...💥

🔲 25 જાન્યુઆરી , 1880માં કેશવચંદ્ર સેને ભારતીય બ્રહ્મ સમાજની શરૂઆત કરી હતી.

🔲 25 જાન્યુઆરી , 1904માં પેંસિલ્વેનિયાના ચેસ્વિકમાં થયેલ કોલસા ખાણ વિસ્ફોટમાં 179 લોકોના મોત થયા હતા.

🔲 25 જાન્યુઆરી , 1971માં હિમાચલ પ્રદેશને પૂર્ણ રાજ્ય ઘોષિત કરાયું હતું.

🔲 25 જાન્યુઆરી , 1980માં ત્રણ વર્ષના ગાળા બાદ પદ્મ વિભૂષણ , ભારત રત્ન વગેરે ' નાગરિક સમ્માન કરી પ્રદાન કરવામાં આવ્યા.

🔲 25 જાન્યુઆરી , 2005માં મહારાષ્ટ્રના સતારામાં એક દેવી મંદિરમાં ભાગદોડ મચવાથી 300થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.

✍️Reshma

💐💐💐💐💐💐💐💐💐💐
🔜 Join :
@gyaanganga
💐💐💐💐💐💐💐💐💐💐




ભાષા એક ____ સંસ્થા છે.
Опрос
  •   A. સામાજિક
  •   B. ધાર્મિક
  •   C. કૌટુંબિક
  •   D. રાજકીય
58 голосов


નીચે આપેલી ચાર વસ્તુઓમાંથી એક વસ્તુ જુદી પડે છે તે શોધો.
Опрос
  •   A. કાંચિડો
  •   B. ઘો
  •   C. સાપ
  •   D. ગરોળી
45 голосов


અહેવાલ લેખનમાં બનેલી ઘટના કેવા પ્રકારે રજૂ થાય છે?
Опрос
  •   A. ચિત્ર સ્વરૂપે
  •   B. કાવ્યસ્વરૂપે
  •   C. વાર્તાસ્વરૂપે
  •   D. વર્ણનસ્વરૂપે
41 голосов


અહીં આપેલી જોડી વચ્ચે ચોક્કસ સંબંધ છે. કઈ જોડી અયોગ્ય છે તે જણાવો.
Опрос
  •   A. ગીત - ગાયક
  •   B. સૂર - તાલ
  •   C. તબલા - દોકડિયો
  •   D. પાન - પરાગ
36 голосов


રોટલા હાથમાં થાપીને કે એક હાથ વડે પાટલા પર ટીપીને બનાવવામાં આવે છે પણ પાતળા વેલણથી શું વણવામાં આવે છે.
Опрос
  •   A. રોટલી
  •   B. નાન
  •   C. પાસ્તા
  •   D. ઓળો
33 голосов

Показано 20 последних публикаций.