💁♂️ *ક્યાં શહેર ની શેરી ઓ પાડા ના નામથી ઓળખાય છે*
*પાટણ*
💁♂️ *ક્યાં જિલ્લામાંથી સૌથી વધુ લંબાઈ ના રાષ્ટ્રીય ધોરી માર્ગ પસાર થાય છે*
*કચ્છ*
💁♂️ *જીતલગઢ સિંચાઇ યોજના કઈ નદી પર છે*
*નર્મદા*
💁♂️ *ગોધતડ અને ગજણસર ડેમ ક્યાં જિલ્લામાં આવેલા છે*
*કચ્છ*
💁♂️ *દેલસર અને મુવાલીયા તળાવ ક્યાં જિલ્લામાં આવેલા છે*
*દાહોદ*
💁♂️ *કોઈન મ્યુઝિયમ ક્યાં આવેલુ છે*
*વડોદરા*
💁♂️ *પીપાવાવ બંદર કઈ નદી ના કિનારે આવેલું છે*
*ઝોલપુરી*
💁♂️ *મોહન ક્લોક ટાવર ક્યાં આવેલો છે*
*રાજુલા*
💁♂️ *પશ્ચિમી બિંદુ સીરકરીક ક્યાં તાલુકા માં આવેલું છે*
*લખપત કચ્છ*
💁♂️ *માંકડી ડેમ ક્યાં જિલ્લામાં આવેલો છે*
*સાબરકાંઠા*
💁♂️ *વેલિંગટન ડેમ ક્યાં જિલ્લામાં આવેલો છે*
*જૂનાગઢ*
💁♂️ *દક્ષિણ નું માન્ચેસ્ટર*
*કોઈમ્બતુર*
💁♂️ *બેગમપેટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક*
*હૈદરાબાદ*
💁♂️ *ક્યુ સ્થળ છોટા તીબ્બેત તરીકે ઓળખાય છે*
*ધર્મશાળા હિમાચલ પ્રદેશ*
@gyaanganga