Maru Gujarat official©


Channel's geo and language: Iran, Persian
Category: not specified


◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ.
● JOIN ~>
@GyaanGangaOneLiner1
◆રોજ રોજ PDF ફાઇલ દ્વારા મટેરિયલ મેળવવા માટે જોઈન કરો
Admin @mehul_pandya

Related channels  |  Similar channels

Channel's geo and language
Iran, Persian
Category
not specified
Statistics
Posts filter




' ભૂદાન ' ચળવળના પ્રણેતા કોણ હતા ?
Poll
  •   વિવેકાનંદ
  •   રામકૃષ્ણ પરમહંસ
  •   વિનોબા ભાવે
  •   શ્રી રમણ મહર્ષિ
48 votes


આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ ?
Poll
  •   1951 & 1952
  •   1950
  •   1953
  •   1954
46 votes


' જય હિન્દ' અને ' દિલ્હી ' નો નારો કોણે આપ્યો ?
Poll
  •   લોકમાન્ય તિલક
  •   લાલા લજપતરાય
  •   વીર સાવરકર
  •   સુભાષચંદ્ર બોઝ
43 votes


નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નંખાયો ?
Poll
  •   ઝાંસીની લડાઈ
  •   અવધની લડાઈ
  •   મૈસુર ની લડાઈ
  •   પ્લાસીની લડાઈ
40 votes


અજંતા ઇલોરાની પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે ?
Poll
  •   કર્ણાટક
  •   મહારાષ્ટ્ર
  •   તેલંગણા
  •   આંધ્ર પ્રદેશ
41 votes


કયો વેદ સૌથી જૂનો મનાય છે ?
Poll
  •   સામવેદ
  •   ઋગ્વેદ
  •   યજુર્વેદ
  •   અથર્વવેદ
41 votes


બાર જ્યોતિર્લિંગ પૈકી ગુજરાતમાં આવેલું જ્યોતિર્લિંગ નીચે પૈકી ક્યાં છે ?
Poll
  •   પાલીતાણા
  •   પાવાગઢ
  •   સોમનાથ
  •   વિજયનગર
42 votes


1979 માં કયો ડેમ તૂટવાથી ગુજરાતમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી ?
Poll
  •   મચ્છુ ડેમ
  •   ભાદર ડેમ
  •   દાંતીવાડા ડેમ
  •   કડાણા ડેમ
43 votes


ઔરંગઝેબનું જન્મ સ્થળ કયું છે ?
Poll
  •   આગ્રા
  •   દિલ્હી
  •   દોલતાબાદ
  •   દાહોદ
44 votes


Forward from: ICE RAJKOT - OFFICIAL CHANNEL™
ભારતના મુખ્ય ભૌગોલિક ઉપનામ

📱 Follow કરો  :  (https://bit.ly/ice-whatsapp-channel)

📱 - https://t.me/iceonlinerajkot


Forward from: Yuva Upnishad Foundation
📌 ચાલો મિત્રો લાઈવ શરૂ થઈ ગયું છે...

https://youtube.com/live/DRt2jH0Ae6k?feature=share
💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

💥 લોહીના સંબંધ SPECIAL (બૌદ્ધિક-ક્ષમતા આધારિત પ્રશ્નો)

👉 Episode - 169

📆 તારીખ: 10/01/2025
⏰ સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1






Forward from: Yuva Upnishad Foundation
https://youtube.com/live/EWyBkDxHKh4?feature=share

👉 *પ્રોસેસ સર્વર/ બેલિફ special*
👉 *રમત ગમત આધારિત પ્રશ્નો*

👉 *Episode - 170*

📆 *તારીખ: 11/01/2025*
⏰ *સમય : 9:00 PM*

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1




Forward from: ICE RAJKOT - OFFICIAL CHANNEL™
🎁 75% OFF 🔥આજે આ ઓફરનો છેલ્લો દિવસ

🧑🏻‍⚖️ હાઈકોર્ટ બેલીફ MAINS
🔴 LIVE BATCH 🔴
LIVE LACTURE TIME - 09 થી 1

➡️₹ 4999/- Validity: 1 YEAR👈

ગણિતનો Recorded Course FREE 🎁
————————————
🔗 આ કોર્સમાં જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો 👇
👉 https://bit.ly/high-court-Bailiff-mains




🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️


Forward from: જ્ઞાન ગંગા એકેડમી
ગુજરાતી વિષયમાં પી. એચ. ડી. ના સૌપ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ?
Poll
  •   જ્યોતીન્દ્ર દવે
  •   કનૈયાલાલ મુનશી
  •   રામનારાયણ પાઠક
  •   ઉમાશંકર જોશી
532 votes

20 last posts shown.