Maru Gujarat official©


Channel's geo and language: Iran, Persian
Category: not specified


◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ.
● JOIN ~>
@GyaanGangaOneLiner1
◆રોજ રોજ PDF ફાઇલ દ્વારા મટેરિયલ મેળવવા માટે જોઈન કરો
Admin @mehul_pandya

Related channels  |  Similar channels

Channel's geo and language
Iran, Persian
Category
not specified
Statistics
Posts filter




બ્રમ્હાજી સ્ટેપવેલ (વાવ) ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Poll
  •   સાબરકાંઠા
  •   મહેસાણા
  •   પાટણ
  •   બનાસકાંઠા
27 votes


જમિયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
Poll
  •   જૂનાગઢ
  •   અમદાવાદ
  •   કચ્છ
  •   ભાવનગર
29 votes


વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલી છે ?
Poll
  •   વલસાડ
  •   નવસારી
  •   ભરૂચ
  •   સુરત
28 votes


કોટડા સાંગાણી તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ?
Poll
  •   સુરેન્દ્રનગર
  •   રાજકોટ
  •   વડોદરા
  •   સુરત
27 votes


કઈ ઓલાદના બળદો સવાઈ ચાલ માટે જાણીતા છે ?
Poll
  •   એચ. એફ.
  •   જર્સી
  •   ગીર
  •   કાંકરેજ
27 votes


જુના સમયનું મહાકાય પ્રાણી ડાયનાસોરના ઈંડા સૌપ્રથમ ગુજરાતના રૈયોલી ખાતેથી મળી આવ્યા હતા આ રૈયોલી ક્યાં જિલ્લામાં આવેલ છે ?
Poll
  •   અરવલ્લી
  •   પંચમહાલ
  •   મહિસાગર
  •   ખેડા
28 votes


ગુજરાતના ક્યાં જિલ્લામાં પોયણીનો ધોધ આવેલ છે ?
Poll
  •   નર્મદા
  •   પંચમહાલ
  •   દાહોદ
  •   છોટા ઉદેપુર
27 votes


ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજયસ્થળ વ્યારા ક્યાં જિલ્લમાં આવેલું છે ?
Poll
  •   સુરત
  •   નવસારી
  •   તાપી
  •   જૂનાગઢ
27 votes




ઘેલા નદીના કિનારે આવેલ ઘેલા - સોમનાથ ક્યાં જિલ્લા માં આવેલું છે ?
Poll
  •   રાજકોટ
  •   ભાવનગર
  •   ગીર સોમનાથ
  •   જૂનાગઢ
17 votes


મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના ક્યાં બંને જિલ્લાની હદ મળતી નથી ?
Poll
  •   વલસાડ - ડાંગ
  •   નવસારી - વલસાડ
  •   નર્મદા - સુરત
  •   છોટા ઉદ્દેપુર - નર્મદા
14 votes


નીચેના પૈકી ક્યુ સરોવર ગુજરાતમાં આવેલ નથી ?
Poll
  •   ચિલિકા સરોવર
  •   હમીરસર સરોવર
  •   નારાયણ સરોવર
  •   સુદર્શન સરોવર
12 votes


પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપર વેકરા ક્યાં જિલ્લામાં આવેલું છે ?
Poll
  •   બનાસકાંઠા
  •   સાબરકાંઠા
  •   કચ્છ
  •   પોરબંદર
13 votes


બંધ અને નદીના સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?
Poll
  •   મહીનદી - વણાકબોરી
  •   અંબિકાનદી - કાકરાપાળ
  •   બનાસનદી - દાંતીવાડા
  •   તાપીનદી - ઉકાઈ
13 votes


નીચેના પૈકી ક્યાં પાકને ભારે કાળી જમીન વધારે અનુકૂળ આવે છે ?
Poll
  •   બાજરી
  •   કપાસ
  •   રાઈ
  •   મગફળી
13 votes


ગુજરાતમાં ઘાસચારાનું મુખ્ય સંશોધન કેન્દ્ર ______ ખાતે આવેલ છે ?
Poll
  •   નવસારી
  •   જૂનાગઢ
  •   દાંતીવાડા
  •   આણંદ
13 votes


સૂર્ય ઉર્જાનો રાજ્ય વ્યાપી ઉપયોગ કરવાનો પ્રોજેક્ટ ક્યાં શરુ થયો છે ?
Poll
  •   કચ્છના રણમાં
  •   વડોદરા
  •   ચારણકા (પાટણ)
  •   પાલનપુર
12 votes


ગુજરાત રાજ્યમાં નૌકા સેના માટેનું તાલીમ કેન્દ્ર ક્યાં સ્થળે આવેલું છે ?
Poll
  •   વાલસુરા
  •   પ્રતાપગઢ
  •   ધનસુરા
  •   બાલાછડી
13 votes


ગોરાડુ જમીન નીચેના પૈકી ક્યાં જિલ્લામાં જોવા મળતી નથી ?
Poll
  •   બનાસકાંઠા
  •   મહેસાણા
  •   જામનગર
  •   ડાંગ
14 votes

20 last posts shown.