*▪️શબ્દસમૂહ માટે એક શબ્દ▪️*
🔘 બે પહાડો વચ્ચેની સાંકડી પોલી જગ્યા
*➖કહર*
🔘 શરીરનો સુડોળ સુઘટ્ટ બાંધો
*➖કાઠું*
🔘 ઢોરને ધોવું કે નવડાવવું
*➖ઘમારવું*
🔘 વૃદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલ નીતિ-નિયમો
*➖ડોશી શાસ્ત્ર*
🔘 પ્રવાહી કે અનાજ જેમાં મોઢું નાખીને એઠું ન કર્યું હોય એવું
*➖અણબોટ*
🔘 અંગુઠા પાસેની આંગળી
*➖તર્જની*
🔘 મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ
*➖શાલભંજિકા*
🔘પૃથ્વીની ઉપરની સપાટી
*➖ધરાતલ*
🔘પાણી ઉપર તરતો વાંસ કે લાકડાનો વિશાળ પટ
*➖તરાપો*
🔘પૂરતા ઉજાસને અભાવે ઝાંખું-ઝાંખું જોઈ શકાય તે સૂર્યોદય પહેલાનો સમય
*➖ભડભાખળું*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪️સમાનાર્થી/પર્યાયવાચી શબ્દો▪️*
💌 ભોરંગ➖નાગ
💌 નિગૂઢ➖ઊડી,છાની
💌 શૂળ➖વદના,પીડા
💌વ્હેળો➖ઝરણું
💌અનગળ➖પષ્કળ,અપાર
💌 આલંબન➖આધાર, ટેકો
💌પાદર➖ભાગોળ,ગોંદરું
💌 કૂથલી➖નિંદા
💌 નિરવધિ➖અપાર
💌 વાર્ધક્ય➖ઘડપણ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪️તળપદા શબ્દો▪️*
📖 પિયારું➖પારકું
📖 ખટ➖ષટ્
📖 પો'ર➖પરહર
📖 જગન➖યજ્ઞ
📖 હિમારી➖તમારી
📖 અનંભે➖નિર્ભય
📖 ઓળો➖છાયા
📖 લાંક➖મરોડ
📖 હટાણું➖ખરીદી
📖 અડાળી➖રકાબી
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪️જોડણી▪️*
૧.ભૂતળ
૨.કીર્તન
૩.સુલતાન
૪.જૂનું
૫.પ્રીત
૬.પરીક્ષા
૭.ઉદ્ગ્રીવ
૮.શૂન્ય
૯.સુગુપ્ત
૧૦.શિરકેશ
૧૧.જિંદગી
૧૨.ગિરિ
૧૩.વીજળી
૧૪.મનીષા
૧૫.અમૃતઝરા
૧૬.અદીઠો
૧૭.શીર્ષક
૧૮.કુંજલડી
૧૯.ચૂડલો
૨૦.ઘૂઘરા
➖➖➖➖➖➖➖➖➖➖➖
@GyaanGangaOneLiner1
🔘 બે પહાડો વચ્ચેની સાંકડી પોલી જગ્યા
*➖કહર*
🔘 શરીરનો સુડોળ સુઘટ્ટ બાંધો
*➖કાઠું*
🔘 ઢોરને ધોવું કે નવડાવવું
*➖ઘમારવું*
🔘 વૃદ્ધ સ્ત્રીઓએ લાંબા અનુભવથી નક્કી કરેલ નીતિ-નિયમો
*➖ડોશી શાસ્ત્ર*
🔘 પ્રવાહી કે અનાજ જેમાં મોઢું નાખીને એઠું ન કર્યું હોય એવું
*➖અણબોટ*
🔘 અંગુઠા પાસેની આંગળી
*➖તર્જની*
🔘 મસ્તક પર ડાળીવાળી સ્ત્રીનું શિલ્પ
*➖શાલભંજિકા*
🔘પૃથ્વીની ઉપરની સપાટી
*➖ધરાતલ*
🔘પાણી ઉપર તરતો વાંસ કે લાકડાનો વિશાળ પટ
*➖તરાપો*
🔘પૂરતા ઉજાસને અભાવે ઝાંખું-ઝાંખું જોઈ શકાય તે સૂર્યોદય પહેલાનો સમય
*➖ભડભાખળું*
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪️સમાનાર્થી/પર્યાયવાચી શબ્દો▪️*
💌 ભોરંગ➖નાગ
💌 નિગૂઢ➖ઊડી,છાની
💌 શૂળ➖વદના,પીડા
💌વ્હેળો➖ઝરણું
💌અનગળ➖પષ્કળ,અપાર
💌 આલંબન➖આધાર, ટેકો
💌પાદર➖ભાગોળ,ગોંદરું
💌 કૂથલી➖નિંદા
💌 નિરવધિ➖અપાર
💌 વાર્ધક્ય➖ઘડપણ
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪️તળપદા શબ્દો▪️*
📖 પિયારું➖પારકું
📖 ખટ➖ષટ્
📖 પો'ર➖પરહર
📖 જગન➖યજ્ઞ
📖 હિમારી➖તમારી
📖 અનંભે➖નિર્ભય
📖 ઓળો➖છાયા
📖 લાંક➖મરોડ
📖 હટાણું➖ખરીદી
📖 અડાળી➖રકાબી
➖➖➖➖➖➖➖➖➖➖➖
*▪️જોડણી▪️*
૧.ભૂતળ
૨.કીર્તન
૩.સુલતાન
૪.જૂનું
૫.પ્રીત
૬.પરીક્ષા
૭.ઉદ્ગ્રીવ
૮.શૂન્ય
૯.સુગુપ્ત
૧૦.શિરકેશ
૧૧.જિંદગી
૧૨.ગિરિ
૧૩.વીજળી
૧૪.મનીષા
૧૫.અમૃતઝરા
૧૬.અદીઠો
૧૭.શીર્ષક
૧૮.કુંજલડી
૧૯.ચૂડલો
૨૦.ઘૂઘરા
➖➖➖➖➖➖➖➖➖➖➖
@GyaanGangaOneLiner1