નીચેનામાંથી કયા વિધાનો સાચા છે ?
1. ગુજરાતનું ચાંપાનેર - પાવાગઢ આર્કિઓલોજીકલ પાર્ક એ ભારતની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાંનું એક છે.
2. અડાલજની વાવ એક મુસ્લિમ મહંમદ બેગડાએ રાણી રૂપબા માટે બનાવેલ
Poll
- ફક્ત - 1
- ફક્ત - 2
- ફક્ત - 1 અને 2
- ઉપરોક્ત એક પણ નહીં