🔅🔅🔅
કરંટ અફેર્સ🔅🔅🔅
✅
ઉત્તરાર્ધ મહોત્સવ-2025▪️વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક મોઢેરાના સૂર્યમંદિર ખાતે 18 અને 19 જાન્યુઆરીના રોજ ઉત્તરાર્ધ મહોત્સવ
▪️બે-દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવમાં ભરત નાટ્યમ - ઓડિસી - કુચિપુડી - મોહિની અટ્ટમ - કથ્થક જેવા શાસ્ત્રીય નૃત્યના વિશ્વ વિખ્યાત કલાકારોની પ્રસ્તુતિ માણવાનો અમૂલ્ય અવસર
✅
ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ અને ઇનોવેશન હબનું સીએમના હસ્તે ઉદઘાટન▪️મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં સ્ટાર્ટઅપ માટેના એક નવતર અભિગમ રૂપે ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ(ગિફ્ટ-આઈ.એફ.આઈ.) અને ગિફ્ટ ઇન્ટરનેશનલ ફિન્ટેક ઇન્સ્ટિટ્યૂટ ઇનોવેશન હબ(ગિફ્ટ-આઈ.એફ.આઈ.એચ.)નું ઉદઘાટન કર્યું.
✅
મૌની અમાવસ્યા મહાકુંભનું સૌથી મહત્વપૂર્ણ સ્નાન.✅
૭૬મા ગણતંત્ર દિવસે દરેક પોસ્ટ ઓફિસમાં 'ડાક ચોપાલ'નું આયોજન કરવામાં આવશે આયોજન.
✅
ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થાને વર્લ્ડ મોન્યુમેન્ટસ વોચમાં સ્થાન મળ્યું▪️પાંચ ખંડોના ૨૯ દેશમાંથી સાંસ્કૃતિક વારસાના ધરોહર સમાન સ્થળોની આ વર્ષે પસંદગી કરવામાં આવી.
✅
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોતો સુબિયાંતો 26 જાન્યુઆરીએ ભારતના 76મા ગણતંત્ર દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ રહેશે. ✅
ડિઝિટલ ઈન્ટેલિજન્ટ ઈન્ડક્સ દ્વારા 2024ના ડ્રાફ્ટના અનુસાર 125 દેશોમાં ભારત ડિઝિટલે વિકાસમાં આઠમા સ્થાને છે.✅
સરવે ઓફ ઈન્ડિયાએ નવી ટેક્નોલોજી સાથે સમગ્ર દેશનો દરિયાકાંઠો માપી નવા આંકડા જાહેર કર્યા▪️ગુજરાતનો દરિયાકાંઠો 700 કિમી વધી ગયો,1600 કિમીથી વધીને હવે 2300 કિમી થયો.
🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇
https://telegram.me/ONLYSMARTGK🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤ CLICK HERE