🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 22/01/2025
📋 વાર : બુધવાર
📜22 જાન્યુઆરી , 1905માં રશિયાના સેંટ પીટસબર્ગમાં મજુરો પર ગોળીઓ ચલાવવામાં આવી,જેમાં લગભગ 600થી વધુ લોકોના મોત નીપજ્યા હતા.
📜22 જાન્યુઆરી , 1963માં દહેરાદૂનમાં ' દ્રષ્ટિહિનો માટે રાષ્ટ્રિય પુસ્તકાલયની સ્થાપના કરાઇ હતી.
📜22 જાન્યુઆરી , 1972માં ઇતાંબૂલની સમગ્ર આબાદીને 24 કલાક માટે નજરબંધા કરાઇ હતી.
📜22 જાન્યુઆરી , 1973માં નાઇજીરીયામાં જોર્ડન એરલાઇન્સનું વિમાન દુર્ઘનાગ્રસ્ત થતા લગભગ 200 યાત્રિઓના મોત નીપજ્યા હતા.
📜22 જાન્યુઆરી , 1992માં ડૉ.રોબર્ટા બોન્ડર અંતરિક્ષમાં જનાર પ્રથમ ન્યુરોલોજીસ્ટ અને પ્રથમ મહિલા કેનેડિયન બની હતી.
📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
🔴અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો અમારી ચેનલમાં👇👇
https://t.me/ONLYSMARTGK