🏆 ખો-ખો વર્લ્ડ કપ 2025
ભારતીય મહિલા ટીમનું શાનદાર પ્રદર્શન!
ફાઇનલ મેચમાં નેપાળ🇳🇵 ને 78-40 થી હરાવીને ઇતિહાસ રચ્યો અને પહેલો ખો-ખો વર્લ્ડ કપ ટાઇટલ જીત્યો.🏅🔥