✍️ સમાનાર્થી શબ્દો ✍️અજંપો : ઉંચાટ, ઉદ્વેગ, વિષાદ, સંતાપ, રંજ, બેચેની
અપકીર્તિ : ફજેતી, બદનામી, નામોશી, વગોવણી, નિંદા
બહાદુર : પરાક્રમી, જવાંમર્દ, શૂરવીર, શૂરો, ભડવીર
રામ : ગુની, ચોક, દીપ, નાસીર
અવસાન : મૃત્યુ, નિધન, મરણ, મોત, અંતકાળ, દેહાંત, કાળધર્મ
અસીમ : અમાપ, પુષ્કળ, અઢળક
અધીન : વશ, તાબેદાર, આધીન
અચરજ : નવાઈ, હેરત, વિસ્મય,
અચંબો, આશ્ચર્ય
ઉપકાર : પાડ, એહસાન, કૃતજ્ઞતા, ઉપકૃતિ, આભાર
ઈષ્ટ : ઈચ્છિત, મનગમતું, પ્રિય
અર્જુન : કિરીટ, પાર્થ, સવ્યસાચી
અજાત્રુડ : અડાબીડ, ગીચ, ગાઢ
અનુગ્રહ : કૃપા, મહેરબાની, પ્રસાદ
ઓસડ : દવા, ઔષધ
આસવ : અર્ક, રસ, સત્વ, અરક
ઈનકાર : નામંજૂરી, અસ્વીકાર, નિષેધ, મના,
અશરફી : સોનામહોર, ગીની
ઓશિયાળું: લાચાર, પરવશ, દીન
અહોનિશ : દિનરાત, અહર્નિશ
અંબાર : ભંડાર, કોપ, કોઠાર, ઢગલો
આરોપ : તહોમત, આળ, આક્ષેપ
ઉન્નતિ : વિકાસ, ઉત્કર્ષ, અભ્યુદય, ચડતી, ઉત્થાન, પ્રગતિ
અટકળ : અનુમાન, ધારણા
અજપાળ ઃ ભરવાડ, અપતિ,
અશ્વ ઃ ઘોડો, હય, તુરંગ, વા, સૈંધવ, તોખાર, ઘોટક
અજ્ઞ : અજાણ, અનભિજ્ઞ
અંજલિ : ખોબો, ખોબલો, પોશ, પસ,
આત્મશ્લાધા : સ્વપ્રશંસા, આપવખાણ
આવક : ઉપજ, મળતર, નીપજ, પેદાશ
અધમ : નીચ, હલકું, હલકટ, હીણ, નરાધમ, નપાવટ
અધિકાર : અમલ, સત્તા, હક્ક, હકૂમત
અનન્ય : અજોડ, બેનમૂન, અનેરું, અસાધારણ
ઈન્દ્ર : પુરંદર, સુરપતિ, દેવરાજ, શચિપતિ, શીશ
ક્રમળ : સરોજ, પંકજ, ઉત્પલ, અંબુજ, અરવિંદ, રાજીવ, શતદલ, નલિન,સરસિજ, વારિજ,
મોર : મધૂર, કલાપી, કલાપર, શ્રીખંડ, નીલકંઠ
ગણપતિ : ગજાનન, વિનાયક, લંબોદર, ગણેશ
ગરીબ : દીન, નિર્ધન, રંક, દરિદ્ર, કંગાલ, પામર, અકિંચન
ગૃહ : મકાન, ધર, નિકેતન, સદન, આવાસ, ભવન, નિલય, ધામ, આલય, આગાર, નિવાસ સ્થાન
ગુલામી : પરાધીનતા, પરતંત્રતા
મીન : ખિન્ન, ઉત્તમ, ઉદ્વિગ્ન, શાન, માઈ
ગમાર : મૂઢ, બેવકૂફ, બોધું
ગ્રંથ : પુસ્તક, ચોપડી, કિતાબ, પોથી,
ગારુડી : મદારી, વાદીગર
ગહનઃ અકળ, ગૂઢ, રહસ્યમય
https://telegram.me/ONLYSMARTGK