☀️ 4 નવી રામસર સાઇટ્સ:-
1.સક્કારકોટ્ટાઇ અભયારણ્ય, તમિલનાડુ
2.થેરથંગલ પક્ષી અભયારણ્ય, તમિલનાડુ
3.ખેચિયોપાલરી વેટલેન્ડ, સિક્કિમ
4.ઉધવા તળાવ, ઝારખંડ
☀️અંડર 19 મહિલા વિશ્વ કપ: ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી ભારત બન્યું ચેમ્પિયન ( બીજી વખત)
આ ટુર્નામેન્ટ ની ખાસ વાત એ હતી કે ભારતે ટુર્નામેન્ટમાં એક પણ મેચ હારી ન હતી અને બધી મેચ જીતીને ટાઇટલ જીતનાર પ્રથમ ટીમ બની હતી.
☀️વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (VIMS) હોસ્પિટલનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ ના હસ્તે લોકાર્પણ
☀️ક્રિકેટના મહાનાયક સચિન તેંડુલકરને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ અપાયો.
તેંડુલકરને BCCIએ શનિવારે લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરેલ છે.
2023માં આ સન્માન પૂર્વ ભારતીય કોચ રવિ શાસ્ત્રી અને વિકેટકીપિંગના દિગ્ગજ ફારુખ એન્જિનિયરને આપવામાં આવ્યો હતો.
☀️તાજેતરમાં, ન્યુઝીલેન્ડના માઉન્ટ તરનાકી, જેને તરનાકી મૌંગા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને સત્તાવાર રીતે કાનૂની વ્યક્તિ તરીકે માન્યતા આપવામાં આવી હતી.
#current