4 વ્યક્તિઓ વચ્ચે અમુક રૂપિયા 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો ત્રીજા વ્યક્તિને ચોથા વ્યક્તિ કરતા 1,000 રૂપિયા વધુ મળતા હોય તો બીજા વ્યક્તિને કેટલા રૂપિયા મળશે ?
So‘rovnoma
- 500
- 1500
- 2000
- 2500