👑અનુચ્છેદ - 18👑
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
☸ અનુચ્છેદ - 18 : ઉપાધિઓની નાબૂદી અંગે
(ઉદા : 'સર', 'રાયસાહબ', 'રાય બહાદુર', 'રાજા' ન આપી શકે)
➡️ અનુચ્છેદ - 18(1) : રાજય (દેશ), સેના અથવા શિક્ષણ સંબંધી સમ્માન સિવાય કોઈપણ પ્રકારની ઉપાધિ આપશે નહીં . ઉદા-ડો, પ્રોફેસર, એન્જિનિયર, કર્નલ, જનરલ.
➡️ અનુચ્છેદ - 18(2) : ભારતનો કોઈ નાગરિક અન્ય દેશ દ્વારા આપવામાં આવતી ઉપાધિ (Title) સ્વીકારશે નહીં.
➡️ અનુચ્છેદ - 18(3) : કોઈ વિદેશી વ્યક્તિ જે ભારત સરકાર અંતર્ગતના કોઈ લાભના પદ પર કાર્યરત હોય તો તે રાષ્ટ્રપતિની સહમતિ વગર કોઈ અન્ય દેશની ઉપાધિ સ્વીકારી શકશે નહીં.
➡️ અનુચ્છેદ - 18(4) : કોઈ વ્યક્તિ , ભારતીય કે વિદેશી રાજય અંતર્ગતના કોઈ લાભના પદ પર કાર્યરત હોય તો તે રાષ્ટ્રપતિની મંજૂરી દ્વારા કોઈ અન્ય દેશની ઉપાધિ કે ભેટ કે કોઈ પદ સ્વીકારી શકશે.
🍁🍁🍁♦️♦️♦️🍁🍁🍁♦️♦️♦️♦️
Join :
@ojas_bharti🔥🔥🔥