વિજ્ઞાન સવાલ-જવાબ
પ્ર. 1 ) ચુંબકનો ઉપયોગ શેના માટે થાય છે ?
જવાબ:- દિશા જાણવા
પ્ર. 2 ) આપણી આસપાસની સૃષ્ટિને શું કહે છે ?
જવાબ:- પર્યાવરણ
પ્ર. 3 ) પર્યાવરણમાં આવતા તમામ સજીવોને શું કહે છે ? જવાબ:- જૈવિક
પ્ર. 4 ) દિશા જાણવા માટે ક્યાં યંત્રનો ઉપયોગ થાય છે ?
જવાબ:- હોકાયંત્ર
પ્ર. 5 ) હોકાયંત્રમાં શાની મદદથી દિશા જાણી શકાય છે?
જવાબ:- ચુંબકીય
પ્ર. 6 ) પર્યાવરણને અસર કરનારા અજૈવિક ઘટકો ક્યાં ક્યાં ?
જવાબ:- હવા , પાણી , જમીન , પ્રકાશ , તાપમાન , ક્ષાર
પ્ર. 7 ) દરેક સજીવને પોતાનું જીવન ટકાવી રાખવા શીની જરૂર પડે છે ?
જવાબ:- હવાની
પ્ર. 8 ) ચુંબકને ગરમી આપતા શું થાય છે ?
જવાબ:- નાશ થાય છે
પ્ર. 9 ) વન મહોત્સવની ઉજવણી ક્યાં માસમાં થાય છે ? જવાબ:- જુલાઇ
પ્ર. 10 ) વિશ્વ વન દિવસ ' ક્યારે ઉજવાય છે ?
જવાબ:- 21 માર્ચ