*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
વ્યવસાયિક અને અંગત સંબંધ બંને સહિયારી પ્રગતિ પર નભે છે.
હું જે કંપની/સંસ્થા માં કામ કરૂં છું, તે મારા ઉત્તમ પરફોર્મન્સના કારણે પ્રગતિ કરે છે, અને કંપની/સંસ્થા પ્રગતિ કરે તો હું પણ પ્રગતિ કરું છું. બંનેની પ્રગતિ એકબીજાની પૂરક છે. કંપની/સંસ્થા ની સફળતા માટે મારી સફળતા જરૂરી છે, અને હું સફળ થાઉં છું તે કંપની/સંસ્થા ની સફળતામાં ઉમેરો કરે છે.
આવું જ અંગત સંબંધમાં હોય છે. બે વ્યક્તિ જો એકબીજાના જીવન અને વ્યક્તિત્વમાં ઉત્તમ યોગદાન આપવા સક્ષમ હોય, તો જ તે સંબંધ આગળ ચાલે.
અસલી સંબંધ પરિવર્તનકારી (transformative) હોય છે. તે જો તમારામાં (સકારાત્મક) પરિવર્તન ના લાવે, તો એનો અર્થ એ કે તમે ખોટી વ્યક્તિ સાથે છો.
બીજી વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ શિક્ષક હોય છે. તે આપણી તાકાત અને ત્રુટિ બંને બતાવે છે. આપણામાં તે જોવાની દાનત હોવી જોઈએ.
ઉત્તમ સંબંધ એ છે જે તમને વૈચારિક રીતે, ભાવનાત્મક રીતે અને વ્યવહારની રીતે બહેતર ઇન્સાન બનાવે.
મશહૂર મનોશાસ્ત્રી, કાર્લ યુંગ આ ક્વોટમાં કહે છે તે પ્રમાણે, બે વ્યક્તિઓનું ભેગા થવું બે કેમિકલ પદાર્થનું ભેગા થવા જેવું છે; એમાં કોઈ રીએકશન પેદા થાય, તો બન્ને બદલાઇ જાય.
*Happy Monday Morning*