🔷ભારતમાં સૌપ્રથમ G.K વનલાઈનર
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
🔘ભારતના સર્વ પ્રથમ કૃષિ અન્ન મંત્રી બનનાર
- ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
🔘ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી કરનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી
– વિરેન્દ્ર સેહવાગ
(૨૦૦૪ માં પાકિસ્તાન સામે)
🔘અંતરિક્ષ યાનનું સંચાલન કરનાર સર્વ પ્રથમ ભારતીય મહિલા
- સુનીતા વિલિયમ્સ
🔘ભારત ના નાણા પંચના સર્વપ્રથમ અધ્યક્ષ બનનાર
- કે. સી.નિયોગી
🔘ભારતની સર્વપ્રથમ અંગ્રેજી મહિલા લેખિકા
- તોરૂલ
🔘ભારતીય મધ્યસ્થ ધારાસભ્યના સર્વપ્રથમ હિન્દી અધ્યક્ષ
– વિઠ્ઠલભાઈ પટેલ
🔘ભારતનું સર્વપ્રથમ પરમાણું અનુસંધાન કેન્દ્રની સ્થાપના
- ૧૮૫૪માં, ટ્રોમ્બે ખાતે.
🔘ભારતમાં સર્વપ્રથમ ફોટાવાળા મતદાન પત્રથી ચૂંટણી યોજનાર રાજ્ય
- કેરળ
🔘ભારતમાં સર્વપ્રથમ ટેકનોલોજીથી સંકલિત ટી-૯૦ એસ. યુદ્ધ ટેન્કનું નામ
- ભીષ્મ
🔘ઇન્ડિયા સાયન્સ એવોર્ડ મેળવનાર સર્વ પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક
- પ્રો. સી.એન.રાવ
🔘 ભારતમાં સર્વપ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર
- અમૃતા પ્રીતમ
🔘ભારતમાં સર્વપ્રથમ ઈન્ટરનેટ રૂટ સર્વરની શરૂઆત
- ચેન્નાઈ
🔘ભારતમાં સર્વપ્રથમ ગરમ કાપડ બનાવનાર સર્વપ્રથમ ફેક્ટરી
- ૧૯૭૬ માં કાનપુરમાં
🔘ભારતીય ક્રિકેટમાં દ્રોણાચાર્ય એવોર્ડ મેળવનાર સર્વપ્રથમ ભારતીય મહિલા
- સુનીતા શર્મા
🔘સ્વતંત્ર ભારતની બહુ ઉદ્દેશ્ય પરિયોજના
- દામોદર ઘાટી પરિયોજના
🔘ભારતમાં માહિતી અધિકારનો સર્વપ્રથમ અમલ
- તા. 12/10/2000
🔘ભારતનું ક્ષેત્ર નું સર્વ પ્રથમ રેડિયો સ્ટેશન ની સ્થાપના
- મેંગલોર
🔘 ભારતીય દૂરદર્શન દ્વારા સર્વપ્રથમ સ્પોર્ટસ સિરિયલ
- હમલોગ
🔘ભારતમાં સર્વપ્રથમ ખનીજ કોલસાનું ક્ષેત્ર 1774માં ઉત્પાદન- રાણીગંજ
🔘ભારતનું સર્વપ્રથમ જૈન સંગ્રહાલયની સ્થાપના
- મથુરામાં
🔘ભારતમાં સર્વપ્રથમ લોક અદાલત શરૂ કરનાર રાજ્ય
- ગુજરાત
🔘 ભારતનું સર્વપ્રથમ દરિયાઈ અભ્યારણ
- લક્ષદ્વીપ
🔘 ટવેન્ટી-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં એક ઓવરમાં છ સિકસર લગાવનાર સર્વપ્રથમ ભારતીય ખેલાડી
- યુવરાજસિંહ
🔘ભારતમાં સર્વ પ્રથમ મહિલા શિક્ષક
- સાવિત્રીબાઈ ફૂલે
🔘ભારતમાં કામને બદલે અનાજ યોજનાનો અમલ- આંધ્ર પ્રદેશ
🔘હિન્દુસ્તાન યુની લીવર લીમિટેડ સર્વ પ્રથમ મહિલા ડાયરેકટર
- કલ્પના મોરપરિયા
🔘ભારતનું સર્વ પ્રથમ સ્વદેશી સંશોધન જહાજ
- સિંધુ સાધના
🔘ભારતમાં દૂધ માટેનું સર્વ પ્રથમ એટીએમ
-આણંદ (ગુજરાત)
〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Join:- @gpsc_materials