Bharat Academy - Bhavnagar®


Kanal geosi va tili: Eron, Forscha
Toifa: Ta’lim


✔️ Gpsc Class 1/2 , PSI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતી ભાવનગરની શ્રેષ્ઠ અકાદમી

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Eron, Forscha
Statistika
Postlar filtri


GPSC New Vacancy Update


STI Prelims Result Update


જો A અને B બે એકી સંખ્યા હોય તો નીચેનામાંથી કઇ બેકી સંખ્યા હશે?
So‘rovnoma
  •   a + b + 1
  •   a + b
  •   ab
  •   ab + 2
606 ta ovoz


બે ક્રમિક બેકી સંખ્યાના વર્ગોનો તફાવત ક્રમશઃ શેના વડે ભાગી શકાય?
So‘rovnoma
  •   4
  •   3
  •   7
  •   6
501 ta ovoz


જો CUP = 40 તો KITE = ........
So‘rovnoma
  •   20
  •   10
  •   45
  •   30
389 ta ovoz


X, U, S, P, N, K, I, ...........
So‘rovnoma
  •   J
  •   F
  •   M
  •   K
417 ta ovoz


13ના પ્રથમ 7 ગુણાંકની સરેરાશ શોધો.
So‘rovnoma
  •   51
  •   52
  •   9
  •   4
546 ta ovoz




#LRD #PSI #CONSTABLE #POLICE




એક ટ્રેન એક 800 મીટર લાંબા પુલને 90 કિમી પ્રતિ કલાકની ઝડપે 41 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે?
So‘rovnoma
  •   225
  •   250
  •   325
  •   ઉપરોકત કોઈ નહીં
543 ta ovoz


ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં જ થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.
So‘rovnoma
  •   41.66 મી/સે
  •   42.66 મી/સે
  •   43.66 મી/સે
  •   44.66 મી/સે
425 ta ovoz


એક ટ્રેન 10 મિનિટમાં 12 કિમી અંતર કાપે છે. જો પેણે એક ટેલિયા પોસ્ટને પસાર કરતાં 6 સેકન્ડ થાય તો ટ્રેનની લંબાઈ…………..?
So‘rovnoma
  •   90 મીટર
  •   100 મીટર
  •   120 મીટર
  •   ઉપરોકત કોઈ નહિં
453 ta ovoz


એક ટ્રેન 150 મીટર લાંબી છે. જો તે એક યાંભલાને 6 સેકન્ડમાં પસાર કરી શકતી હોય તો તે એક 200 મીટર લાંબા પુલને કેટલા સમયમાં પસાર કરશે?
So‘rovnoma
  •   14 સેકન્ડ
  •   15 સેકન્ડ
  •   16 સેકન્ડ
  •   ઉપરના કોઈ નહિં
490 ta ovoz


જો બુલેટ ટ્રેન 90 m/s સ્પીડથી દોડે તો તેની સ્પીડ નીચેનામાંથી કઈ હશે ?
So‘rovnoma
  •   424 km/h
  •   354 km/h
  •   324 km/h
  •   300 km/h
608 ta ovoz


STI ની આન્સર કી સામે વાંધા અરજી બાબતે અપડેટ...
❇️સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી અપડેટ સૌથી પહેલા મેળવવા માટે Bharat Academy Channel ને આજે જ Join કરો. https://t.me/BharatAcademy




વર્ષ 2003 પછી ક્યાં વર્ષનું કેલેન્ડર એ 2003 ના કેલેન્ડર જેવું જ હશે ?
So‘rovnoma
  •   2009
  •   2010
  •   2014
  •   2031
820 ta ovoz


વર્ષ 1989 પહેલા ક્યાં વર્ષનું કેલેન્ડર એ 1989 ના કેલેન્ડર જેવું જ હશે ?
So‘rovnoma
  •   1978
  •   1970
  •   1985
  •   1980
623 ta ovoz


100 વર્ષમાં કુલ કેટલા દિવસો હશે ?
So‘rovnoma
  •   36425
  •   36524
  •   36500
  •   36624
661 ta ovoz

20 ta oxirgi post ko‘rsatilgan.