Bharat Academy - Bhavnagar®


Kanal geosi va tili: Eron, Forscha
Toifa: Ta’lim


✔️ Gpsc Class 1/2 , PSI, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, જૂ.ક્લાર્ક, બિન સચિવાલય તથા ટેટ,ટાટ વગેરે પરીક્ષાની તૈયારી કરાવતી ભાવનગરની શ્રેષ્ઠ અકાદમી

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Eron, Forscha
Statistika
Postlar filtri




એક ટ્રેન એક 800 મીટર લાંબા પુલને 90 કિમી પ્રતિ કલાકની ઝડપે 41 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી હશે?
So‘rovnoma
  •   225
  •   250
  •   325
  •   ઉપરોકત કોઈ નહીં
99 ta ovoz


ટ્રેનમાં મુસાફરી કરતો માણસ 1 મિનિટમાં જ થાંભલા ગણે છે. દરેક થાંભલા વચ્ચેનું અંતર 50 મીટર છે. તો ટ્રેનની ઝડપ શોધો.
So‘rovnoma
  •   41.66 મી/સે
  •   42.66 મી/સે
  •   43.66 મી/સે
  •   44.66 મી/સે
84 ta ovoz


એક ટ્રેન 10 મિનિટમાં 12 કિમી અંતર કાપે છે. જો પેણે એક ટેલિયા પોસ્ટને પસાર કરતાં 6 સેકન્ડ થાય તો ટ્રેનની લંબાઈ…………..?
So‘rovnoma
  •   90 મીટર
  •   100 મીટર
  •   120 મીટર
  •   ઉપરોકત કોઈ નહિં
90 ta ovoz


એક ટ્રેન 150 મીટર લાંબી છે. જો તે એક યાંભલાને 6 સેકન્ડમાં પસાર કરી શકતી હોય તો તે એક 200 મીટર લાંબા પુલને કેટલા સમયમાં પસાર કરશે?
So‘rovnoma
  •   14 સેકન્ડ
  •   15 સેકન્ડ
  •   16 સેકન્ડ
  •   ઉપરના કોઈ નહિં
94 ta ovoz


જો બુલેટ ટ્રેન 90 m/s સ્પીડથી દોડે તો તેની સ્પીડ નીચેનામાંથી કઈ હશે ?
So‘rovnoma
  •   424 km/h
  •   354 km/h
  •   324 km/h
  •   300 km/h
121 ta ovoz


STI ની આન્સર કી સામે વાંધા અરજી બાબતે અપડેટ...
❇️સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી અપડેટ સૌથી પહેલા મેળવવા માટે Bharat Academy Channel ને આજે જ Join કરો. https://t.me/BharatAcademy




વર્ષ 2003 પછી ક્યાં વર્ષનું કેલેન્ડર એ 2003 ના કેલેન્ડર જેવું જ હશે ?
So‘rovnoma
  •   2009
  •   2010
  •   2014
  •   2031
598 ta ovoz


વર્ષ 1989 પહેલા ક્યાં વર્ષનું કેલેન્ડર એ 1989 ના કેલેન્ડર જેવું જ હશે ?
So‘rovnoma
  •   1978
  •   1970
  •   1985
  •   1980
417 ta ovoz


100 વર્ષમાં કુલ કેટલા દિવસો હશે ?
So‘rovnoma
  •   36425
  •   36524
  •   36500
  •   36624
416 ta ovoz


એક બાળકનો જન્મ 14 નવેમ્બર 1982 ના રોજ થયો હોય તો તે બાળક 2 વર્ષ, ૩ મહિના અને 15 દિવસનું ક્યારે થશે ?
So‘rovnoma
  •   29/2/1985
  •   29/2/1984
  •   1/3/1984
  •   1/3/1985
318 ta ovoz


રામનો જન્મ 5 જાન્યુઆરી 2015 ના રોજ જયારે શ્યામ નો જન્મ 553 દિવસ પછી થયો તો શ્યામ કઈ તારીખે જન્મ્યો હશે ?
So‘rovnoma
  •   11/7/2016
  •   11/6/2016
  •   12/6/2016
  •   21/7/2016
346 ta ovoz


#GPRB
#PSI
#LRD


પોલીસ ગ્રાઉન્ડ રાઉન્ડ


❇️ SPECIAL CONSTABLE કર્તવ્ય
ટેસ્ટ
સિરીઝ
╔═════════════════════╗

🔥 કોન્સ્ટેબલ કર્તવ્ય ટેસ્ટ સિરીઝ ……..

આવી ઓફર ફરી વાર નહી આવે મિત્ર…….
╚═════════════════════╝
➩ કોન્સ્ટેબલ કર્તવ્ય ટેસ્ટ સિરીઝ નો લાભ લેવા માટે આજે જ ડાઉનલોડ કરો Bharat Live એપ્લિકેશન
⤵️⤵️
📲 https://play.google.com/store/apps/details?id=com.achintya.bharatacademy&hl=en_IN

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 8732981493 📞 9081999967
📞 9054605163


ભારત સરકારે મનુ ભાકર, ડી.ગુકેશ, પ્રવીણ કુમાર અને હરમનપ્રીત સિંહને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી છે.


રાજુનો જન્મદિવસ 6 જૂન મંગળવારના રોજ છે. જો નિકનો જન્મ 21 મી સપ્ટેમ્બરે થયો હોય તો તે જ વર્ષે નિકનો જન્મદિવસ અઠવાડિયાના ક્યાં દિવસે હશે ?
So‘rovnoma
  •   બુધવાર
  •   ગુરુવાર
  •   શુક્રવાર
  •   શનિવાર
503 ta ovoz


વર્ષ 2027 ને સમાન કેલેન્ડર વર્ષ પહેલા ક્યાં વર્ષે આવ્યું હશે ?
So‘rovnoma
  •   2022
  •   2016
  •   1999
  •   2021
618 ta ovoz


એક લીપવર્ષમાં કુલ કેટલાં કલાકો હોય ?
So‘rovnoma
  •   6570
  •   2470
  •   8784
  •   8760
626 ta ovoz

20 ta oxirgi post ko‘rsatilgan.