🦋24 જાન્યુઆરીએ અવસાન🦋
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🎒1965 માં, બ્રિટિશ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું અવસાન થયું.
🎒1966 માં, ભારતના પ્રખ્યાત વૈજ્ઞાનનિક અને દેશના પરમાણુ કાર્યક્રમના પિતા હોમી જહાંગીર ભાભાનું અવસાન થયું.
🎒2011 માં, ભારત રત્નથી સન્માનિત ભારતના પ્રખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોશીનું નિધન થયું.
🎒1958 માં પ્રખ્યાત સાહિત્યકાર ચંદ્રાબાલી પાંડેનું અવસાન થયું.
✍Mir Reshma
Gyaanganga Admin
〰〰〰〰〰〰〰〰〰
@GyaanGangaOneLiner1