Maru Gujarat official©


Kanal geosi va tili: Eron, Forscha
Toifa: ko‘rsatilmagan


◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ.
● JOIN ~>
@GyaanGangaOneLiner1
◆રોજ રોજ PDF ફાઇલ દ્વારા મટેરિયલ મેળવવા માટે જોઈન કરો
Admin @mehul_pandya

Связанные каналы  |  Похожие каналы

Kanal geosi va tili
Eron, Forscha
Toifa
ko‘rsatilmagan
Statistika
Postlar filtri




@GyaanGangaOneLiner1

💁🏻‍♂ દેશના દાદા તરીકેનું નામ ક્યા વયોવૃદ્ધ ગુજરાતીને મળ્યું હતું ?

👉🏻 *દાદાભાઈ નવરોજી*

💁🏻‍♂ હિંદુ મહાસભાની સ્થાપના કોણે કરી ?

👉🏻 *મદનમોહન માલવિયા*


💁🏻‍♂ કયાં રાજાએ રસ્તાની બન્ને બાજુ એ વૃક્ષો રોપવ્યા હતા ?

👉🏻 *શેરશાહ સુરી*

💁🏻‍♂ બિરબલનું સાચુ નામ શું હતું ?

👉🏻 *મહેશદાશ*

💁🏻‍♂ તુલસીદાસ નુ વાસ્તવિક નામ જણાવો ?

👉🏻 *શમબોલા દુબે*

💁🏻‍♂ કયો મુઘલ રાજા એની ન્યાયપ્રિયતા માટે જાણીતો હતો ?

👉🏻 *જહાંગીર*

💁🏻‍♂ જહાંગીર નામનો મતલબ શું થાય છે ?

👉🏻 *દુનિયાને જીતનાર*

💁🏻‍♂ ત્રણ સમુદ્રના પાણી પીનાર તરીકે જાણીતો રાજા કોણ હતો

👉🏻 *ગૌતમીપુત્રશાતકણૉ*

💁🏻‍♂ ગુજરાત માં પ્રથમ અંધશાળાના સ્થાપક કોણ હતા ?

👉🏻 *નિલકંઠરાય છત્રપતી*

💁🏻‍♂ સાવૅજનિક ગણેશ મહોત્સવની શરૂઆત કોણે કરી ?

👉🏻 *બાળગંગાધર તિલક*

💁🏻‍♂ કયુ સ્થળ યોગીઓની તપોભૂમિ તરીકે ઓળખાય છે?

👉🏻 *ધીરણોધર ડુંગર*


💁🏻‍♂ સૌપ્રથમ કવિ દલપતરામે કયો નિબંધ લખ્યો હતો ?

👉🏻 *ભુત નિબંધ*

💁🏻‍♂ ગુલામવંશને બીજા કયાં નામથી ઓળખવામાં આવે છે?

👉🏻 *મામલુક (ઈલબારી)*

💁🏻‍♂ મોહમદ બિન તુઘલક નુ મૂળ નામ?

👉🏻 *જોનાખાન*

💁🏻‍♂ તરંગી યોજનાઓ માટે કયો સુલતાન પ્રખ્યાત છે?

👉🏻 *મોહમદ તુઘલક*


💁🏻‍♂ પ્રથમ ભારતીય સિવિલ સેવક કોણ હતા?

👉🏻 *સત્યેન્દ્રનાથ ટાગોર*

💁🏻‍♂ ભારતીય સિવિલ સેવા ના પિતા કોને કહેવામાં આવે છે?

👉🏻 *લોડૅ કોનૉવલિસને*

Join:- @GyaanGangaOneLiner1


🔻આયોજન પંચ

🔻 માત્ર કેન્દ્રના મંત્રીમંડળના આદેશથી ( કાયદો બનાવ્યા વગર ) આયોજન પંચ બનાવામાં આવ્યું હતું.

🔻 સ્થાપના : 15 માર્ચ 1950

🔻 પ્રથમ અધ્યક્ષ : જવાહરલાલ નહેરુ

🔻 પ્રથમ ઉપાધ્યક્ષ : કે.સી.નિયોગી ( ક્ષિતિશચંદ્ર નિયોગી )

🔻 કે.સી.નિયોગી ભારતના પ્રથમ નાણાંપંચના અધ્યક્ષ પણ હતા.

🔻 આયોજન પંચ ને દેશનું આર્થિક મંડળ પણ કહેવાતું હતું..

સભ્યો

🔻 અધ્યક્ષ : વડાપ્રધાન.

🔻 ઉપાધ્યક્ષ : મંત્રીમંડળ દ્વારા નિમાતો પણ મંત્રીમંડળનો સભ્ય ન હોતો..

🔻 આયોજન મંત્રી અને નાણાંમંત્રી તેના સભ્યો હોતા

🔻 4 - 7 નિષ્ણાત હોતા , 1 IAS સચિવ હોતો..

🔻 આયોજન પંચ ગેરબંધારણીય સંસ્થા હતી.

🔻 કરેલ કાર્ય : 12 પંચવર્ષીય અને 6 વાર્ષિક યોજના બનાવી હતી..

🔻 65 વર્ષ જુના આયોજન પંચ ને 2014 માં મોદી સરકાર દ્વારા સમાપ્ત કરી નવું રૂપ " નીતિપંચ"લાવવમાં આવ્યું

Join:- @GyaanGangaOneLiner1




💥Yuva Upnishad Foundation Adajan - Surat

📍 OBC અને બિનઅનામત (OPEN/EWS/GENERAL) કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ના નવા બેચ શરૂ...

 🆓 DEMO LECTURE ...

➡️ વિષય :- ભૂગોળ

📆 તારીખ :- 23-12-2024 (સોમવાર)

⏰ સમય :- 04:00 થી 06:00 (સાંજે)

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞 99094-42310
     


Yuva Upnishad Foundation dan repost
🚔 PSI/Police Constable નાં નવા વર્ગો

💠તા. - 26/12/2024 (ગુરૂવાર)
🔔 સમય - 06:30 થી 08:30(સાંજે)

1 week ફ્રી ડેમો લેક્ચર

💁‍♂️ ઓનલાઇન રેકોર્ડેડ કોર્સ ફ્રી

💥 યુવા ઉપનિષદ્ ફાઉન્ડેશનના જુના વિદ્યાર્થીઓને 50% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર રહેશે.




ICE RAJKOT - OFFICIAL CHANNEL™ dan repost
🟢 આવી જાઓ બધા મિત્રો લાઈવ....
https://www.youtube.com/live/5n-KZtoUaLY?si=fFOQFfwZxTt8IYGw


ICE RAJKOT - OFFICIAL CHANNEL™ dan repost
🟢 આવી જાઓ બધા મિત્રો લાઈવ....
https://www.youtube.com/live/5n-KZtoUaLY?si=fFOQFfwZxTt8IYGw






💥Coming soon......💥






Yuva Upnishad Foundation dan repost
👍 STI (રાજ્ય વેરા નિરીક્ષક) તમામ પરીક્ષાર્થીઓને ALL THE BEST

📌 યુવા ઉપનિષદ્ પબ્લિકેશન STI ( રાજ્ય વેરા નિરીક્ષક) પરીક્ષા નિમિતે આપના માટે લાવ્યું છે ખાસ ઓફર...

💥 SPECIAL DISCOUNT OFFER💥

💥 અમારા તમામ પુસ્તકો ઉપર Upto 50% OFF...

👉 આ ઓફર 22 ડિસેમ્બર 2024 સાંજે (5 : 00)વાગ્યા સુધી એક દિવસ માટે અમારી નીચેની શાખાઓ  પુરતી સીમિત રહેશે.

👉🏻 કુરિયર સુવિધા ઉપ્લબ્ધ નથી.
1) Yuva upnishad Foundation Adajan, Surat
Contact no: 9909449289

Address: 2nd floor, Ankur Shopping center, near Gujarat Gas circle, Adajan, Surat.

2)Yuva Upnishad Foundation Vyara
Contact no: 7434839380

Address:2nd floor,Ugham complex, Near church, Mission naka,vyara,Tapi

3) Yuva Upnishad Foundation Valsad
Contact no: 9909439971

Address: 105, First floor, Sai leela mall, Abrama, Dharmapur road,Valsad

4) Yuva Upnishad Foundation Dharampur
Contact no: 8511539971

Address: Shop no. 5-6, 1st floor, Akshardham Complex, opp Sarkari hospital, Dharmpur

5)Yuva Upnishad Foundation Chikhli
Contact no: 9909439622

Address: Shop no: 201-203, 2nd Floor, Gohil Complex, Near Water Tank, Khergam Road, Chikhli




નીચેનામાંથી કયો સમાસ એકપદપ્રધાન નથી.
So‘rovnoma
  •   તત્પુરુષ
  •   મધ્યમપદલોપી
  •   બહુવ્રીહિ
  •   દ્વિગુ
102 ta ovoz


નીચેનામાંથી એકપદપ્રધાન ન હોય તેવો વિકલ્પ શોધો.
So‘rovnoma
  •   નિરંકુશ
  •   માનવપ્રાણી
  •   વિદ્યાર્થીજીવન
  •   મહામુશ્કેલી
93 ta ovoz


નીચેનામાંથી સર્વપદપ્રધાન સમાસનું ઉદાહરણ શોધો.
So‘rovnoma
  •   અંજળ
  •   સંસારસેવક
  •   સ્વરૂપ
  •   પ્રજ્ઞાચક્ષુ
92 ta ovoz


મારી 'ભગિનીપ્રેમની' ભૂખ તો રહી જ ગઈ છે.- રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો.
So‘rovnoma
  •   કર્મધારય
  •   તત્પુરુષ
  •   બહુવ્રીહિ
  •   ઉપપદ
90 ta ovoz

20 ta oxirgi post ko‘rsatilgan.