🌎🌎મહેસાણા જિલ્લાની વિશેષતાઓ🌎🌎
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
🔴મહેસાણા જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી.
🔴 મહેસાણા જિલ્લામાં કુલ 11 તાલુકાઓ આવેલા છે.
🔴મુખ્ય મથક : મહેસાણા
🔴'મહેસાણી ભેંસ' અને 'ફૂદેડાના ચપ્પા' મહેસાણાનાં જાણીતા છે.
🔴 'વડનગર' વર્તમાન વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું વતન છે.
🔴ગુજરાતમાં સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ મહેસાણા જિલ્લામાં થાય છે.
🔴ઈ. સ. 1935માં સૌપ્રથમ પાતાળકૂવો મહેસાણામાં ખોદવામાં આવ્યો હતો.
🔴મહેસાણાનું ઝુલાસણ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનું વતન છે.
🔴કડી તાલુકામાં 'થોળ પક્ષી અભયારણ્ય' આવેલું છે.
🔴 એગ્રિકલ્ચરલ રિસર્ચ સ્ટેશન, લાડોલ
🔴 વ્હીટ (ઘઉં) રિસર્ચ સ્ટેશન, વિજાપુર
🔴 મસાલા સંશોધનકેન્દ્ર, જગુદણ
🔴નેશનલ રિસર્ચ સ્ટેશન ફૉર મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ, બોરીયાવી
🔴દર વર્ષે જાન્યુઆરી માસમાં મોઢેરા સૂર્યમંદિર ખાતે 'ઉત્તરાર્ધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ'
🔴ચૈત્રી પૂનમનો બહુચરાજીનો મેળો
🔴દર વર્ષે શિયાળામાં વડનગર ખાતે 'તાના-રીરી સંગીત મહોત્સવ'
🔴 ફાગણ વદ અગિયારસથી તેરસ સુધી ચોસઠ જોગણી માતાના મંદિરે 'પાલોદરાનો મેળો'
🔴મહેસાણા જિલ્લાના જોવાલાયક સ્થળોમાં તારંગા, મોઢેરાનું સૂર્યમંદિર, વડનગર, હાટકેશ્વર મંદિર, શંકુઝ વૉટર પાર્ક, ઊંઝાનું 'ઉમિયા માતાનું મંદિર', વિસનગર, બહુચરાજી, ઐઠોર, આસજોલનું કુન્તા માતાનું મંદિર,
વિજાપુર, કડી, ધરોઈ, લાંઘણજ, વણપુર, ખેરવા, ભોંયણી, ખેરાળું, પાલોદરામાં ચોસઠ જોગણી માતાનું મંદિર, મરતોલીમાં કેસર ભવાની માતાનું મંદિર વગેરે આવેલા છે.
########################
@GyaanGangaOneLiner1