🌷📚Gujarati Gk📚🌷

Гео и язык канала: Иран, Фарси
Категория: не указана

Owner :- @Mer_788gb
📚 દરરોજ સામાન્ય જ્ઞાનની પોસ્ટ વાંચવા માટે જોઈન થાવ !
📚 રોજ અવ-નવું જાણવા માટે જોડાવો !

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Иран, Фарси
Категория
не указана
Статистика
Фильтр публикаций

📚💠 Gujarati GK 📚💠

【૧】ગુજરાતમાં પંચાયતી કાયદો કોના શાસનકાળમાં અમલમાં આવ્યો ?
● ર્ડા. જીવરાજ મહેતા

【૨】ગુજરાતમાં વિવિધ ઔધોગિક વસાહતો, ઘુવારણ, વિધુતમથક અને કોયલી રિફાઈનરી કોના સમયમાં શરૂ કરવામાં આવી ?
● શ્રી બળવંતરાય મહેતાના સમયમાં

【૩】સુદર્શન તળાવનું પુનઃનિર્માણ ક્યા રાજવીના સૂબાએ ક્યારે કરાવ્યું ?
● સ્કંદગુપ્ત

【૪】ગરીબી હટાવવા માટેની અંત્યોદય યોજના ક્યા મુખ્યમંત્રીએ દાખલ કરી ?
● શ્રી બાબુભાઇ પટેલ

【૫】કુટુંબ પોથી,ખામ, થીયરી અને મફત કન્યા કેળવણી ક્યા મુખ્યમંત્રીના સમયમાં શરૂ કરવામાં આવી ?
● શ્રી માધવસિંહ સોલંકી

【૬】ગુજરાતીમાં ઇ.સ. ૧૯૮૦ના વર્ષમાં રાષ્ટ્રપતિ શાસન હતું ત્યારે રાજ્યના ગવર્નર કોણ હતું ?
● શ્રીમતી શારદાબહેન

【૭】ગોકુળગામ યોજના અને ગાંધીનગરમાં ઇન્ફોસીટીની સ્થાપના ક્યા મુખ્યમંત્રીએ કરી ?
● શ્રી કેશુભાઇ પટેલ

【૮】ગુપ્તયુગ દરમિયાન ક્યા ધર્મનો પ્રચાર સૌથી વધુ થયો ?
● વૈષ્ણવ

【૯】ગુજરાતમાં કયા રાજવીએ ક્યારે મૈત્રક સત્તાની સ્થાપના કરી ?
● ભટ્ટર્કિ (ઇ.સ.૪૭૦માં)

【૧૦】કઈ પરિયોજના હેઠળ સરકારી આયુર્વેદિક દવાઓનું કારખાનું વડોદરા જિલ્લાના રમણગામડી ખાતે આવેલું છે ?
● ધનવતરી પરિયોજન

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge

📚💠 Gujarati GK 📚💠

💥 ગુજરાત ના અધિવેશન

👉 1902 અમદાવાદ
અધ્યક્ષ : સુરેન્દ્ર નાથ બેનરજી

👉1907
અધ્યક્ષ : રાજબિહારી ઘોસ

👉 1921
અધ્યક્ષ : ચિતરંજન દાસ

👉 1938
અધ્યક્ષ : સુભાસચંદ્ર બોઝ

✍️મહેશ ચૌહાણ

🔴 દરરોજ નવી અપડેટ્સ મેળવવા જોડાવ અમારી સાથે👇👇

http://T.me/gujaratigeneralknowledge

👉🏿👉🏿👉🏿 Attention all group members….. 👈🏿👈🏿👈🏿
Good News for Year 2025.
આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જે ડેઈલી ક્વિઝ મુકવામાં આવતી હતી તે હવેથી 01 જાન્યુઆરી, 2025 થી આપણી યુટ્યુબ ચેનલના કોમ્યુનિટી ટેબ પર શરૂ કરવામાં આવેલ છે. જેમાં આપ ડેઈલી ક્વિઝ એટેન્ડ કરી શકશો. જે તે પ્રશ્નની ડીટેઈલમાં માહિતી માટેના વિડીયોની લિંક પણ સાચા જવાબની નીચે આપવામાં આવશે. પહેલી જાન્યુઆરી 2025 થી દરરોજ 5 પ્રશ્નો યુટયુબ ચેનલ પર શરુ કરવામાં આવેલ છે. તો જલ્દીથી બધા મિત્રો યુટયુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
http://youtube.com/post/Ugkx0-wqc5gzpQ7BRGgRZdGB1fntD_-r1YHy?si=Wb2vpsmlAQo0dt3w

🔰કરંટ અફેર્સ : 🔰

પ્રશ્ન 1 : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 04 જાન્યુઆરીએ 'ગ્રામીણ ભારત મહોત્સવ 2025'નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? 
જવાબ : નવી દિલ્હી 

પ્રશ્ન 2 : હાલમાં જ કયા દેશના સૌથી મોટા મોબાઇલ પ્રોવાઇડર NTT DoCoMo પર સાયબર હુમલા કારણે સેવાઓ ખોરવાઈ હતી? 
જવાબ : જાપાન 

પ્રશ્ન 3 : ભારતના કુલ ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જનમાં કેટલા ટકા ઘટાડો નોંધાયો છે? 
જવાબ : 7.93% 

પ્રશ્ન 4 : સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ 01 જાન્યુઆરી 2025ના કયા સ્થાપના દિવસની ઉજવણી કરી છે? 
જવાબ : 67મો 

પ્રશ્ન 5 : હાલમાં કયા રાજ્યએ મહાભારતના 18 ભાગોમાં વર્ણવાયેલા પવિત્ર વૃક્ષો અને છોડોને સાચવવા માટે 'મહાભારત વાટીકા' વિકસાવી છે? 
જવાબ : ઉત્તરાખંડ 

પ્રશ્ન 6 : NPCIએ UPI એપ્સ પર માર્કેટ શેર કૅપ લાગુ કરવાની સમયમર્યાદા કેટલા સમય સુધી લંબાવી છે? 
જવાબ : ડિસેમ્બર 2026 

પ્રશ્ન 7 : કેન્દ્રિય બેંકના અનુસાર ₹2000ના કેટલા ટકા નોટો બેંકિંગ સિસ્ટમમાં પરત આવી છે? 
જવાબ : 98.12% 

પ્રશ્ન 8 : રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ 2024માં કેટલી ટકાવારી દોષસિદ્ધિ દર હાંસલ કરી છે? 
જવાબ : 100% 

પ્રશ્ન 9 : SBIની રિપોર્ટ મુજબ, 2024માં ભારતમાં ગ્રામિણ ગરીબી કેટલા ટકા સુધી ઘટી છે? 
જવાબ : 5% 

પ્રશ્ન 10 : વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગે તાજેતરમાં કયા સ્થાપના દિવસની ઉજવણી કરી છે? 
જવાબ : 40મો 

પ્રશ્ન 11 : કયા મંત્રાલયે 03 જાન્યુઆરી 2024ના રોજ વ્યાવસાયિક સંપત્તિઓ અને વાહનોની ઇ-નીલામી માટે "બૅન્કનેટ" પોર્ટલ લોંચ કર્યું છે? 
જવાબ : નાણામંત્રાલય 

પ્રશ્ન 12 : '18મું પ્રવાસી ભારતીય દિવસ' કોન્ફરન્સ ક્યાં યોજાશે? 
જવાબ : ભુવનેશ્વર 

પ્રશ્ન 13 : તાજેતરમાં ભારતે જંગલની આગથી પીડાતા દક્ષિણ અમેરિકાના કયા દેશને માનવતાવાદી મદદ મોકલી છે? 
જવાબ : બોલિવિયા 

પ્રશ્ન 14 : 'તેનઝિંગ યાંગી' કયા ઉત્તરપૂર્વ રાજ્યની પ્રથમ મહિલા IPS અધિકારી બની છે? 
જવાબ : અરુણાચલ પ્રદેશ 

પ્રશ્ન 15 : તાજેતરમાં કયો દેશ UNSCના નવા તાત્કાલિક સભ્ય તરીકે ચૂંટાયો નથી? 
જવાબ : ભારત 🔰કરંટ અફેર્સ : 05 જાન્યુઆરી 2025🔰

જવાબ : ભારત 

🎋Free Constable Exam Quiz - 2🎋

✍ વિષય : સામાન્ય વિજ્ઞાન

🪽 ક્વિઝ આપવા માટે   👇👇👇👇

https://www.onlysmartgk.in/2025/01/free-constable-exam-quiz-2-science-quiz.html

Показано 20 последних публикаций.