🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
📆 તારીખ : 26/01/2025
📋 વાર : રવિવાર
📯📜26 જાન્યુઆરી , 1950ના રોજ ભારતના ' એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક જાહેર કરાયું , અને ભારતનું બંધારણ અમલમાં આવ્યું
📯📜26 જાન્યુઆરી , 1950ના રોજ ભારતના પ્રથમ અને અંતિમ ગવર્નર જનરલ ચક્રવતી , રાજગોપાલાચારીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને ડૉ . રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા.
📯📜26 જાન્યુઆરી , 1950ના રોજ 1937માં , રચાયેલ ભારતીય ફેડરલ કોર્ટનું ઇનામ બદલાવી ' સર્વોચ્ચ ન્યાયાલય ( સુપ્રિમકોર્ટ ઓફ ઇન્ડિયા ) રાખવામાં આવ્યું.
📯📜26 જાન્યુઆરી , 1951માં ભારતીય મહિલા સ્વાતંત્રતા સેનાની રાની ગાઈદિનનો જન્મા થયો હતો.
📯📜26 જાન્યુઆરી , 1954માં ભારતીય સ્વતંત્રતા - સંગ્રામના રાષ્ટ્રવાદી ક્રાંતિકારી માનવેઢે નાથ રાયનું અવસાન થયું હતું.
📝MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️
🔴અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો અમારી ચેનલમાં👇👇
https://t.me/ONLYSMARTGK