1. ખોરાકને વલોવવાનું કાર્ય ક્યુ અંગ કરે
છે ?
☠️ જઠર
2. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી ?
😱 બેટિંગ & બેસ્ટ
3. ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં અંગમાં
થાય છે ?
😨 નાનું આંતરડા
4. બ્રોન્કાઈટીસથી શરીરના ક્યાં અંગને
પ્રભાવિત કરે છે ?
😤 શ્વાસનળી
5. શ્વાસનળી અને કંઠનળીને અલગ
કરતી રચનાને શું કહે છે ?
😝 ઘાટીઢાંકણ
6. પિટ્યુટરી ગ્રંથિ મગજના ક્યાં ભાગમાં
આવેલી હોય છે ?
😕 અગ્ર
7. આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે
કેટલું હોય છે ?
🙄 25 સે.મી
8. ઓસ્ટિયોમેલેશિયા રોગ શરીરના ક્યાં
અંગને પ્રભાવિત કરે છે ?
😬 હાડકાં
9. હાર્ટ એટેક વખતે કયો અંતઃસ્ત્રાવ
સારવારમાં મદદરૂપ થાય છે ?
🤕 એપીફ્રાઈન
10. " કટોકટી " સમયની ગ્રંથિ તરીકે કઈ
અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે ?
💀 એડ્રિનલ
Join. @gpsc_materials
છે ?
☠️ જઠર
2. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી ?
😱 બેટિંગ & બેસ્ટ
3. ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં અંગમાં
થાય છે ?
😨 નાનું આંતરડા
4. બ્રોન્કાઈટીસથી શરીરના ક્યાં અંગને
પ્રભાવિત કરે છે ?
😤 શ્વાસનળી
5. શ્વાસનળી અને કંઠનળીને અલગ
કરતી રચનાને શું કહે છે ?
😝 ઘાટીઢાંકણ
6. પિટ્યુટરી ગ્રંથિ મગજના ક્યાં ભાગમાં
આવેલી હોય છે ?
😕 અગ્ર
7. આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે
કેટલું હોય છે ?
🙄 25 સે.મી
8. ઓસ્ટિયોમેલેશિયા રોગ શરીરના ક્યાં
અંગને પ્રભાવિત કરે છે ?
😬 હાડકાં
9. હાર્ટ એટેક વખતે કયો અંતઃસ્ત્રાવ
સારવારમાં મદદરૂપ થાય છે ?
🤕 એપીફ્રાઈન
10. " કટોકટી " સમયની ગ્રંથિ તરીકે કઈ
અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે ?
💀 એડ્રિનલ
Join. @gpsc_materials