Фильтр публикаций






💐 ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રમાં ખરેખર સૌથી વધુ વંચાતા અને લોકપ્રિય પ્રકાશન યુવા ઉપનિષદ્ પબ્લિકેશનનાં Amazon ની GPSC Bestsellers શ્રેણીમાં Top Ranks મેળવવાના અભૂતપૂર્વ પ્રતિસાદ આપવા બદલ ગુજરાતના પ્રબુદ્ધ વાચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર... 💐


Репост из: Kiswa Career Academy
🚨CONSTABLE HYBRID BATCH 🚨
           [OFFLINE + ONLINE]

   🆓 FREE DEMO LECTURE 🆓
       
     🗓24, FEBRUARY 2025 🗓
                સોમવારના રોજ...

           [રજીસ્ટ્રેશન ફરજિયાત]

🪧 કિશ્વાની નિષ્ણાંત ટીમ સાથે
       પોલીસની તૈયારી.....

📋 FOR MORE INQUIRY:
📞
7226850500 |7228937500

  KISWA CAREER ACADEMY
  ♲ સંચાલક : ડૉ. શહેઝાદ કાઝી ♲


@Kiswa_Official_Gandhinagar


🌳🌚 *બનાસકાંઠા* 🌚🌳
✨✨✨✨✨✨✨


🎑🎇🎇🎇🎇🎇🎑
✨✨✨✨✨✨✨

🇮🇳 *જિલ્લો બનાસકાંઠા* 🇮🇳

👉 *વડુમથક -પાલનપુર*

👉 *વિસ્તાર - 10400*

👉 *વસ્તી -3116045*

👉 *સાક્ષરતા -66.69%*

👉 *જાતિપ્રમાણ - 936*

👉 *વસ્તીગીચતા - 290*

⛵️ *કુલ ગામડાઓ - 1237*
⛵️ *તાલુકા - 14* 👇

👉 *પાલનપુર*
👉 *વાવ*
👉 *થરાદ*
👉 *ડીસા*
👉 *દિયોદર*
👉 *ધાનેરા*
👉 *કાંકરેજ*
👉 *દાંતા*
👉 *વડગામ*
👉 *લાખણી*
👉 *અમીરગઢ*
👉 *દાંતીવાડા*
👉 *ભાભર*
👉 *સુઇગામ(સહોરી)*


🌳 *બનાસકાંઠા ના પાડોશી જિલ્લા*
🚨 *પશ્ચિમે* 👉 *કચ્છ*
🚨 *દક્ષિણે* 👉 *પાટણ*
🚨 *પુવઁ* 👉 *સાબરકાંઠા*
🚨 *દક્ષિણ પુવઁ* 👉 *મહેસાણા*

⛵️ *ઉત્તરમાં રાજસ્થાન રાજ્ય સરહદ ધરાવે છે.*

🗻 *બનાસકાંઠા ની નદિઓ* 🗻
⛵️ *અજુઁની*
⛵️ *સરસ્વતી*
⛵️ *બનાસ*
⛵️ *સીપુ*

😨 *સાબરમતી નદી બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લા વચ્ચે સરહદ બનાવે છે* 😨

🌚 *અજુઁની નદી દાંતા અને અબાજી ની ટેકરીઓ માંથી નીકળી મોરીયા (વડગામ ) પાસે સરસ્વતી નદીને મળે છે*

🌚 *સીપુ નદી ડીસા પાસે બનાસ નદીને મળે છે*

✨✨✨✨✨✨✨

⛰ *બનાસકાંઠા ના ડુંગરો* ⛰
🗻 *આરાસુર નુ ડુંગર (દાંતા)*
🗻 *અરવલ્લી ટેકરીઓ*
🗻 *ચિકલોદર ડુંગર*
🗻 *ગુરનો ભાખરો ડુંગર*
🗻 *ગબ્બર ડુંગર*

▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
Join 🔜 : @gpsc_materials
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️


*⭕️ સરોવર, વાવ, કૂવા, તળાવ, અભયારણ્ય⭕️*
♦️♦️♦️♦️♦️♦️♦️♦️

🔛 પાંડવ કુંડવાવ: ભદ્રેશ્વર,કરછ

🔛દધિયાવાવ: ભદ્રેશ્વર,કરછ

🔛દસલસર, હમીરસર તળાવ:ભૂજ

🔛નારાયણ સરોવર: કાલીકુંડ, કરછ

🔛ફલસર તળાવ: ભદ્રેશ્વર

🔛ચકાસર તળાવ:શંખાસર,કરછ

🔛 ચિંકારા અભયારણ્ય: લખપત,કરછ

🔛બાલારામ રીંછ અભયારણ્ય: પાલનપુર

🔛જસોર રીંછ અભયારણ્ય: ધાનેરા

🔛ગગા સરોવર: બાલારામ, બનાસકાંઠા

🔛 રાણકી વાવ: પાટણ

🔛 સહસ્ત્રલિંગ તળાવ: પાટણ

🔛ખાન સરોવર: પાટણ

🔛 બિંદુ, અલ્પા,સિદ્ધસર તળાવ: સિદ્ધપુર

🔛થોળ પક્ષી અભયારણ્ય: કડી, મહેસાણા

🔛ધમેશ્ર્વરી વાવ:મોઢેરા

🔛૭૨ કોઠાની વાવ: મહેસાણા

🔛 શર્મિષ્ઠા તળાવ: વડનગર

🔛દળિયુ તળાવ: વિસનગર

🔛ગજા તળાવ:ગુજા

🔛 રામકુંડ: મોઢેરા

🔛 શકિત કુંડ:આખજ

🔛 ગૌરી કુંડ: વડનગર

🔛અડાલજની વાવ: અડાલજ

🔛થોળ તળાવ: ગાંધીનગર

🔛કાઝીવાવ: હિંમતનગર

🔛હસલેશ્વર તળાવ:ઈડર

🔛રણમલસર રાણી તળાવ:ઈડર

🔛 સપ્તેશ્વર કુંડ:સપ્તેશ્વર, ઈડર

🔛હીરૂવાવ: મોડાસા, અરવલ્લી

🔛વણઝારીવાવ: મોડાસા

🔛દસણનો ભૃગુકુડ: ભિલોડા

🔛 કરમાબાઈનુ તળાવ: શામળાજી

🔛 જાંબુઘોડા રીંછ અભયારણ્ય:જાંબુઘોડા, પંચમહાલ

🔛વડાતળાવ, ત્રિવેણી કુંડ, અષ્ટ કોણી કુંડ: ચાંપાનેર , પંચમહાલ

🔛રતનમહાલ રીંછ અભયારણ્ય: લીમખેડા, દાહોદ

🔛 કકાવાવ, કાંઠાની વાવ, રાણી વાવ,સીગરવાવ: કપડવંજ

🔛 ભમમરીયો કુવો: મહેમદાવાદ

🔛 ગોમતી તળાવ: ડાકોર

🔛 શિવકુંડ : કપડવંજ

🔛 જઞાનવાળી વાવ: ખંભાત, આણંદ

🔛વરાઈમાતાનુ તળાવ: આણંદ

🔛 નારેશ્વર તળાવ: ખંભાત

🔛 નળસરોવર: સાણંદ, અમદાવાદ

🔛મલાવ તળાવ: ધોળકા

🔛 નરોડા, ચાંદલોડિયા, ચંડોળા, વસ્ત્રાપુર, કાંકરિયા,મુનસર, પાંચા,સૈફુખા તળાવ: અમદાવાદ

🔛ગગાસર તળાવ: વિરમગામ

🔛દાદા હરિની વાવ: અમદાવાદ

🔛નવલખી વાવ: વડોદરા

🔛 મહમ્મદ તળાવ: વડોદરા

🔛આજવા તળાવ: વડોદરા

🔛ડભાસા તળાવ:પાદરા

🔛દશપુરાનુ તળાવ: પાદરા

🔛 નાગેશ્વર તળાવ: ડભોઇ, વડોદરા

🔛તન તળાવ: ડભોઇ

🔛સર સાગર તળાવ: વડોદરા

🔛બડબડિયો કુંડ: અંકલેશ્વર, ભરૂચ

🔛સયૅકુડ : ભરૂચ

🔛સરપાણેશ્વર (ડૂમખલ) અભયારણ્ય: દેડિયાપાડા

🔛બરડીપાડા (પૂર્ણા) અભયારણ્ય: ડાંગ

🔛 વાંસદા નેશનલ પાર્ક: વાંસદા, નવસારી

🔛વડા તળાવ: નવસારી

🔛ઘડખર અભયારણ્ય: ધાંગધ્રા (સુરેન્દ્રનગર)

🔛માધાવાવ: વઢવાણ

🔛ગગવો કુંડ:દેદારદા, વઢવાણ

🔛તરિનેત્ર અને ત્રિદેવ કુંડ: સુરેન્દ્રનગર

🔛અડોલા તળાવ: ધાંધલપુર, સુરેન્દ્રનગર

🔛સમતસર તળાવ: હળવદ, સુરેન્દ્રનગર

🔛કાળિયાર નેશનલ પાર્ક: ભાવનગર

🔛બહા કુંડ: શિહોર, ભાવનગર

🔛ગોરીશંકર તળાવ:ભાવનગર

🔛શિહોર,બોર તળાવ:ભાવનગર

🔛પનીયા અભયારણ્ય:ધારી, અમરેલી

🔛મિતિયાલા અભયારણ્ય: અમરેલી

🔛ગોપી તળાવ,પંચકુંડ : અમરેલી

🔛ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક:ઉના, ગીર સોમનાથ

🔛 તલશીશ્યામ કુંડ:તુલશીશ્યામ

🔛બરહાકુંડ: કોડીનાર

🔛સોમ્ય સરોવર: સોમનાથ

🔛અડીકડી વાવ: જૂનાગઢ

🔛નવઘણ કૂવો: જૂનાગઢ

🔛 ઉપરકોટ વાવ: જૂનાગઢ

🔛 દામોદરકુંડ, રેવતી કુંડ, મૃગીકુંડ, કમંડલ કુંડ: જૂનાગઢ

🔛બરડો ડુંગર અભયારણ્ય: રાણાવાવ, પોરબંદર

🔛 પોરબંદર પક્ષી અભયારણ્ય: પોરબંદર

🔛ખભાળા તળાવ,ફોદાળા તળાવ:બરડા ડુંગરમાં પાસે

🔛મરીન નેશનલ પાર્ક અને અભયારણ્ય:ઓખા મંડળ, દેવભૂમિ દ્વારકા

🔛મહાગંગા પક્ષી અભયારણ્ય: કલ્યાણપુર

🔛 રત્ન તળાવ:બેટ દ્વારકા

🔛ખીજડીયા પક્ષી અભયારણ્ય: જોડિયા, જામનગર

🔛 રણમલ (લાખોટા) તળાવ: જામનગર

🔛 હિંગોળગઢ પ્રાકૃતિક અભયારણ્ય: જસદણ, રાજકોટ

🔛 લાલપરી તળાવ: રાજકોટ

🔛રામપરા પક્ષી અભયારણ્ય: મોરબી

〰〰〰🍁🍁🍁〰〰〰🍁🍁🍁〰
Join 🔜 : @gpsc_materials
〰〰〰🍁🍁🍁〰〰〰🍁🍁🍁〰


🏵🎭🏵🎭🏵🎭🏵🎭🏵🎭🏵
*👉🏻 કચ્છ નહી દેખા તો કુછ નહિ દેખા:*
🎭🏵🎭🏵🎭🏵🎭🏵🎭🏵🎭

*🌹કચ્છ જિલ્લો🌹*

👉🏻 કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે.

👉🏻૪૫,૬પ૨ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો કચ્છ જિલ્લો ભારત દેશનો વિસ્તારની દ્રષ્ટિ સૌથી મોટો જિલ્લો છે.

👉🏻 એમ કહેવાય છે કે કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે.

👉🏻પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે, તે કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીર પ્રદેશમાં આવેલ છે. .

👉🏻અહીં અન્ય વિસ્તારોમાં પણ પ્રાચિન અશ્મીઓ મળી આવેલ છે, જેનું સંશોધન કાર્ય ચાલુ છે.....

➖ મુખ્ય મથક:પશ્ચિમ-કચ્છ ભુજ, અને પૂર્વ-કચ્છ, ગાંધીધામ

➖ પ્રમુખ, જિલ્લા પંચાયત:
ત્રીકમભાઈ બિજલભાઈ છાંગા
વસ્તી

➖ ગીચતા:
૨૦,૯૨,૩૭૧ (૨૦૧૧)


➖ લિંગ પ્રમાણ:
૧.૦૫

➖ વિસ્તાર:
૪૫,૬૫૨ ચોરસ કિલોમીટર (૧૭,૬૨૬ ચો માઈલ)

➖ વાહન કોડ:GJ-12



          🌍 ભૂગોળ🌍

👉🏻 કચ્છની ઉત્તર દિશામાં પડોશી દેશ પાકિસ્તાન,

👉🏻  પશ્ચિમ દિશામાં: અરબી સમુદ્ર

👉🏻 દક્ષિણમાં:કચ્છનો અખાત આવેલો છે, જે કચ્છને કાઠીયાવાડથી જુદું પાડે છે.

👉🏻કચ્છના ઉત્તર તથા પૂર્વ ભાગમાં અનુક્રમે કચ્છનું નાનું અને મોટું રણ છે. કચ્છની પૂર્વ દિશામાં આ રણ વિસ્તાર પછી બનાસકાંઠા જિલ્લો આવે છે.

 👉🏻 જિલ્લાનો કુલ ભૌગોલિક વિસ્તાર: ૪પ,૬પર ચો.કી.મી.
 છે. જે પૈકી ૩,૮પપ ચો.કી.મી. ના વિસ્તારમાં કચ્છનું રણ આવેલું છે. 

👉🏻ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારમાં કચ્છ જિલ્લો ર૩.ર૮ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે.

👉🏻 તાલુકા - ૧૦

👉🏻 શહેરો - ૧૦

👉🏻 ગામડા - ૯૫૦

✍ કચ્છમાં આવેલા તાલુકાઓ

➖અબડાસા
➖નખત્રાણા
➖ભચાઉ
➖અંજાર
➖ગાંધીધામ
➖માંડવી
➖મુન્દ્રા
➖રાપર
➖લખપત
➖ભુજ
👉🏻 વિધાનસભા બેઠકો

 અબડાસા, માંડવી, ભુજ, ગાંધીધામ, અંજાર અને રાપર એમ છ બેઠકો કચ્છ જિલ્લામાં આવેલી છે.

👉🏻 ભાષા
કચ્છી
ગુજરાતી
ઉપરાંત બહારથી વસવાટ કરેલ ની ભાષાઓ 
➖ સિંધી,
➖ હિન્દી,
➖ અંગ્રેજી,
➖મરાઠી વગેરે ભાષાના લોકોની પણ મોટી વસ્તી કચ્છમાં વસવાટ કરે છે.


📖 ઇતિહાસ📖

કચ્છ રાજ્યનું પ્રતિક ઈ. સ. ૧૮૯૩ મળી આવેલા,અવષેશોને આધારે કચ્છ, પ્રાચીન સિંધુ સંસ્કૃતિનો ભાગ મનાય છે. ઇ.સ. ૧૨૭૦માં સ્થપાયેલ કચ્છ એક સ્વત્રંત્ર પ્રદેશ હતો. ઇ.સ. ૧૮૧૫માં કચ્છ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ આવ્યું અને રજવાડા તરીકે કચ્છના મહારાવશ્રીએ બ્રિટિશ સત્તા સ્વીકારી. ઇ.સ. ૧૯૪૭માં ભારતની સ્વતંત્રતા પછી, કચ્છ ભારતના તત્કાલિન 'મહાગુજરાત' રાજ્યનો એક જિલ્લો બન્યું. ૧૯૫૦માં કચ્છ ભારતનું એક રાજ્ય બન્યું. ૧ નવેમ્બર ૧૯૫૬ના રોજ કચ્છ મુંબઇ રાજ્ય હેઠળ આવ્યું. ૧૯૬૦માં ભાષાના આધારે મુંબઇ રાજ્યનું મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં વિભાજન થયું અને કચ્છ ગુજરાતનો એક ભાગ બન્યું.
૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું. સ્વતંત્ર ભારત સરકારે કંડલામાં અધ્યતન બંદરનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો. કંડલા બંદર પશ્ચિમ ભારતનું જ એક મહત્વનું બંદર નથી પરંતુ, ભારતનું પણ પ્રથમ હરોળનું બંદર છે. ભૌગોલીક સ્થિતિની નજરે હાલ તે એશીયાના શ્રેષ્ઠ બંદરોમાં સ્થાન ધરાવે છે.
ઇતિહાસમાં ૧૬ જૂન ૧૮૧૯ના દિવસે કચ્છમાં ધરતીકંપ નોંધાયો છે જેણે અલ્લાહ બંધનું ર્સજન કરતાં, સિંધુ નદીના પાણી કચ્છના લખપત વિસ્તારમાં આવતા બંધ થયા હતા અને કચ્છને ત્યારથી પાણીની અછતનો સામનો કરવાની શરૂઆત કરવી પડી હતી.

➖ ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં ૬.૯ મેગ્નીટ્યુડના આવેલ પ્રચંડ ધરતીકંપનું કેન્દ્ર કચ્છના ભુજ અને ભચાઉ વચ્ચેના લોડાઇ-ધ્રંગ વિસ્તારમાં આવેલું હતું
⛰🏔🏔⛰🏔⛰🏔⛰
      ઇતિહાસિક સ્થળો


માતાનો મઢ
 આશાપુરા માતાજીનું મંદિર

કોટેશ્વર
 રાવણના ઇતિહાસ સાથે જોડાયેલું શિવ મંદિર

નારાયણ સરોવર
પૌરાણિક મહત્વ ધરાવતું સરોવર

હાજીપીર
 હાજીપીરની દરગાહ

જેસલ-તોરલ સમાધિ
અંજારમાં આવેલી ઐતિહાસિક સમાધિ

છતરડી
ભુજમાં આવેલું જોવા લાયક શિલ્પ સ્થાપત્ય (કચ્છના રાજવી કુટુંબની અંતિમક્રિયાનું સ્થળ)


લાખા ફૂલાણીની છતરડી
કેરા ગામે આવેલી ઐતિહાસિક છતરડી

સૂર્યમંદિર
કોટાય ગામે આવેલું શિલ્પ સ્થાપત્ય

પુંઅરો ગઢ
નખત્રાણામાં આવેલું શિલ્પ સ્થાપત્યસભર બેનમુન મંદીરનો ભગ્નાવશેષ


લખપતનો કિલ્લો
શિલ્પ સ્થાપત્યના નમુના ઉપરાંત સીન્ધુ નદીના વહૈણની સપાટ બનેલી ભૂમિ

કંથકોટનો કિલ્લો
શિલ્પ સ્થાપત્ય

તેરાનો કિલ્લો
શિલ્પ સ્થાપત્ય

મણીયારો ગણ
શિલ્પ સ્થાપત્ય

ધોળાવીરા
હડપ્પીય સંસ્કૃતિનું ખોદકામમાં મળેલું ભૂર્ગભીત એવું પ્રાચીન નગર, પુરાતત્વ

કંથકોટ
પુરાતત્વ

આયનામહેલ
સંગ્રહાલય, રાજમહેલ-ભુજ

પ્રાગ મહેલ
રાજમહેલ-ભુજ

વિજયવિલાસ પૅલેસ
રાજમહેલ-માંડવી

ધ્રંગ
મેકરણ દાદા નું મંદિર

રવેચીમાનું મંદિર
રવ તીર્થધામ

પીંગલેશ્વર મહાદેવ
પર્યટન સ્થળ, દરિયાકાંઠો

બિલેશ્વર મહાદેવ
પર્યટન, ધાર્મિક સ્થળ
〰〰〰〰〰〰〰〰〰〰
Join:- @gpsc_materials


*✍️નવલકથાકાર અને નવલકથા✍️*

🌟મહાત્મા ગાંધી➖માય એક્સપેરિમેન્ટ વિથ ધ ટ્રુથ

🌟આર.કે.નારાયણ➖ધ ગાઈડ

🌟રોહિન્તો મિસ્ત્રી➖અ ફાઇન બેલેન્સ

🌟સલમાન રશ્દી➖મિડનાઈટ ચિલ્ડ્રન

🌟અરુંધતી રોય➖ગોળ ઓફ સ્મોલ થિંગ

🌟અમિતાવ ઘોષ➖ધ ગ્લાસ પેલેસ

🌟રવીન્દ્રનાથ ટાગોર➖ગીતાંજલી

🌟ખુશવંતસિંહ➖ટરેન ટુ પાકિસ્તાન

Join : @gpsc_materials


⛩ ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે ?
🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔🤔


બંધારણ સભા દ્વારા કાર્યો કરવા કેટલી સમિતિ ની રચના કરવામાં આવી હતી??
Опрос
  •   42
  •   21
  •   44
  •   22
11 голосов


ખરડા કે પ્રારૂપ સમિતિ ની રચના ક્યારે કરાયી હતી??
Опрос
  •   11 ડિસેમ્બર 1946
  •   15 ઓગસ્ટ 1947
  •   26 જાન્યુઆરી 1947
  •   29 ઓગસ્ટ 1947
9 голосов


બંધારણ સભા ની અંતિમ બેઠક ક્યારે યોજાઈ હતી??
Опрос
  •   26 જાન્યુઆરી 1950
  •   26 નવેમ્બર 1949
  •   24 જાન્યુઆરી 1950
  •   22 જુલાઈ 1949
9 голосов


બંધારણ સભા ધરાકિય અને બંધારણ ઘડવાની બેવડી ભૂમિકા નિભાવતી તો આ બેવડી ભૂમિકા નો અંત ક્યારે આવ્યો??
Опрос
  •   15 ઓગસ્ટ 1947
  •   26 જાન્યુઆરી 1948
  •   26 નવેમ્બર 1949
  •   24 જાન્યુઆરી 1950
8 голосов


બંધારણ સભા સભા જયારે ધારાકીય સંસ્થા ના રૂપ માં દેશ ના સામાન્ય કાયદા ઘડવાનું કામ કરતી ત્યારે તેના અધ્યક્ષ સ્થાને કોણ બિરાજમાન હતા???
Опрос
  •   રાજેન્દ્ર પ્રસાદ
  •   હરેન્દ્ર મુખર્જી
  •   ડૉ રાધાકૃષ્ણન સર્વપલ્લી
  •   ગણેશ વાસુદેવ માવંડકર
7 голосов


સાચા વિધાન ચકાસો.
Опрос
  •   ગુજરાત નામ ગુર્જર પ્રદેશ પર થી ઉતરી આવેલ છે
  •   ગુર્જર શબ્દ જાતિ માટે નહી પ્રદેશ માટેનો છે
  •   ફક્ત 1 સાચું 2 ખોટું
  •   બન્ને સાચા.
7 голосов


ગુજરાત નામનો વિશ્વસનીય ઉલ્લેખ શેમાં મળેલ છે?
Опрос
  •   અબુરાસ
  •   કાન્હાડે પ્રબંધ
  •   શ્રીઘર દેવપાટણ પ્રશસ્તી
  •   A અને B બંને માં
6 голосов


જિનદત્ત સુરી એ ઈ. સ 1153 માં કયા ગ્રંથ માં ગુજરાત ને "ગુજ્જરત્તા"કહ્યું છે??
Опрос
  •   આબુરાસ
  •   ગણધરશતક
  •   કાન્હાડે પ્રબંધ
  •   ગુજરાતપ્રશસ્તી
7 голосов


ઋગ્વેદ ના પ્રથમ મંડળ ના 133માં સૂક્ત માં સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોજાયેલ છે??
Опрос
  •   સુરાષ્ટ્ર
  •   સર્વ રાષ્ટ્ર
  •   સ્વરાટ
  •   સોરઠ
7 голосов


હર્ષચરિત્ માં બાણે કોના માટે ગુર્જરપ્રગાર શબ્દ નો ઉલ્લેખ કરેલ છે???
Опрос
  •   હર્ષ
  •   ધ્રુવસેન
  •   પ્રભાકરવર્ધન
  •   હરિચંદ્ર
7 голосов


Репост из: ICE RAJKOT - OFFICIAL CHANNEL™
😱 💥 આ ઓફરનો આજે છેલ્લો દિવસ 😱
🎉 વિશ્વાસ OFFER 🎉

🤩🎉 તમામ કોર્ષ પર 75% DISCOUNT 📚
📚 કોઈ પણ બુકની ખરીદી પર 50%DISCOUNT મળશે

📲 Application Link :-
https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp

આ ઓફર માત્ર આજે રાત્રે 12 વાગ્યા સુધી જ છે
⚡️ જલ્દી ઓફર નો લાભ મેળવવો

Показано 20 последних публикаций.