🦋જનરલ નોલજ સવાલ જવાબ🦋
🍂🍃🍂🍃🍂🍃🍂🍃🍂
🌹ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું?
✅✅Ans: સુરત
🌹ગુજરાતનું કયું શહેર જૈન કળાના તૈલચિત્રોનું મુખ્ય કેન્દ્ર ગણવામાં આવે છે?
✅✅ Ans: પાટણ
🌹ગુજરાતનું કયું શહેર પૂર્વના દેશોનું માન્ચેસ્ટર તરીકે ઓળખાતું?
✅✅Ans: અમદાવાદ
🌹ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે જાણીતું છે?
✅✅ Ans: વડોદરા
🌹ગુજરાતનું કયું શહેર માંચેસ્ટર તરીકે પ્રખ્યાત હતું?
✅✅ Ans: અમદાવાદ
🌹ગુજરાતનું કયું સ્થળ ૧૦૦૦થી વધુ મંદિરોનો સમૂહ ધરાવે છે?
✅✅ Ans: પાલિતાણા
🦋🙊ગુજરાતનું કયું સ્થળ એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ગણાય છે ?
🌹🙈Ans: જામનગર
🌹ગુજરાતનું કયું સ્થળ સંત કબીર સાથે સંકળાયેલું છે?
✅✅Ans: કબીરવડ
🌹ગુજરાતનું ખનીજતેલનું સૌથી વધુ ઉત્પાદન કરતું શહેર કયું છે ?
✅✅ Ans: અંકલેશ્વર
🌹ગુજરાતનું ગૌરવ એવા એશિયાટિક લાયનને સાચવતા ગીર અભિયારણ્યનો વિસ્તાર કેટલો છે?
✅✅Ans: ૧૧૫૩ ચો. કિ.મી.
🌹ગુજરાતનું ધ્રાંગધ્રા ગામ શાના ઉત્પાદન માટે જાણીતું છે?
✅✅ Ans: રેતીયા પથ્થર
🌹ગુજરાતનું પહેલું પુસ્તકાલય કયું છે ?
✅✅ Ans: હીમાભાઇ ઇન્સ્ટીટ્યુટ
🌹ગુજરાતનું પહેલું સુતરાઉ કાપડનું કારખાનું કયાં સ્થપાયું હતું?
✅✅Ans: ભરૂચ
🌹ગુજરાતનું પ્રથમ તેલક્ષેત્ર કયાં આવેલું છે ?
✅✅ Ans: લુણેજ
🌹ગુજરાતનું મત્સ્યઉદ્યોગનું સૌથી મોટુ કેન્દ્ર કયું છે ?
✅✅Ans: વેરાવળ
🌹ગુજરાતનું રાજય વૃક્ષ કયું છે?
✅✅ Ans: આંબો
🌹ગુજરાતનું રાજયપક્ષી કયું છે?
✅Ans: સુરખાબ
🌹ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ?
✅Ans: વલસાડ
🌹ગુજરાતનું વિશ્વવિખ્યાત પરંપરાગત નૃત્ય કયું છે?
✅Ans: ગરબા
🌹ગુજરાતનું વિસ્તારની દૃષ્ટિએ ભારતમાં કેટલામું સ્થાન છે?
✅Ans: નવમું
🌹ગુજરાતનું સરેરાશ તાપમાન કેટલું હોય છે?
✅Ans: ૨૭.૫૦ ડિગ્રી સે.
🌹ગુજરાતનું સૌ પ્રથમ ૩-ડી થિયેટર કયાં આવેલું છે ?
✅Ans: સાયન્સ સીટી-અમદાવાદ
🌹ગુજરાતનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે ?
✅Ans: ગોરખનાથ-ગિરનાર
🌹ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે?
✅Ans: ગિરનાર
🌹ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે?
✅Ans: કચ્છ મ્યુઝિયમ
🌹ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર કયું છે ?
✅Ans: નળ સરોવર
🌹ગુજરાતનું સૌથી મોટું ખનીજ ક્ષેત્ર કયાં આવેલું છે?
✅Ans: અંકલેશ્વર
🌹ગુજરાતનું સૌથી મોટું ખાતરનું કારખાનું કયું છે?
✅Ans: ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર કંપની
🌹ગુજરાતનું સૌથી મોટું ખેતઉત્પાદન બજાર કયું?
✅ Ans: ઊંઝા
🌹ગુજરાતનું સૌથી મોટું તેલ ક્ષેત્ર કયાં છે ?
✅Ans: અંકલેશ્વર
🌹ગુજરાતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન કયાં આવેલું છે ?
✅ Ans: ધુવારણ
🌹ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય કયુ અને કયાં આવેલું છે ?
✅Ans: સેન્ટ્રલ લાયબ્રેરી-વડોદરા
🌹ગુજરાતનું સૌથી મોટું પ્લેનેટોરિમ કયાં આવેલું છે ?
✅Ans: વડોદરા
🌹ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન કયું છે ?
✅Ans: અમદાવાદ
🌹ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન કયું હતું?
✅Ans: પીજ
🌹ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે ?
✅Ans: અમરેલી
🌹ગુજરાતનું સૌપ્રથમ બાળસંગ્રહાલય કયું છે?
✅Ans: ગિરધરભાઈ બાળસંગ્રહાલય-અમરેલી
🙈🌹ગુજરાતનું સૌપ્રથમ વિજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું?
✅Ans: જામનગર
🌹ગુજરાતનો એકમાત્ર દરિયાકિનારો જે ચૂનાની ટેકરીઓથી ઘેરાયેલો છે તેનું નામ શું?
✅ Ans: ગોપનાથ
🌹ગુજરાતનો એકમાત્ર હેરીટેજ રૂટ કયાંથી કયાં સુધી જાય છે ?
✅Ans: સાબરમતી આશ્રમથી દાંડી
🌹ગુજરાતનો કયો જિલ્લો વિશ્વની સૌથી મોટી ફલેમિંગો વસાહત માટે જાણીતો છે?
✅ Ans: કચ્છ
🌹ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો ગણાય છે?
✅ Ans: કચ્છ
🌹ગુજરાતનો કયો જિલ્લો સાક્ષરતામાં મોખરે છે ?
✅Ans: અમદાવાદ
Join : @gpsc_materials