◼️શામળઃ-
બિરૂદ/ઓળખ :- ગુજરાતી ભાષાનો પ્રથમ 'વાતૉકાર', “પદ્યવાર્તાના પિતા.”
જન્મસ્થળ:- અમદાવાદમાં આવેલ ગોમતીપુર. (વેગણપુર)
પિતા:- વિશ્વેશ્વર ભટ્ટ.
ગુરૂ:- નાનાભટ્ટ.
શામળનું વખણાતું સાહિત્ય:- “છપ્પા”, “પદ્યવાર્તા” (સત્ય મોટુ સહુકો થકી), “ચોપાઈ - ઉખાણાં” “ચંદ છંદ પદ સૂરકે, દુહો બિહારી દાસ, ચોપાઈ તુલસીદાસકી, છપ્પય શામળ ખાસ.'
કૃતિઓ :-
●રાવણ મંદોદરી સંવાદ. ●રૂપાવતી. ●ચંદ્રચંદ્રાવતી. ●વૈતાલ પચીસી. ●સિહાસન બત્રીસી. ●પદ્માવતી. ●દ્રોપદીવસ્ત્રાહરણ ●સૂડા બરોતરી, ●નંદબત્રીસી. ●ભદ્વાભામિની. ●બરાસકસ્તુરી ●મદન મોહના. ●વિદ્યા વિલાસિની.●શામળ રત્નમાત્ર.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁@GyaanGangaOneLiner1
🍁🍁🍁🍁🍁🍁🍁🍁