Maru Gujarat official©


Гео и язык канала: Иран, Фарси
Категория: не указана


◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ.
● JOIN ~>
@GyaanGangaOneLiner1
◆રોજ રોજ PDF ફાઇલ દ્વારા મટેરિયલ મેળવવા માટે જોઈન કરો
Admin @mehul_pandya

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Иран, Фарси
Категория
не указана
Статистика
Фильтр публикаций


🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️


નીચે દર્શાવેલ રાષ્ટ્રીય ઉદ્યાનો , અભયારણ્ય પૈકી કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભ્યારણમાં જંગલી ભેંસ જોવા મળે છે ?
Опрос
  •   કાન્હા
  •   કાઝીરંગા
  •   ગીર
  •   કોર્બેટ
29 голосов


ઓરિસ્સામાં નીચે દર્શાવેલ ખનીજો પૈકી કયા ખનીજનું ઉત્પાદન સૌથી વધુ થાય છે ?
Опрос
  •   અબરખ
  •   લોખંડ
  •   બોકસાઈટ
  •   તાંબુ
23 голосов


વર્ષ 2011ની વસ્તી ગણતરીમાં ભારતની શ્રમજીવી વસ્તી સંખ્યા ને કેટલા મુખ્ય વર્ગોમાં વહેંચવામાં આવેલ છે ?
Опрос
  •   2
  •   3
  •   4
  •   6
22 голосов


ભારત સરકારની હવામાન કચેરીએ ભારતની આબોહવા સંદર્ભમાં સમગ્ર વર્ષની ઋતુઓને કેટલા ભાગમાં વહેંચણી કરેલ છે ?
Опрос
  •   ત્રણ
  •   ચાર
  •   છ
  •   બે
21 голосов


લુસાઈ ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે ?
Опрос
  •   મિઝોરમ
  •   નાગાલેન્ડ
  •   મણીપુર
  •   મેઘાલય
22 голосов


ભારતનું સૌથી મોટું જળ વિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે ?
Опрос
  •   કાવેરી
  •   કૃષ્ણા
  •   નર્મદા
  •   પાતી
22 голосов


ધારો કે આજે શુક્રવાર છે તો પછીના રવિવાર પછી 25 દિવસે કયો વાર હશે ?
Опрос
  •   મંગળવાર
  •   બુધવાર
  •   ગુરૂવાર
  •   શુક્રવાર
19 голосов


કોઈપણ બાજુથી ચાલુ કરો , તમારો ક્રમ 13 મો હોય તો હારમાં કુલ કેટલા માણસો હશે ?
Опрос
  •   13
  •   15
  •   22
  •   25
19 голосов


1 , 4 , 9 , 16 ........ ?
Опрос
  •   25
  •   30
  •   32
  •   45
20 голосов


જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે ?
Опрос
  •   4
  •   5
  •   6
  •   7
18 голосов


400 + 50 + 3000 - 200 + 6
Опрос
  •   3256
  •   3656
  •   3156
  •   3356
18 голосов


1000 × 0.05 × 0.01 × 100
Опрос
  •   0.5
  •   5
  •   50
  •   500
17 голосов


કઈ સંખ્યા સૌથી મોટી છે ?
Опрос
  •   - 10
  •   - 20
  •   - 30
  •   - 40
18 голосов


10 માણસ એક કામ 10 દિવસમાં પૂરું કરે છે જો કામ એક દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ?
Опрос
  •   20
  •   50
  •   100
  •   200
20 голосов


Репост из: ICE RAJKOT - OFFICIAL CHANNEL™
🚨 👮‍♂️ PSI (LIVE + RECORDED) BATCH (50 દિવસમાં ખાખી પાક્કી)

🔴 150+ કલાકના LIVE લેક્ચર

👉ગણિત 50 કલાક LIVE
👉રિઝનિંગ 40-45 કલાક LIVE
👉બંધારણ 40-45 કલાક LIVE

પેપર-2 સંપૂર્ણ : ગુજરાતી-English = 10 કલાક

🎁 FREE 🎁
👉PSI MAINS Book (Spiral)
👉MASTER STROKE (NCERT GCERT) BOOK

સંપૂર્ણ Gડ રેકોર્ડેડ સ્વરૂપે = 300 કલાક

👉8 થી 10 કલાકનું ડેઇલી પ્લાનિંગ
👉Daily Topic Test Advance
👉Weekly Test

🥳 NCERTનો રેકોર્ડેડ કોર્સ ફ્રી

✅ Buy NOW 🚨👮‍♂️👇
👉
https://mpeqp.courses.store/634603

📱 ICEonline APP ને આજે જ 📥Download કરો.
👉
https://play.google.com/store/apps/details?id=co.robin.mpeqp




Репост из: Yuva Upnishad Foundation
🔹 Yuva Upnishad Foundation, Adajan Branch

👮‍♀️ PSI અને CONSTABLE ના નવા વર્ગો શરૂ...

 🆓 FREE DEMO LECTURE ...

📆 તારીખ :- 17-02-2025 (સોમવાર)
➡️ વિષય :- બંધારણ
➡️ ફેકલ્ટી :- સંજયસર
⏱️ સમય :- 7:30 થી 09:30 (સવારે )

➡️ સ્થળ :- બીજો માળ ,અંકુર શોપિંગ સેન્ટર , ગુજરાત ગેસ સર્કલ પાસે,અડાજણ, સુરત. 
                                         
➡️ વધુ માહિતી માટે સંપર્ક કરો
📞9909439795 
     
👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication
         
👉🏻 વધુ માહિતી માટે અમારી
whatsapp ચેનલ સાથે જોડાયેલા રહો.👇
https://chat.whatsapp.com/GkP01UuQn6r3wIm2WbPk66




Репост из: Yuva Upnishad Foundation
https://youtube.com/live/bxgurQkL0dw?feature=share

💁🏻‍♀️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

🔸 એક અનોખો પ્રયાસ – સાંસ્કૃતિક વારસો
👉🏻 નૃત્યકળા

🗓️ તારીખ : 17/02/2025
⏰ સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

🎥વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1

Показано 20 последних публикаций.