ONLY SMART GK (GPSC / GSSSB)


Гео и язык канала: Иран, Фарси
Категория: не указана


Owner :- @Mer_788gb
📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚
🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં

#GPSC #GSSSB #CURRENT #GK #POLICE
#gpscexam #gsssbexams #gpssb #gpssbexams #Notification

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Иран, Фарси
Категория
не указана
Статистика
Фильтр публикаций


❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️

🤩 કવિ અને તેમનું  ઉપનામ 🤩

❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️❣️


*️⃣ ઘનશ્યામ - કનૈયાલાલ મુનશી
*️⃣ કાકાસાહેબ - દત્તાત્રેય  કાલેલકર
*️⃣ ઠોઠ નિશાળિયો- બકુલ ત્રિપાઠી
*️⃣ ઈર્શાદ - ચિનુ મોદી
*️⃣ કાન્ત - મણિશંકર ભટ્ટ
*️⃣ ગાફિલ - મનુભાઈ ત્રિવેદી
*️⃣ ચકોર - બંસીલાલ વર્મા
*️⃣ ચાંદામામા - ચંદ્રવદન મેહતા
*️⃣ જયભિખ્ખુ - બાલાભાઈ દેસાઈ
*️⃣ જિપ્સી -કિશનસિંહ ચાવડા
*️⃣ દર્શક - મનુભાઈ પંચોળી
*️⃣દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી - રામનારાયણ પાઠક
*️⃣ ધૂમકેતુ - ગૌરીશંકર જોષી
*️⃣ નિરાલા - સૂર્યકાન્ત ત્રિપાઠી
*️⃣ પતીલ - મગનલાલ પટેલ
*️⃣ પારાર્શય - મુકુન્દરાય પટણી
*️⃣ પ્રાસન્નેય - હર્ષદ ત્રિવેદી
*️⃣ પ્રિયદર્શી - મધુસૂદન પારેખ
*️⃣ પુનર્વસુ - લાભશંકર ઠાકર
*️⃣ પ્રેમભક્તિ - કવિ ન્હાનાલાલ
*️⃣ ફિલસુફ - ચીનુભાઈ પટવા
*️⃣ બાદરાયણ - ભાનુશંકર વ્યાસ
*️⃣ બુલબુલ - ડાહ્યાભાઈ દેરાસરી
*️⃣ બેકાર - ઈબ્રાહીમ પટેલ
*️⃣ બેફામ - બરકતઅલી વિરાણી
*️⃣ મકરંદ - રમણભાઈ નીલકંઠ
*️⃣ પ્રેમસખી - પ્રેમાનંદ સ્વામી
*️⃣ અઝીઝ - ધનશંકર ત્રિપાઠી
*️⃣ અદલ - અરદેશર ખબરદાર
*️⃣ અનામી - રણજિતભાઈ પટેલ
*️⃣ અજ્ઞેય - સચ્ચિદાનંદ વાત્સ્યાયન
*️⃣ઉપવાસી - ભોગીલાલ ગાંધી
*️⃣ ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
*️⃣ કલાપી - સુરસિંહજી ગોહિલ
*️⃣ મસ્ત, બાલ, કલાન્ત - બાલાશંકર કંથારિયા
*️⃣ મસ્તકવિ - ત્રિભુવન ભટ્ટ
*️⃣ મૂષિકાર - રસિકલાલ પરીખ
*️⃣ લલિત - જમનાશંકર બૂચ
*️⃣ સેહેની - બળવંતરાય ઠાકોર
*️⃣ સુધાંશુ - દામોદર ભટ્ટ
*️⃣ સુન્દરમ્ - ત્રિભુવનદાસ લુહાર
*️⃣ વનમાળી વાંકો - દેવેન્દ્ર ઓઝા
*️⃣ વાસુકિ - ઉમાશંકર જોષી
*️⃣ વૈશંપાયન - કરસનદાસ માણેક
*️⃣ શયદા - હરજી દામાણી
*️⃣ શિવમ સુંદરમ્ - હિંમતલાલ પટેલ
*️⃣ શુન્ય - અલીખાન બલોચ
*️⃣ શૌનક - અનંતરાય રાવળ
*️⃣ સત્યમ્ - શાંતિલાલ શાહ
*️⃣ સહજ - વિવેક કાણ
*️⃣ સરોદ - મનુભાઈ ત્રિવેદી
*️⃣ સવ્યસાચી - ધીરુભાઈ ઠાકર
*️⃣ સાહિત્યપ્રિય - ચુનીલાલ શાહ
*️⃣ સોપાન - મોહનલાલ મેહતા
*️⃣ સ્નેહરશ્મિ - ઝીણાભાઈ દેસાઈ

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://telegram.me/ONLYSMARTGK

🎓 Join Our WhatsApp Group⤵️
╰┈➤
CLICK HERE




🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 14/01/2025
📋 વાર : મંગળવાર

📜14 જાન્યુઆરી , 1641 માં
યુનાઈટેડ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મલાક્કા શહેર જીતી લીધું.

📜14 જાન્યુઆરી , 1659 માં ઇલવાસની લડાઇમાં પોર્ટુગીઝ સ્પેનને હરાવ્યું.

📜14 જાન્યુઆરી , 1760 માં ફ્રેન્ચ જનરલ લેલીએ પોંડિચેરી બ્રિટિશરોને સોંપી.

📜14 જાન્યુઆરી , 1761 માં પાણીપતન ત્રીજું યુદ્ધ ભારતમાં મરાઠા શાસકો અને અહમદ શાહ દુરરાની વચ્ચે થયું હતું.

📜14 જાન્યુઆરી , 1784 માં યુનાઈટેડ ‘ સ્ટેટ્સે બ્રિટન સાથે શાંતિ સંધિને બહાલી આપી.

📜14 જાન્યુઆરી , 1869 માં ઇંગ્લેન્ડ અને સ્પેને નેપોલિયન બોનાપાર્ટ સામે જોડાણા બનાવ્યું હતું.

📜14 જાન્યુઆરી , 1887 માં પેરુએ સ્પેનની સામે યુદ્ધની ઘોષણા કરી.

📜14 જાન્યુઆરી , 1907 માં જમૈકામાં આવેલા ભૂકંપથી કિંગ્સટનને વિનાશકા ઠેરવવામાં આવ્યો હતો અને 900 થી વધુ લોકો માર્યા ગયા હતા.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો અમારી ચેનલમાં👇👇

https://t.me/ONLYSMARTGK




🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 13/01/2025
📋 વાર :
સોમવાર

📜13 જાન્યુઆરી , 1709માં મુગલ બાદશાહ બહાદુર શાહ ઝફરે પોતાના ત્રીજા ભાઇ કામ બન્શને હૈદરાબાદમાં હરાવ્યા હતા.

📜13 જાન્યુઆરી , 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિંદુ - મુરલીમ એકતા જાળવવા માટે આમરણ અનશન શરૂ કરી.

📜13 જાન્યુઆરી , 1978માં નાસાએ પહેલી અમેરિકન મહિલા અંતરિક્ષયાત્રીની પસંદગી કરી.

📜13 જાન્યુઆરી , 1949માં અંતરિક્ષમાં જનારા પહેલા ભારતીય વિંગ કમાંડ રાકેશ શર્માનો જન્મ થયો હતો.

📜13 જાન્યુઆરી , 1921ના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ફરજ બજાવતા માધોલકરનું અવસાન થયું હતું.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો અમારી ચેનલમાં👇👇

https://t.me/ONLYSMARTGK


😔નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતનો અંદાજિત GDP વૃદ્ધિ દર કેટલો છે ?

➡️6.4%

😊Join : @ONLYSMARTGK


😔કયા રાજ્યએ 14.11 લાખ વિધાર્થીઓનું મૂલ્યાંકન કરવાના હેતુથી ગુણોત્સવ 2025 શિક્ષણ મૂલ્યાંકન કાર્યક્રમ શરૂ કર્યો છે?

➡️આસામ

😊Join : @ONLYSMARTGK




😔ભારતમાં AI અને ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે કઈ કંપની $3 બિલિયનનું રોકાણ કરી રહી છે?

➡️માઈક્રોસોફ્ટ

😊Join : @ONLYSMARTGK


😔તાજેતરમાં ISROના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

➡️વી. નારાયણન

😊Join : @ONLYSMARTGK


😔તાજેતરમાં કઈ સંસ્થાએ ફયુચર ઑફ જોબ્સ રિપૉર્ટ 2025 બહાર પાડયો છે?

➡️વર્લ્ડ ઈકોનોમિક ફોરમ

😊Join : @ONLYSMARTGK


😔કયા દેશે 1 જાન્યુઆરીથી ભારતીય પ્રવાસીઓ માટે ઈ-વિઝા સિસ્ટમ શરૂ કરી છે ?

➡️ઈઝરાયેલ

😊Join : @ONLYSMARTGK


😔એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (AFI) ના નવા પ્રમુખ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

➡️બહાદુરસિંહ સગુ

😊Join : @ONLYSMARTGK


😔વિશ્વ હિન્દી દિવસ 2025 ની થીમ શું છે ?
હિન્દી એકતા અને સાંસ્કૃતિક ગૌરવનો

➡️વૈશ્વિક અવાજ

😊Join : @ONLYSMARTGK




🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅
♈️♈️ રાષ્ટ્રીય યુવા દિન ♈️♈️
🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅🔅

🔶🔷વિશ્વના અધિકાંશ દેશોમાં કોઈ ને કોઈ દિન યુવા દિનના રૂપમાં મનાવવામાં આવતો હોય છે. ભારત દેશમાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી, અર્થાત ૧૨મી જાન્યુઆરીના દિવસને પ્રતિવર્ષ રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં મનાવવામાં આવે છે.

🔶🔷સંયુક્ત રાષ્ટ્ર સંઘના નિર્ણયાનુસાર ઇ. સ. ૧૯૮૫ના વર્ષને આંતરરાષ્ટ્રીય યુવા વર્ષ ઘોષિત કરવામાં આવ્યું.

🔶🔷આ ઘટનાના મહત્ત્વનો વિચાર કરતાં ભારત સરકાર તરફથી પણ ઘોષણા કરવામાં આવી કે ઇ. સ. ૧૯૮૫થી ૧૨ જાન્યુઆરી એટલે કે સ્વામી વિવેકાનન્દ જયંતીનો દિવસ રાષ્ટ્રીય યુવા દિન તરીકે દેશભરમાં સર્વત્ર મનાવવામાં આવશે.

◼️➡️આ દિવસે દેશ ભરમાં આવેલાં વિદ્યાલયો તેમ જ મહાવિદ્યાલયોમાં તરહ-તરહના કાર્યક્રમ યોજવામાં આવે છે

◼️➡️રેલીઓ કાઢવામાં આવે છે,યોગાસનની સ્પર્ધા આયોજિત કરવામાં આવે છે; પૂજા-પાઠ કરવામાં આવે છે; વ્યાખ્યાનના કાર્યક્રમ યોજવામાં આવે છે,વિવેકાનન્દ સાહિત્યને લગતાં પ્રદર્શનો ભરવામાં આવે છે.

✏️MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://t.me/ONLYSMARTGK


➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
♦️❇️❇️સ્વામી વિવેકાનંદ❇️❇️♦️
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖

‼️સ્વામી વિવેકાનંદ, જન્મે નરેન્દ્રનાથ દત્ત ૧૯મી સદીના ગુઢવાદી સંત રામકૃષ્ણના પરમ શિષ્ય રામકૃષ્ણ મિશનના સ્થાપક છે. યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે.
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🔆🔆જન્મ તારીખ : 12 જાન્યુઆરી, 1863

🔆🔆જન્મ સ્થળ : કોલકાતા

🔆🔆મૃત્યુ : 4 જુલાઈ, 1902, બેલુર

🔆🔆આખું નામ : Narendra Nath Datta

🔆🔆શિક્ષણ : Scottish Church College (1884)
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
🏷MER GHANSHYAM

🔴દરરોજ કરંટ અફેર્સ અપડેટ્સ માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ 👇👇

https://t.me/ONLYSMARTGK


🔘 ગુજરાત ના બિંદુ

🔻Join :
@ONLYSMARTGK


🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 12/01/2025
📋 વાર : રવિવાર

📜12 જાન્યુઆરી , 1950ના
રોજ સ્વાતંત્રતા બાદ સંયુક્ત પ્રાંતનું નામ બદલીને ઉત્તર પ્રદેશ રાખવામાં આવ્યું.

📜12 જાન્યુઆરી , 2003માં ભારતીય મૂળની ' મહિલા લીંડા બાબવાવ ત્રિનિદાદ સંસદના અધ્યક્ષ બન્યા.

📜12 જાન્યુઆરી , 2009માં પ્રસિદ્ધ સંગીતકાર એ.આર.રહેમાન પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બન્યા.

📜12 જાન્યુઆરી , 1917ના રોજ જબલપૂરમાં ભારતીય અધ્યાત્મવાદી મહર્ષિ મહેશ યોગીનો જન્મ થયો હતો.

📜12 જાન્યુઆરી , 1934માં ભારતની રસ્વતંત્રતા માટે સંઘર્ષ કરનાર પ્રસિદ્ધ ક્રાંતિકારી સૂર્ય સેનનું અવસાન થયું.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴🔴અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો અમારી ચેનલમાં👇👇

https://t.me/ONLYSMARTGK


🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 11/01/2025
📋 વાર : શનિવાર

📜11 જાન્યુઆરી , 1613ના
રોજ મુગલ સામ્રાજ્યની સમ્રાટ જહાંગીર ઇસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં કારખાનું ખોલવાની મંજૂરી આપી.

📜11 જાન્યુઆરી , 1759માં અમેરિકાએ ફિલાડેવિદ્યામાં પહેલી જીવન વીમા કંપની શરૂ કરી.

📜11 જાન્યુઆરી , 1955ના રોજ ભારતે છાપા માટે કાગળના ઉત્પાદનનો પ્રારંભ કર્યો.

📜11 જાન્યુઆરી , 2001માં ભારત અને ઇન્ડોનેસિયા વચ્ચે પ્રથમ વખત રક્ષા સમજૂતી થઈ.

📜11 જાન્યુઆરી , 1973માં ભારતીય ક્રિકેટર રાહુલ દ્રવિડનો જન્મ થયો હતો.

📜11જાન્યુઆરી , 1966ના રોજ ' જયા જવાન , જય કિશાન ના નારા લગાડનાર ભૂતપુર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થયું હતું.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴અલગથી આવી પોસ્ટ મેળવવા માટે જોડાવો અમારી ચેનલમાં👇👇

https://t.me/ONLYSMARTGK

Показано 20 последних публикаций.