ONLY SMART GK (GPSC / GSSSB)


Гео и язык канала: Иран, Фарси
Категория: не указана


Owner :- @Mer_788gb
📚📚 ઓન્લી સ્માર્ટ જીકે 📚📚
🎯🎯દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી કરંટ અફેર્સ તેમજ યુનિક મટિરિયલ્સ માટે જોડાવો અમારી ચેનલમાં

#GPSC #GSSSB #CURRENT #GK #POLICE
#gpscexam #gsssbexams #gpssb #gpssbexams #Notification

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Иран, Фарси
Категория
не указана
Статистика
Фильтр публикаций


🖊વિશ્વનું પ્રથમ ડાઈ-એલ્ટિટ્યુડ પેરા સ્પોર્ટ્સ સેન્ટર ક્યાં સ્થાપિત થશે ?

➡️લેહ

🌐Join : @ONLYSMARTGK


🖊કોરિયાસેટ 6A કોમ્યુનિકેશન સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કરવા માટે કઈ કંપનીના રૉકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ?

➡️Spacex

🌐Join : @ONLYSMARTGK


🖊તાજેતરમાં નવીન રામગુલામ કયા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે ?

➡️મોરેશિયસ

🌐Join : @ONLYSMARTGK


jailer exam 2024.pdf
4.7Мб
🔥આજે યોજાયેલ જેલરની પરીક્ષાનું પ્રશ્નપત્ર..

🌐Join : @ONLYSMARTGK


🖊તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કયા શહેરમાં સ્વામી વિવેકાનંદ વિધા મંદિર શાળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું?

➡️સેલવાસ

🌐Join : @ONLYSMARTGK


🖊ઈકો-ફ્રેન્ડલી મુસાફરીને પ્રોત્સાહન આપવા અને જાહેર પરિવડનને આધુનિક બનાવવા માટે કયા રાજ્યમાં પ્રથમ ડબલ-ડેકર ઈલેક્ટ્રિક બસ શરૂ કરવામાં આવી હતી?

➡️ઉત્તર પ્રદેશ

🌐Join : @ONLYSMARTGK




🖊આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીના વિકાસ માટે કઈ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાએ એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે મળીને ₹13,500 કરોડની લોન મંજૂર કરી ?

➡️વિશ્વ બેંક

🌐Join : @ONLYSMARTGK


🖊પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઑફ ઈન્ડિયા (PGTI)ના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

➡️અમનદીપ જોહલ

🌐Join : @ONLYSMARTGK


🖊ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની અધ્યક્ષતામાં 35મી ટ્રાઈ-સર્વિસ કમાન્ડર્સ કોન્ફરન્સ ક્યાં યોજાઈ હતી ?

➡️કોચી

🌐Join : @ONLYSMARTGK


🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 17/11/2024
📋 વાર : રવિવાર

📜 ૧૮૫૯:
બાંધકામના દસ વર્ષ પછી, સુવેઝ નહેર ટ્રાફિક માટે ખુલ્લી હતી. આ નહેર યુરોપને એશિયા સાથે જોડે છે.

📜 ૧૯૨૮: શીખ સ્વાતંત્ર્ય સેનાની અને પંજાબી લેખક લાલા લાજપત રાય શહીદ થયા.

📜 ૧૯૩૯: નાઝીઓએ પ્રાગ યુનિવર્સિટીમાં પ્રવેશ કર્યો અને વિદ્યાર્થીઓની હત્યા કરી. તે બાળકોની યાદમાં, ૧૭ મી નવેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ઉજવવામાં આવે છે.

📜 ૧૯૮૬: એ જ દિવસે પોરિસમાં ફ્રેન્ચ કાર કંપની રેનોના વડા જ્યોર્જ બાસની હત્યા કરવામાં આવી હતી. તેમના હત્યારા મોટરસાઇકલ પર આવ્યા અને તેઓએ તેમના ઘરની સામે તેમના પર આગ ખોલી.

📜 ૧૯૯૭: દક્ષિણ ઇજિપ્તમાં, પ્રવાસીઓની બસો પર ઉગ્રવાદીઓએ હુમલો કર્યો ત્યારે ૬૮ વિદેશી પ્રવાસીઓ માર્યા ગયા હતા.

📜 ૨૦૧૨: શિવ સેનાના સ્થાપક બાલ ઠાકરે, જેઓ કાર્ટૂન સ્કેચ ક્ષેત્રમાં તેમની મજબૂત ઓળખ ધરાવતા હતા, તેઓનું અવસાન થયું.

🏷MER GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

🔴મારી અલગથી આવી પોસ્ટ મેળવવા માટે JOIN👇👇

https://t.me/ONLYSMARTGK


🔥🔥 ભારતના ક્રાન્તિવીરો:- 🔥🔥

1.ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

2.ક્યા ક્રાંતિવીરના માથા માટે અંગ્રેજ સરકારે રૂપિયા ચાર હજારનું ઇનામ જાહેર કર્યું હતું ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેના

3.ભારતમાં વિદેશી કાપડની હોળી સૌપ્રથમ કોણે કરી હતી ?
જવાબ: વીર સાવરકરે

4.'1857: ભારતનો પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ?
જવાબ: વીર સાવરકરે

5.ગંગા નદીમાં મીઠું લઈને પસાર થતી હોડીઓને કોણ ઉથલાવી દેતું હતું ?
જવાબ: ખુદીરામ બોઝ

6.કાકોરી ટ્રેન ધાડ સફળતાપૂર્વક પાર પાડવામાં કોણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલે

7.કયા ક્રાંતિવીરની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરકબળ પૂરું પાડ્યું ?
જવાબ: રામપ્રસાદ બિસ્મિલની

8.ક્યા ક્રાંતિવીરે હિંદુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

9.ક્યા ક્રાતિવીરે પ્રતિજ્ઞા લીધી હતી કે, 'હું જીવતો અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહિ.'?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

10.'મિત્રમેલા' નામની સંસ્થા કોણે સ્થાપી હતી ?
જવાબ: વીર સાવરકરે

11.આર્યસમાજના મંદિર પર થયેલો હુમલો કોણે અટકાવ્યો હતો ?
જવાબ: અશફાક ઉલ્લાખાંએ

12.ક્યા ક્રાંતિવીરે દિલ્લીની ધારાસભામાં બૉમ્બ ફેંક્યો હતો ?
જવાબ: ભગતસિંહે

13.ક્યા દેશનેતાના અવસાનનો બદલો લેવા માટે સોન્ડર્સનું ખૂન સુખદેવ, ભગતસિંહ, રાજગુરુએ કર્યું ?
જવાબ: લાલા લજપતરાયના

14.ઇંગ્લૅન્ડમાં ક્રાંતિકારી પ્રવૃતિની સૌપ્રથમ શરૂઆત કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

15.લંડનમાં 'ઇન્ડિયન હોમરૂલ સોસાયટી' ની સ્થાપના કોણે કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

16.ક્યા ક્રાંતિવીરે ભરબજારે કર્નલ વિલિયમ વાયલીને ગોળીથી ઠાર કર્યો હતો ?
જવાબ: મદનલાલ ઢીંગરાએ

17.ક્યા ક્રાંતિવીરનું સ્વિટ્ઝરલૅન્ડમાં અવસાન થયું હતું ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માનું

18.ક્યા ક્રાતિવીરે વિદેશમાં ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી ?
જવાબ: શ્યામજી કૃષ્ણ વર્માએ

19.વિદેશમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?
જવાબ: મૅડમ કામાએ

20.કોણે પોતાના પિતાનું નામ 'સ્વાધીનતા' અને પોતાનું ઘર 'જેલખાનું' બતાવ્યું હતું ?
જવાબ: ચંદ્રશેખર આઝાદે

21.કયા ક્રાંતિવીર ખેલકૂદના શોખીન તેમજ ઘોડેસવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા ?
જવાબ: અશફાક ઉલ્લાખાં

22.કોના ત્રાસથી વાસુદેવ બળવંત ફડકેએ નોકરી છોડી દીધી ?
જવાબ: અંગ્રેજોના

23.વાસુદેવ બળવંત ફડકે ક્યાં નોકરી કરતા હતા ?
જવાબ: પૂણેમાં

24.દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું, ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની કોણે પ્રતિજ્ઞા લીધી ?
જવાબ: વાસુદેવ બળવંત ફડકેએ

25.નીચેનામાંથી વાસુદેવ બળવંત ફડકે કઈ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતા હતા ?
જવાબ: આપેલી બધી




🖊સુબાનસિરી લોઅર ડાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ (SLHEP) કયા બે રાજ્યોની સરડદ પર સ્થિત છે ?

➡️અરુણાચલ પ્રદેશ અને આસામ

🌐Join : @ONLYSMARTGK


🖊તાજેતરમાં નવી દિલ્હીમાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

➡️પિયુષ ગોયલ

🌐Join : @ONLYSMARTGK


🖊નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના નવા કાર્યકારી અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

➡️જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ

🌐Join : @ONLYSMARTGK


🖊તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બિહારના કયા શહેરમાં AIIMSનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો ?

➡️દરભંગા

🌐Join : @ONLYSMARTGK


🖊તાજેતરમાં મધ્ય પ્રદેશ પ્રવાસન વિભાગના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

➡️પંકજ ત્રિપાઠી

🌐Join : @ONLYSMARTGK


🖊તાજેતરમાં યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP29) ક્યાં યોજાઈ રહી છે ?

➡️બાકુ, અઝરબૈજાન

🌐Join : @ONLYSMARTGK


🔰🔰🔰કરંટ અફેર : 15/11/24🔰🔰🔰

પ્રશ્ન 1 : 
હાલમાં કયા મંત્રાલયે નવા પાણી (પ્રદૂષણની રોકથામ અને નિયંત્રણ) અધિનિયમ હેઠળ નવા નિયમોને જાહેર કર્યા છે? 
જવાબ : જલ શક્તિ મંત્રાલય

પ્રશ્ન 2 : 
હાલમાં ડોમિનિકાએ કયા દેશના મુખ્યમંત્રીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર આપવાની ઘોષણા કરી છે? 
જવાબ : ભારતના મુખ્યમંત્રિ

પ્રશ્ન 3 : 
હાલમાં, કેન્દ્ર સરકારએ કેટલાય વર્ષ બાદ ઈન્ટર-સ્ટેટ કાઉન્સિલની સ્ટેન્ડિંગ કમિટીની પુનર્નિર્માણ કર્યું છે? 
જવાબ : બે વર્ષ

પ્રશ્ન 4 : 
હાલમાં, કયા દેશનું વેપાર કેન્દ્ર નવી દિલ્હીમાં ઉદ્ઘાટિત કરવામાં આવ્યું છે? 
જવાબ : રશિયા

પ્રશ્ન 5 : 
હાલમાં, ભારતે કયા દેશને પ્રથમ વાયુ રક્ષા પ્રણાળીનો બેચ મોકલ્યો છે? 
જવાબ : આર્મેનિયા

પ્રશ્ન 6 : 
"વિશ્વ ડાયાબિટીસ દિવસ" કયા તારીખે મનાવવામાં આવે છે? 
જવાબ : 14 નવેમ્બર

પ્રશ્ન 7 : 
હાલમાં નવીન રમગુલામ કયા દેશના મુખ્યમંત્રિ તરીકે નિમણૂંકવામાં આવ્યા છે? 
જવાબ : મોરિશસ

પ્રશ્ન 8 : 
હાલમાં 43મું ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેલો કયા સ્થળે આયોજિત કરવામાં આવ્યું છે? 
જવાબ : નવી દિલ્હી

પ્રશ્ન 9 : 
હાલમાં, IIT મદ્રાસ અને ___ એ સ્પેસક્રાફ્ટ થર્મલ મેનેજમેન્ટ માટે સંશોધન કેન્દ્ર શરૂ કર્યું છે? 
જવાબ : ISRO

પ્રશ્ન 10 : 
ભારતીય નૌસેના "સી વિજિલ-24" ના ____ એડિશનનું આયોજિત કરશે? 
જવાબ : ચોથું

પ્રશ્ન 11 : 
ભારતમાં દર વર્ષે "બાળ દિવસ" કયારે મનાવવામાં આવે છે? 
જવાબ : 14 નવેમ્બર

પ્રશ્ન 12 : 
કહાં કાયદા અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે "મા-મધર" નામની પુસ્તકોનું વિમોચન કર્યું? 
જવાબ : નવી દિલ્હી

પ્રશ્ન 13 : 
"પ્રવासी ભારતીય દિવસ"નો 18મો સંમેલન કયા સ્થળે આયોજિત થશે? 
જવાબ : ભુવનેશ્વર

પ્રશ્ન 14 : 
હાલમાં ભારતના સોલર ફોટોવોલ્ટિક ઉત્પાદનોનો નિકાસ કેટલા બિલિયન ડોલર છે? 
જવાબ : બે બિલિયન ડોલર

પ્રશ્ન 15 : 
હાલમાં, કયા નેતાએ સિલ્વાસા માં સ્વામી વિવેકાનંદ વિદ્યાન મંદિરોનું ઉદ્ધાટન કર્યું છે? 
જવાબ : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ

🎯 

Показано 20 последних публикаций.