Репост из: WORLD INBOX ACADEMY √
Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
🆘Constable Mock Test - Day-02🆘
વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે તારીખ 17-02-2025 ના રોજ 10 Full Mock Testની શરૂઆત થઈ જેના ભાગરૂપે આજરોજ તારીખ 19 ફેબ્રુઆરીના રોજ મોકટેસ્ટ-02નું આયોજન કરેલ જેમાં કોન્સ્ટેબલની તૈયારી કરતા સંસ્થા વિધાર્થીઓ તથા અન્ય બહારના વિધાર્થીઓ મળી અંદાજીત 675+ વિધાર્થીઓએ મોકટેસ્ટમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાનું સ્વમુલ્યાંકન કરેલ અને સંસ્થાના સમગ્ર આયોજનને સફળ બનાવેલ...
કોન્સ્ટેબલ મોક ટેસ્ટમાં જોડાવવા માટે સંપર્ક - 7575061818