World Inbox Academy


Гео и язык канала: Иран, Фарси
Категория: не указана


Goverment Jobs. Exam preparation..
GPSC, DY.S.O.-DY.Mamlatdar, Nagarpalika Chief Officer, Chitnis, Talati, Sachivalay/Bin Sachivalay Clerk, Senior Clerk, PSI/ASI/Constable, High Court Exams.
World inbox official
Call @ 7575060303 / 7096060303 /

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Иран, Фарси
Категория
не указана
Статистика
Фильтр публикаций




Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
કાળા પેગોડાના નામથી પ્રસિદ્ધ શું છે ?
Опрос
  •   મીનાક્ષી મંદિર
  •   કોણાર્ક મંદિર
  •   વિશ્વનાથ મંદિર
  •   અકવારવાટની મસ્જિદ
203 голосов


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
મેકમોહન રેખા શું છે ?
Опрос
  •   ભારત - ચીન સીમા
  •   ભારત - પાકિસ્તાન સીમા
  •   ભારત - નેપાળ સીમા
  •   ભારત - બાંગ્લાદેશ સીમા
198 голосов


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
રાષ્ટ્રીય ગ્રામીણ વિકાસ સંસ્થા ક્યાં આવેલી છે ?
Опрос
  •   મુંબઈ
  •   કાનપુર
  •   હૈદરાબાદ
  •   રાજસ્થાન
186 голосов


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
નગરપાલિકાના મૂળ કાર્યો નગરપાલિકા અધિનિયમની કઈ કલમમાં દર્શાવેલ છે ?
Опрос
  •   87
  •   78
  •   88
  •   77
175 голосов


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
ભારતીય બંધારણના કયા ભાગમાં પંચાયત રાજના વિકાસ પર બળ આપવામાં આવ્યું છે ?
Опрос
  •   મૂળભૂત અધિકારોમાં
  •   રાજ્યમાં નીતિદર્શક તત્વોમાં
  •   બંધારણની પ્રસ્તાવનામાં
  •   વડાપ્રધાનના પત્રમાં
184 голосов


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
હાલમાં શહેરોમાં જાહેર માર્ગ પર રોશનીમાં મોટેભાગે પીળા લેમ્પનો ઉપયોગ થાય છે આ લેમ્પમાં શેનો ઉપયોગ થાય છે ?
Опрос
  •   સોડિયમ
  •   નિયોન
  •   હાઈડ્રોજન
  •   નાઇટ્રોજન
172 голосов


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
પંચાયતી રાજ્યની પ્રણાલિકા કઈ બાબત પર આધારિત છે ?
Опрос
  •   સત્તાનું વિકેન્દ્રીકરણ
  •   સત્તાનું કેન્દ્રીકરણ
  •   મૂડીવાદી પ્રણાલિકા
  •   જમીનદારી પ્રથા
164 голосов


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
પંચાયતી રાજ્યનો ઉદેશ શું છે ?
Опрос
  •   રોડ રસ્તાનો વિકાસ
  •   સ્થાનિક લોકશાહી વહીવટ
  •   કૃષિ વિકાસ
  •   પછાતકોમનો વિકાસ
166 голосов


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
સમસબંધ પૂર્ણ કરો :: .gov : સરકારી :: .Org : __
Опрос
  •   વ્યાપારી
  •   સરકાર
  •   સંસ્થાકીય
  •   આર્મી
164 голосов


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
સમસબંધ પૂર્ણ કરો : દેશલપુર : મોરઈ :: કોડીનાર : _____
Опрос
  •   પન્ના
  •   શીગવડો
  •   જમુના
  •   ઘગ્ઘર
163 голосов


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
રાજ્યપાલને કોણ બરતરફ કરી શકે છે ?
Опрос
  •   મુખ્યમંત્રી
  •   હાઇકોર્ટ
  •   વડાપ્રધાન
  •   રાષ્ટ્રપતિ
191 голосов


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
પબ્લિક સેક્ટરમાંથી સરકારના હિસ્સાના ઘટાડાને શું કહેવાય ?
Опрос
  •   ખોટ
  •   લાભ
  •   દેવાળું
  •   વિનિવેશ
163 голосов


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
જ્યારે રાષ્ટ્રપતિ આર્થિક કટોકટીની જાહેરાત કરે ત્યારે તેમની સંમતિ સંસદ દ્વારા કેટલા સમયમાં લેવી પડે ?
Опрос
  •   એક માસ
  •   બે માસ
  •   ત્રણ માસ
  •   છ માસ
172 голосов


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
બે સંખ્યાઓનો સરવાળો 36 છે અને તેમની વચ્ચેનો તફાવત 6 છે તો તે બંને સંખ્યાઓનો ગુણોત્તર શું થશે ?
Опрос
  •   5 : 7
  •   7 : 5
  •   6 : 7
  •   4 : 7
143 голосов


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
કહેવત નો અર્થ લખો : 'પાણી પહેલાં પાળ બાંધવી'
Опрос
  •   દીર્ઘદ્રષ્ટિ વાપરવી
  •   બંધ બાંધી દેવો
  •   ડૂબતો માણસ તરણું પકડે
  •   ભવિષ્યવાણી કરવી
180 голосов


Репост из: WORLD INBOX ACADEMY √
Видео недоступно для предпросмотра
Смотреть в Telegram
🆘Constable Mock Test - Day-02🆘

વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર ખાતે તારીખ 17-02-2025 ના રોજ 10 Full Mock Testની શરૂઆત થઈ જેના ભાગરૂપે આજરોજ તારીખ 19 ફેબ્રુઆરીના રોજ મોકટેસ્ટ-02નું આયોજન કરેલ જેમાં કોન્સ્ટેબલની તૈયારી  કરતા સંસ્થા વિધાર્થીઓ તથા અન્ય બહારના વિધાર્થીઓ મળી અંદાજીત 675+ વિધાર્થીઓએ મોકટેસ્ટમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાનું સ્વમુલ્યાંકન કરેલ અને સંસ્થાના સમગ્ર આયોજનને સફળ બનાવેલ...

કોન્સ્ટેબલ મોક ટેસ્ટમાં જોડાવવા માટે સંપર્ક - 7575061818


Репост из: WORLD INBOX ACADEMY √
🆘🟦🟥🔤🔤🔤🔤🔤🔤🟥🟦🆘

📚 કોન્સ્ટેબલ - ફાસ્ટટ્રેક બેચ

🎊 એડમિશન પ્રક્રિયા શરૂ 🎊

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર 📚

📣 શ્રેષ્ઠ પરિણામ આપતી સમગ્ર ગુજરાતની એકમાત્ર સંસ્થા...

➖➖➖➖➖➖➖➖➖➖➖

📚 કોન્સ્ટેબલ - ફાસ્ટટ્રેક બેચ

🔷 
બેચ શરૂ - તારીખ 20-02-2025

❇️ બેચ સમય - સવારે 8.00 થી 12.30

🔸 દરરોજ 4 કલાકનું શિક્ષણ

🔸 ડેઇલી ટેસ્ટ તથા વિકલી રિવિઝન ટેસ્ટનો સમાવેશ.

🔸 પરીક્ષાલક્ષી મહત્વના પુસ્તકો-માટીરીયલ્સ નો સમાવેશ.

🎁 Special Discount - 19 ફેબ્રુઆરી સુધી એડમિશન પર

🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..

📱 World Inbox My Class Application Free

✅રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો
http://wa.me/918238238787

➖➖➖➖➖➖➖➖➖➖➖

🔷વધુ વિગત માટે સંપર્ક

☎️ 7575061818
☎️
8238238787
☎️
8238238989

➖➖➖➖➖➖➖➖➖
Follow Us On Our Social Media
➖➖➖➖➖➖➖➖➖
🟣 Instagram -
https://www.instagram.com/world.inbox/
➖➖➖➖➖➖➖➖➖
🔴 YouTube -
https://www.youtube.com/@WorldInbox
➖➖➖➖➖➖➖➖➖➖
🔵 Telegram -
https://t.me/world_inbox_academy
➖➖➖➖➖➖➖➖➖➖


Репост из: WORLD INBOX ACADEMY JUNAGADH
સંજ્ઞા સ્વરૂપે રહેલી ઉભી લાઈનોને વાંચવા માટે કોનો ઉપયોગ થાય છે ?
Опрос
  •   સીડી
  •   ડિવીડી
  •   બારકોડ રીડર
  •   ફ્લોપી ડિસ્ક
164 голосов

Показано 20 последних публикаций.