મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે ?
➡ પુષ્પાવતી
અશોકનો શિલાલેખ ક્યાં શહેર માં છે ?
➡ જૂનાગઢમાં
સાક્ષરભૂમિ તરીકે ક્યાં સ્થળ ને ઓળખવામાં આવે છે ?
➡ નડિયાદ
પારસી તીર્થો સંજાણ અને ઉદવાડા ક્યાં જિલ્લામાં આવેલા છે ?
➡ વલસાડ
એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે ?
➡ આણંદની અમુલ ડેરી
હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળેલ છે ?
➡ ધોળાવીરા(કચ્છ)
સોમનાથ કઈ નદી કિનારે આવેલું છે ?
➡ હિરણ
ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે ?
➡ વૌઠાનો મેળો
કયું સ્થળ સાત નદીઓનું સંગમ સ્થળ તરીકે ઓળખાય છે ?
➡ વૌઠા
ટંકારા શાને માટે જાણીતું છે ?
➡ સ્વામી દયાનંદની જન્મભૂમી
સાળંગપુર હનુમાનજીનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?
➡ બોટાદ
ક્યાં સ્થળને શિક્ષણનગરી તરીકે ઓળખવામાં આવે છે ?
➡ વલ્લભવિદ્યાનગર
મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે ?
➡ વડોદરા
સાપુતારા ક્યાં જિલ્લામાં આવેલું છે ?
➡ ડાંગ
ઇફકો ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ?
➡ કલોલમાં
લકી સ્ટુડિયો ક્યાં આવેલ છે ?
➡ હાલોલમાં
કીર્તિમંદિર એ શું છે ?
➡પોરબંદરમાં આવેલ ગાંધીજીનું સ્મારક
ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે ?
➡ મોરબી
ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે ?
➡ આંબા ડુંગરમાં
કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ ક્યાં નામે જાણીતો છે ?
➡ પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ
આરસની ખાણ ગુજરાતમાં ક્યાં સ્થળે છે?
➡ અંબાજી
ક્યાં બંદર પર જહાજો ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે ?
➡ અલંગ અને સચાણા
ગુજરાતમાં સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં સ્થળે છે ?
➡ લાંબા(દ્વારકા)
ગુજરાતનું સૌથી મોટું સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
➡ અમદાવાદ
ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન(GNFC) નું મથક ક્યાં આવેલું છે ?
➡ ભરૂચ
ગુજરાતનુંસૌથી મોટું વિદ્યુતમથક કયું છે ?
➡ ધુવારણ
ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર કયું છે ?
➡ અંકલેશ્વર
બારડોલી ક્યાં ઉદ્યોગનું મોટું કેન્દ્ર બન્યું છે ?
➡ ખાંડ
ક્યાં જિલ્લાને સૌથી વધુ ૧૪ તાલુકા છે ?
➡ બનાસકાંઠા
ગુજરાતનું અંતરરાષ્ટ્રીય હવાઈમથક કયું છે ?
➡ સરદારપટેલ આ. હવાઈ મથક, અમદાવાદ
GIDC નું મુખ્યમથક ક્યાં આવેલુ છે ?
➡ અમદાવાદ
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) નું મથક ક્યાં આવેલું છે ?
➡ અમદાવાદ
GSFC નું કારખાનું ક્યાં આવેલું છે ?
➡ બાજવા
ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
➡ નર્મદા
ભેજવાળા જંગલો સૌથી ક્યાં જિલ્લામાં છે?
➡ ડાંગ અને સુરત
ક્યાં પ્રદેશમાં મેનગ્રોવ જંગલો જોવા મળે છે ?
➡ કચ્છના દરિયા કિનારે
ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો છે ?
➡ ગીરનાર
પિરોટન નામે પરવાળાનો ટાપુ ક્યાં આવેલા છે ?
➡જામનગર નજીક કચ્છના અખાતમાં
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ?
➡ સાપુતારા
કોને કંઠીનું મેદાન કહે છે ?
➡ કચ્છના સમુદ્રકિનારા નજીક આવેલ મેદાનને
દૂધ માટે કઈ ગાયો જાણીતી છે ?
➡ ગીર અને કાંકરેજી
સૌરાષ્ટ્રની કઈ ભેંસો વધુ દૂધ માટે જાણીતી છે ?
➡ જાફરાબાદી
ડેરી વિકાસ કોર્પોરેશનની સ્થાપના ક્યાં કરવામાં આવેલી છે ?
➡ ગાંધીનગર
શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે ?
➡ વેરાવળ
આયુર્વેદ યુનિવર્સીટીનું મુખ્યમથક ક્યાં આવેલું છે ?
➡ જામનગર
ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?
➡ વધઈ
ટાઈલ્સ બનાવવાની સૌથી વધુ ફેકટરીઓ ગુજરાતમાં ક્યાં સ્થળે આવેલી છે ?
➡ મોરબી
ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં જિલ્લામાં પડે છે ?
➡ કચ્છ
ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ ક્યાં જિલ્લામાં થાય છે ?
➡ ખેડા
પાતાળ કુવાઓની સૌથી વધુ સંખ્યા ક્યાં જિલ્લામાં છે ?
➡ મહેસાણા
પાતાળ કુવાઓની સૌથી વધુ સંખ્યા ક્યાં જિલ્લામાં છે ?
➡ મહેસાણા
ગુજરાતમાં કેટલા જિલ્લાઓના નામ નદીઓ પરથી પડેલા છે ?
➡ ૫
બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે ?
➡ ખેડબ્રહ્મા
પરબ વાવડી શાના માટે જાણીતું છે ?
➡ સંત દેવીદાસનીજગ્યા
સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે કયું શહેર ઓળખાય છે ?
➡ મહુવા
Join:- @gpsc_materials