Gpsc materials


Гео и язык канала: Иран, Фарси
Категория: не указана


📗📒Gpsc materials📒📗
Admin @mehul_pandya

https://t.me/gpsc_materials

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Иран, Фарси
Категория
не указана
Статистика
Фильтр публикаций


🤔 તમે કઈ પરીક્ષાની તૈયારી📚 કરી રહ્યા છો⁉️


ક્યા ગુજરાતી કવિને કન્નડ કવિ પુટપ્પા સાથે સંયુક્ત રૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો?
Опрос
  •   રાજેન્દ્ર શાહ
  •   રઘુવીર ચૌધરી
  •   પન્નાલાલ પટેલ
  •   ઉમાશંકર જોષી
26 голосов


ગુજરાતી સમાજ અને સ્વભાવનું આલેખન કરનાર મહાકવિ પ્રેમાનંદનું જન્મસ્થળ જણાવો.
Опрос
  •   વડોદરા
  •   સુરત
  •   વાલોડ
  •   વડનગર
19 голосов


સૉનેટ કાવ્યપ્રકારમાં કેટલી પંક્તિઓ હોય છે?
Опрос
  •   બાર
  •   સોળ
  •   ચૌદ
  •   સાત
19 голосов


'ઘોડીની સ્વામીભક્તિ ' લોકકથાના લેખક કોણ છે?
Опрос
  •   ચંદ્રકાંત પંડ્યા
  •   ઝવેરચંદ મેઘાણી
  •   જોરાવરસિંહ જાદવ
  •   મોહનલાલ પટેલ
14 голосов


'અંગત' નામથી એકમાત્ર કાવ્યસંગ્રહ આપનાર સર્જકનું નામ જણાવો.
Опрос
  •   રમેશ પારેખ
  •   ચિનુ મોદી
  •   રાવજી પટેલ
  •   કાન્ત
13 голосов


આધુનિક ગુજરાતી સાહિત્યના પ્રણેતા સુરેશ હરિપ્રસાદ જોષીનો જન્મ ક્યા થયો હતો?
Опрос
  •   વાલોડ
  •   નાંદોલ
  •   સેંડલા
  •   સાવલી
14 голосов


'ઝાકળનાં મોતી', 'મનના મરોડ', અને 'વાતવાતમાં' - વાર્તાસંગ્રહોના લેખક કોણ છે?
Опрос
  •   ધૂમકેતુ
  •   ભગવતીકુમાર શર્મા
  •   રઘુવીર ચૌધરી
  •   મોહમ્મદ માંકડ
16 голосов


Репост из: Yuva Upnishad Foundation
https://youtube.com/live/4jphS1D3eM0?feature=share

💁🏻‍♂️ ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર લાઈવ.

💥 જોડકા ની ભરમાર

👉 Episode - 141

📆 તારીખ: 28/11/2024
⏰ સમય : 9:00 PM

➡️ વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો 👇
https://www.instagram.com/yuvaupnishadpublication

📹 વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહો...👇
https://www.youtube.com/yuvaupnishadfoundationonline/feature?sub_confirmation=1


Репост из: ICE RAJKOT - OFFICIAL CHANNEL™
➡️ હવે સંસ્કૃત અને મૈથિલી ભાષામાં પણ બંધારણ

📱 JOIN ICE Instagram:
👉
https://www.instagram.com/icerajkot




Репост из: Yuva Upnishad Foundation
📚 યુવા ઉપનિષદ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત આવનારી પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા ઈતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ જેવા વિષયને આવરી લેતું  4 IN 1 પુસ્તક NCERT/GCERT (PYQs) ભાગ -1 ની પ્રથમ આવૃત્તિ - 2025

👉 MRP :- ₹530/-

✅ Available on Amazon 👇
       https://www.amazon.in/dp/B0DN1B3QHS

✅Available on Flipkart 👇
https://www.flipkart.com/ncert-gcert-pyq-mcq-questions-part-1-first-2025/p/itm95a7483391974?pid=9789395297615

🎥 પુસ્તક પરિચય નો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
       https://youtu.be/5x_V1vSMQF4

📖 પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહીં ક્લિક કરો👇
       https://t.me/YuvaUpnishadFoundation/122470

➡️ વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો 👇
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE


મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે ?

➡ પુષ્પાવતી

અશોકનો શિલાલેખ ક્યાં શહેર માં છે ?

➡ જૂનાગઢમાં

સાક્ષરભૂમિ તરીકે ક્યાં સ્થળ ને ઓળખવામાં આવે છે ?

➡ નડિયાદ

પારસી તીર્થો સંજાણ અને ઉદવાડા ક્યાં જિલ્લામાં આવેલા છે ?

➡ વલસાડ

એશિયાની સૌથી મોટી ડેરી કઈ છે ?

➡ આણંદની અમુલ ડેરી

હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળેલ છે ?

➡ ધોળાવીરા(કચ્છ)

સોમનાથ કઈ નદી કિનારે આવેલું છે ?

➡ હિરણ

ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે ?

➡ વૌઠાનો મેળો

કયું સ્થળ સાત નદીઓનું સંગમ સ્થળ તરીકે ઓળખાય છે ?

➡ વૌઠા

ટંકારા શાને માટે જાણીતું છે ?

➡ સ્વામી દયાનંદની જન્મભૂમી

સાળંગપુર હનુમાનજીનું મંદિર ક્યાં જિલ્લામાં આવેલું છે ?

➡ બોટાદ

ક્યાં સ્થળને શિક્ષણનગરી તરીકે ઓળખવામાં આવે છે ?

➡ વલ્લભવિદ્યાનગર

મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે ?

➡ વડોદરા

સાપુતારા ક્યાં જિલ્લામાં આવેલું છે ?

➡ ડાંગ

ઇફકો ખાતરનું કારખાનું ક્યાં આવેલું છે ?

➡ કલોલમાં

લકી સ્ટુડિયો ક્યાં આવેલ છે ?

➡ હાલોલમાં

કીર્તિમંદિર એ શું છે ?

➡પોરબંદરમાં આવેલ ગાંધીજીનું સ્મારક

ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે ?
➡ મોરબી

ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે ?
➡ આંબા ડુંગરમાં

કચ્છનો લિગ્નાઈટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ ક્યાં નામે જાણીતો છે ?
➡ પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ

આરસની ખાણ ગુજરાતમાં ક્યાં સ્થળે છે?
➡ અંબાજી

ક્યાં બંદર પર જહાજો ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે ?
➡ અલંગ અને સચાણા

ગુજરાતમાં સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં સ્થળે છે ?
➡ લાંબા(દ્વારકા)

ગુજરાતનું સૌથી મોટું સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
➡ અમદાવાદ

ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન(GNFC) નું મથક ક્યાં આવેલું છે ?
➡ ભરૂચ

ગુજરાતનુંસૌથી મોટું વિદ્યુતમથક કયું છે ?
➡ ધુવારણ

ગુજરાતનું સૌથી મોટું તેલક્ષેત્ર કયું છે ?
➡ અંકલેશ્વર

બારડોલી ક્યાં ઉદ્યોગનું મોટું કેન્દ્ર બન્યું છે ?
➡ ખાંડ

ક્યાં જિલ્લાને સૌથી વધુ ૧૪ તાલુકા છે ?
➡ બનાસકાંઠા

ગુજરાતનું અંતરરાષ્ટ્રીય હવાઈમથક કયું છે ?
➡ સરદારપટેલ આ. હવાઈ મથક, અમદાવાદ

GIDC નું મુખ્યમથક ક્યાં આવેલુ છે ?
➡ અમદાવાદ

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) નું મથક ક્યાં આવેલું છે ?
➡ અમદાવાદ

GSFC નું કારખાનું ક્યાં આવેલું છે ?
➡ બાજવા

ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?
➡ નર્મદા

ભેજવાળા જંગલો સૌથી ક્યાં જિલ્લામાં છે?
➡ ડાંગ અને સુરત

ક્યાં પ્રદેશમાં મેનગ્રોવ જંગલો જોવા મળે છે ?
➡ કચ્છના દરિયા કિનારે

ગુજરાતનો સૌથી ઉંચો ડુંગર કયો છે ?
➡ ગીરનાર

પિરોટન નામે પરવાળાનો ટાપુ ક્યાં આવેલા છે ?
➡જામનગર નજીક કચ્છના અખાતમાં
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક કયું છે ?
➡ સાપુતારા

કોને કંઠીનું મેદાન કહે છે ?
➡ કચ્છના સમુદ્રકિનારા નજીક આવેલ મેદાનને

દૂધ માટે કઈ ગાયો જાણીતી છે ?
➡ ગીર અને કાંકરેજી

સૌરાષ્ટ્રની કઈ ભેંસો વધુ દૂધ માટે જાણીતી છે ?
➡ જાફરાબાદી

ડેરી વિકાસ કોર્પોરેશનની સ્થાપના ક્યાં કરવામાં આવેલી છે ?
➡ ગાંધીનગર

શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવાની રિફાઇનરી ક્યાં આવેલી છે ?
➡ વેરાવળ

આયુર્વેદ યુનિવર્સીટીનું મુખ્યમથક ક્યાં આવેલું છે ?
➡ જામનગર

ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન ક્યાં આવેલો છે ?
➡ વધઈ

ટાઈલ્સ બનાવવાની સૌથી વધુ ફેકટરીઓ ગુજરાતમાં ક્યાં સ્થળે આવેલી છે ?
➡ મોરબી

ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ક્યાં જિલ્લામાં પડે છે ?
➡ કચ્છ

ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ ક્યાં જિલ્લામાં થાય છે ?
➡ ખેડા

પાતાળ કુવાઓની સૌથી વધુ સંખ્યા ક્યાં જિલ્લામાં છે ?
➡ મહેસાણા

પાતાળ કુવાઓની સૌથી વધુ સંખ્યા ક્યાં જિલ્લામાં છે ?
➡ મહેસાણા

ગુજરાતમાં કેટલા જિલ્લાઓના નામ નદીઓ પરથી પડેલા છે ?
➡ ૫

બ્રહ્માજીનું મંદિર ક્યાં આવેલું છે ?
➡ ખેડબ્રહ્મા

પરબ વાવડી શાના માટે જાણીતું છે ?
➡ સંત દેવીદાસનીજગ્યા

સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે કયું શહેર ઓળખાય છે ?
➡ મહુવા


Join:- @gpsc_materials


✳️વિજ્ઞાન અને ટેક્નોલોજી✳️

પ્રકરણ - 1 પ્રાણીજગત

🌹પ્રાણીઓના ખોરાકને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
જવાબ: ત્રણ

🌹પ્રાણીઓના રહેઠાણને આધારે કેટલા પ્રકાર પાડવામાં આવે છે ?
જવાબ: ત્રણ

🌹પાણીમાં અને જમીન પર એમ બન્ને સ્થળે રહેતા પ્રાણીઓને શું કહે છે ?
જવાબ: ઉભયજીવી

🌹આમાંથી કયુ પ્રાણી ઊડી શકે છે પણ તે પક્ષી નથી ?
જવાબ: ચામાચીડિયું

🌹દરમાં રહે છે પણ પગ નથી ?
જવાબ: સાપ

🌹હાડકાંવાળું પ્રાણી કયું છે ?
જવાબ: સાપ

🌹કયું પ્રાણી હાડકાં વગરનું છે ?
જવાબ: વીંછી

🌹કયું પ્રાણી બચ્ચાંને જન્મ આપે છે ?
જવાબ: ઉંદર

🌹કયું પ્રાણી ઈંડા મૂકે છે ?
જવાબ: મગર

🌹જીવજંતુ કયું છે ?
જવાબ: મચ્છર

🌹આંચળવાળું પ્રાણી કયુ છે ?
જવાબ: સિંહ

🌹પાણીમાં અને જમીન પર રહેતું પ્રાણી કયું છે ?
જવાબ: દેડકો

🌹આઠ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: કરોળિયો

🌹મિશ્રાહારી પ્રાણી કયું છે ?
જવાબ: બિલાડી

🌹કયા સજીવને કાન હોતા નથી ?
જવાબ: કાચીંડો

🌹મનુષ્ય કયા વર્ગનું પ્રાણી છે ?
જવાબ: આંચળવાળા (સસ્તન)

🌹વહેલ કયા વર્ગનું પ્રાણી છે ?
જવાબ: આંચળવાળા (સસ્તન)

🌹કયું સસ્તન વર્ગનું પ્રાણી ઊડી શકે છે ?
જવાબ: ચામાચીંડીયું

🌹કયું પક્ષી તણખલાં ગોઠવીને સુંદર ગૂંથ્ણીવાળો માળો બનાવે છે ?
જવાબ: સુગરી

🌹કયું પક્ષી પાંદડાં સીવીને માળો બનાવે છે ?
જવાબ: દરજીડો

🌹કયા પ્રકારના પ્રાણીઓની આંખો અલ્પવિકસિત હોય છે ?
જવાબ: દરવાસી

🌹માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઓક્સિજન મેળવે છે ?
જવાબ: ઝાલર

🌹રાત્રે ખોરાકની શોધમાં બહાર નીકળે છે તેવાં પ્રાણીઓને શું કહે છે ?
જવાબ: નિશાચર

🌹આકાશમાં ઊડનારાં હાડકાવાળાં પ્રાણીઓને કેવા પ્રાણીઓ કહે છે ?
જવાબ: ખેચર

🌹પેટે સરકીને ચાલનાર પ્રાણી કયું છે ?
જવાબ: ગરોળી

🌹વૃક્ષારોહી પ્રાણી કયું છે ?
જવાબ: ખિસકોલી

🌹કયું પ્રાણી કુદરતના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે ?
જવાબ: સમડી

🌹લાંબી ડોકવાળું પ્રાણી કયું છે ?
જવાબ: જિરાફ

🌹 નિશાચર પ્રાણી કયું છે ?
જવાબ: ચામાચીડિયું

🌹પેટે સરકીને ચાલતાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
જવાબ: સરીસૃપ

🌹આંચળવાળાં પ્રાણીઓ બીજા કયા નામે ઓળખાય છે ?
જવાબ: સસ્તન

🌹 છ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વંદો

🌹આઠ પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વીંછી

🌹આઠ કરતા વધારે પગવાળું પ્રાણી કયું છે ?
જવાબ: કાનખજૂરો

🌹પાંપણ વગરનું પ્રાણી કયું છે ?
જવાબ: ચકલી

🌹પાંપણવાળું પ્રાણી કયું છે ?
જવાબ: વાંદરો

@gpsc_materials




વિટામીન - સી ની ઉણપથી..... રોગ થાય છે ?
Опрос
  •   સ્કર્વી
  •   રતાંધળાપણું
  •   રિકેટસ
  •   ચિલોસીસ
95 голосов


વિટામીન - બી - 3 ..... નામે ઓળખાય છે ?
Опрос
  •   રાઈબોફલેવીન
  •   નાયાસીન
  •   ફોલિક એસિડ
  •   પીરીડોકસીન
90 голосов


રુધિરને જામી જવાની પ્રક્રિયામાં ...... વિટામીન મદદ કરે છે ?
Опрос
  •   C
  •   K
  •   A
  •   H
93 голосов


.......... વિટામીન - એ નુ પૂર્વગામી સ્વરૂપ છે.
Опрос
  •   રેટીનોલ
  •   કેરોટીન
  •   ફોસ્ફરસ
  •   વિટામીન - ડી
94 голосов


ઉત્સેચકો......ના બનેલા હોય છે ?
Опрос
  •   પાણી
  •   પ્રોટીન
  •   વિટામીન - એ
  •   વિટામીન - સી
92 голосов

Показано 20 последних публикаций.