🎭🎭 ચાલો જોઈએ ગુજરાતના વિવિધ નૃત્ય:- 🎭🎭
🎎પઢાર લોકો નું મંજીરા નૃત્ય:- 🎎
📌 ભાલ-નળકાંઠાના પઢારો દ્વારા મંજીરાના સુભગ તાલમેળ સાથે કરાતું સંઘનૃત્ય.
🎎 ભરવાડોના ડોકા અને હુડા રાસ:-🎎
📌 સૌરાષ્ટ્રના ભરવાડો હાથમાં પરોણા કે પરોણીઓ લઈને ડોક રાસ કરે જ્યારે હુડા રાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે સંઘ્ નૃત્ય કરે છે.
🎎 ઠાગા નૃત્ય:- 🎎
📌 ઉત્તર ગુજરાતના ઠાકોરોનું ખાસ કરીને હોળીના તહેવાર નિમીતે હાથમાં ધોકા અને તલવારો લઈને કરવામાં આવતું નૃત્ય.
🎎 વણઝારાનું હોળી નૃત્ય:- 🎎
📌 ગુજરાતમાં વસતા મારવાડીઓ હોળી વખતે પુરુષના ખભે મોટું મૃદંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને નૃત્ય કરે છે.
🎎 મરચી નૃત્ય:- 🎎
📌 લગ્ન પ્રસંગે તુરી સમાજની બહેનો તાળી પાડયા વગર, હાથના અંગે ચેષ્ટ્ટાઓ દ્વારા નૃત્ય કરે છે.
🎎 સીદીઓનું ધમાલ નૃત્ય:- 🎎
📌 મૂળ આફીકાની પણ ગુજરાતમાં સ્થાયી થયેલ મુસ્લિમ સીદી લોકો આ નૃત્ય કરે છે મુશીરા (મોટો ઢોલ), ધમાલ (નાની ઢોલકી) અને સ્ત્રીઓનાં વાંજિત્રો ‘માયમી સરાં’ સાથે આ નૃત્ય કરવામાં આવે છે.
✍✍Mehul pandya✍✍
➖➖🌷🌷➖➖🌷🌷➖➖🌷🌷➖
Join:- @GyaanGangaOneLiner1