Maru Gujarat official©


Гео и язык канала: Иран, Фарси
Категория: не указана


◆ રોજે રોજ IMP પ્રશ્નો ની ક્વિઝ નું આયોજન કરતી એકમાત્ર ગુજરાતી ચેનલ.
● JOIN ~>
@GyaanGangaOneLiner1
◆રોજ રોજ PDF ફાઇલ દ્વારા મટેરિયલ મેળવવા માટે જોઈન કરો
Admin @mehul_pandya

Связанные каналы  |  Похожие каналы

Гео и язык канала
Иран, Фарси
Категория
не указана
Статистика
Фильтр публикаций


Репост из: Yuva Upnishad Foundation
https://youtube.com/live/ecHUKHIPCgU?feature=share

📌 STI (Pre.) 2024 ની પરીક્ષામાં વર્તમાન પ્રવાહ મેગેઝીન માંથી પૂછાયેલા પ્રશ્નોની "દશા અને દિશા".

👉🏻 જા. ક્ર. GPSC/202425/28
🗓પરીક્ષા તારીખ: 22-12-2024

🎥 ચાલો, જાણીએ યુવાઉપનિષદ્ ફાઉન્ડેશનની YouTube ચેનલ પર LIVE...

📚 તારીખ :- 01-01-2025 (બુધવાર)
⏱️ સમય :- 09:00 PM

👉🏻 વધુ માહિતી માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાયેલા રહો.👇
https://www.instagram.com/yuvaupnishadpublication


સમાચારોમાં જોવા મળતો ક્યાસાનુર ફોરેસ્ટ ડીસીઝ કયા રાજ્યમાં સામે આવ્યો છે?
Опрос
  •   કર્ણાટક
  •   બિહાર
  •   મહારાષ્ટ્ર
  •   ઓડિશા
23 голосов


મોટા કદના પુખ્ત વયના એન્ટલિયન "પાલ્પાર્સ કોન્ટ્રાયસ" તાજેતરમાં ક્યાં જોવા મળ્યા હતા?
Опрос
  •   કર્ણાટક
  •   તમિલનાડુ
  •   કેરળ
  •   આંધ્રપ્રદેશ
17 голосов


માચારોમાં જોવા મળ્યું ડોંગફેંગ-100, શું કયા દેશની સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ છે?
Опрос
  •   ઇરાન
  •   ફ્રાન્સ
  •   ચીન
  •   રશિયા
15 голосов


લિંગ આધારિત હિંસાને નાબૂદ કરવા માટે ભારતમાં શરૂ કરવામાં આવેલા અભિયાનનું નામ શું છે?
Опрос
  •   બેટી બચાવો
  •   શક્તિ અભિયાન
  •   અબ કોઈ બહાના નહીં
  •   નિર્ભયા પહેલ
18 голосов


Репост из: ICE RAJKOT - OFFICIAL CHANNEL™
🎁 75% OFF 🔥Good Bye 2024 Offer🎁

🗓 આ ઓફર 10 જાન્યુઆરી, 2025 સુધી જ

🧑🏻‍⚖️ હાઈકોર્ટ બેલીફ MAINS
🔴 LIVE BATCH 🔴
LIVE LACTURE TIME - 09 થી 1

➡️₹ 4999/- Validity: 1 YEAR👈

ગણિતનો Recorded Course FREE 🎁
—————————————————————————-
🔗 આ કોર્સમાં જોડાવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો 👇
👉 https://bit.ly/high-court-Bailiff-mains


😊 વિજ્ઞાન અને ટેક્નોલોજી, ધોરણ: 7, સત્ર: 2

પ્રકરણ-13 પર્યાવરણીય સંતુલન

1.ભારતનું 'રાષ્ટ્રીય પ્રાણી' કોને ગણવામાં આવે છે ?
જવાબ: વાઘ

2.કોને ગુજરાત રાજ્યનું 'રાજ્ય પ્રાણી' ગણવામાં આવે છે ?
જવાબ: સિંહ

3.ભારતમાં સિંહનું અભયારણ્ય કયું છે ?
જવાબ: ગીરનું જંગલ

4.જંગલી ગધેડા (ઘુડખર) ક્યાં જોવા મળે છે ?
જવાબ: કચ્છનું રણ

5.ભારતમાં સફેદ વાઘ ક્યાં જોવા મળે છે ?
જવાબ: મધ્ય પ્રદેશ

6.દુનિયાનું સૌથી ઊંચું સસ્તન પ્રાણી કયું છે ?
જવાબ: જિરાફ

7.નીચેનામાંથી કયું પક્ષી પ્રાણીઓના મૃતદેહોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ?
જવાબ: ગીધ

8.નીચેનામાંથી કયા પક્ષીને 'કુદરતના સફાઇ કામદાર' કહે છે ?
જવાબ: સમડી

9.નીચેના પૈકી સુંદર પક્ષી કયું છે ?
જવાબ: દૂધરાજ

10.નીચેના પૈકી શિકારી પક્ષી કયું છે ?
જવાબ: બાજ

11.કયા વૃક્ષના લાકડામાંથી 'ટેનિન' નામનું દ્રવ્ય કાઢી શકાય છે ?
જવાબ: ચેર

12.ભારતનું કદમાં સૌથી મોટું પક્ષી કયું છે ?
જવાબ: સારસ

13.જિરાફ ક્યાં જોવા મળે છે ?
જવાબ: આફ્રિકા

14.જે સજીવ જાતિઓની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે, તેવી જાતિઓને કેવી જાતિઓ કહે છે ?
જવાબ: નાશપ્રાય જાતિઓ

15.પશ્ચિમ બંગાળના સુંદરવનમાં શાનું અભયારણ છે ?
જવાબ: વાઘ

16.કયું પક્ષી નર અને માદાની જોડીમાં સાથે જોવા મળે છે ?
જવાબ: સારસ

17.કઈ માછલી મઘરા તરીકે ઓળખાય છે ?
જવાબ: વહેલ શાર્ક

18.ચેરનાં વૃક્ષો કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે ?
જવાબ: દરિયાકિનારાના ખારાશવાળા

19.કોને ગુજરાત રાજ્યનું 'રાજ્ય પક્ષી' ગણવામાં આવે છે ?
જવાબ: સુરખાબ

20.કોને રાજસ્થાન રાજ્યનું 'રાજ્ય પક્ષી' ગણવામાં આવે છે ?
જવાબ: ઘોરાડ

Join: @GyaanGangaOneLiner1


📚📚 સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે ?

👉 ભાદર


📚📚 કાળિયાર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ?

👉 ભાવનગર


📚📚 ગુજરાતમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કયા જિલ્લામાં થાય છે ?

👉 ભાવનગર


📚📚 રાજ્યસભાના સભાપતિ કોણ હોઈ છે ?

👉 ઉપરાષ્ટ્રપતિ


📚📚 ભારત સંઘના કેટલામાં રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના થઇ ?

👉 ૧૫માં


Join:- @GyaanGangaOneLiner1🔥🔥🔥


📚 જિલ્લા પંચાયતના પ્રમુખને ત્રિપુરા + પશ્ચિમ બઁગાળમાં ક્યાં નામથી ઓળખવામાં આવે છે?

↪️ સભાધિપતિ

📚 જિલ્લા પંચાયતના પ્રમુખને દાદરાનગર હવેલી +દમણ -દિવ +લક્ષદીપ ક્યાં નામથી ઓળખવામાં આવે છે?

↪️ પ્રેસિડેન્ટ કમ ચીફ કાઉન્સિલર

📚 જિલ્લા પંચાયતના પ્રમુખને ગુજરાત+ રાજસ્થાન + મહારાષ્ટ્ર + મધ્યપ્રદેશ હરિયાણા + કેરળ + ઓરિસ્સા + આસામ

↪️ પ્રમુખ તરીકે

↪️ તે સિવાય બધા રાજ્યોમાં જિલ્લા પંચાયત પ્રમુખને
અધ્યક્ષ તરીકે

📚 જિલ્લા પંચાયતને જમ્મુ-કાશ્મીરમાં -

↪️ ડિસ્ટ્રિક્ટ પ્લાંનિંગ એન્ડ ડેવલોપમેન્ટ બોર્ડ તરીકે

📚 જિલ્લા પંચાયતને દાદરાનગર હવેલી + દીવ -દમણ + લક્ષદીપ + તમિલનાડુ + કેરળ + પોન્ડેચરી

↪️ District પંચાયત તરીકે

➖➖🍁🍁➖➖🍁🍁➖➖🍁🍁➖
Join:- @GyaanGangaOneLiner1
➖➖🍁🍁➖➖🍁🍁➖➖🍁🍁➖


📚યુવા ઉપનિષદ પબ્લિકેશન, સુરત દ્વારા પ્રકાશિત આવનારી પરીક્ષા માટે અત્યંત ઉપયોગી એવા અર્થતંત્ર અને પર્યાવરણ વિષયને આવરી લેતું  4 IN 1 NCERT/GCERT PYQs + MCQs (Part-2) | 1st Edition 2025

➡️ MRP :- ₹370/-

📦 Available on Amazon 👇
https://www.amazon.in/dp/B0DRL9Z9H1

✅ Available on Flipkart 👇
https://www.flipkart.com/ncert-gcert-pyq-mcqs-part-2-general-science-technology-first-2025/p/itmff4dd948ea175?pid=9789395297660

🎞પુસ્તક પરિચય નો વિડિયો જોવા અહીં ક્લિક કરો 👇
https://www.youtube.com/watch?v=leNEP8DvZgc

📖 પુસ્તકની ડેમો કોપી જોવા માટે અહીં ક્લિક કરો👇
https://t.me/YuvaUpnishadFoundation/124664

➡️ વધુ માહિતી માટે અમારી યુટયુબ ચેનલ સાથે જોડાયેલા રહો 👇
https://youtube.com/@YUVAUPNISHADFOUNDATIONONLINE


🏆🏆🏆 Happy New Year to All. 🎯🎯🎯
Good News for Year 2025.
આપણા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં જે ડેઈલી ક્વિઝ મુકવામાં આવતી હતી તે હવેથી 01 જાન્યુઆરી, 2025 થી આપણી યુટ્યુબ ચેનલના કોમ્યુનિટી ટેબ પર મુકવામાં આવશે. જેમાં આપ ડેઈલી ક્વિઝ એટેન્ડ કરી શકશો. જે તે પ્રશ્નની ડીટેઈલમાં માહિતી માટેના વિડીયોની લિંક પણ સાચા જવાબની નીચે આપવામાં આવશે. પહેલી જાન્યુઆરી 2025 થી દરરોજ 5 પ્રશ્નો યુટયુબ ચેનલ પર મુકવામાં આવશે. તો જલ્દીથી બધા મિત્રો યુટયુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
http://youtube.com/post/UgkxecztEJGSAvzNsYlSBdiEUvQ9BDf59yWr?si=xsFKavIXj-XKTANT




નીચેનામાંથી કયા કાર્ટૂનિસ્ટનું ઉપનામ ' નારદ' છે?
Опрос
  •   A . ઇન્દ્રદેવ આચાર્ય
  •   B.શિવ પંડ્યા
  •   C . કેશવલાલ દવે
  •   D . મહેન્દ્ર ત્રિવેદી
22 голосов


રણજિતરામ વાવાભાઈએ સૌ પ્રથમ લોકગીત શબ્દ ક્યારે પ્રયોજ્યો હતો ?
Опрос
  •   A .ઇ.સ.1910
  •   B .ઇ.સ.1911
  •   C.ઇ.સ.1909
  •   D.ઇ.સ.1905
22 голосов


લોકસાહિત્ય ' ખાયણાં ' માં કુલ કેટલી પંક્તિઓ હોય છે ?
Опрос
  •   A..ચાર
  •   B પાંચ
  •   C ત્રણ
  •   D .છ
21 голосов


ગાધીવિષયક કાવ્ય -' ૩૦ જાન્યુઆરી ' ના કવિ કોણ છે ?
Опрос
  •   A.ઉમાશંકર જોશી
  •   B.હરીન્દ્ર દવે
  •   C.બ.ક.ઠાકોર
  •   D.માધવ રામાનુજ
24 голосов


5.ગુજરાતની મુસાફરી કાવ્યના કવિ કોણ છે ?
Опрос
  •   A.દલપતરામ
  •   B.નવલરામ
  •   C.પૂજાલાલ
  •   D.નર્મદ
23 голосов


4.તેજ ચમકતી ગુજરાત કાવ્યના કવિ કોણ છે ?
Опрос
  •   A.પ્રવીણ દરજી
  •   B કૃષ્ણ દવે
  •   C.ન્હાનાલાલ
  •   D.રઘુવીર ચૌધરી
24 голосов


3.ગુજરાત અંગેનાં કાવ્યો અંગે કયો વિકલ્પ ખોટો છે ?
Опрос
  •   A.ગાંધીની ગુજરાત - હરિકૃષ્ણ પાઠક
  •   B.સોહંતી ગુજરાત - રવીન્દ્ર ઠાકોર
  •   C.મનવંતી ગુજરાત - તથાગત પટેલ
  •   D.મરવું તે ગુજરાતે - ઝવેરચંદ મેઘાણી
25 голосов


2. હું ભારતનો ગુજરાતી કાવ્યના કવિ કોણ છે ?
Опрос
  •   A.હરીન્દ્ર દવે
  •   B.સ્નેહરશ્મિ
  •   C.હસિત બુચ
  •   D.ન્હાનાલાલ
29 голосов

Показано 20 последних публикаций.