Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
આપેલા વિધાનો સત્ય છે કે નહીં તે ચકાસો :
[1] ત્સુનામી શબ્દ જાપાનીઝ છે. [2] રીંગ ઓફ ફાયરના વિસ્તારમાં ત્સુનામી સામાન્ય છે. [3] ત્સુનામી એટલે દરિયાના પેટાળમાં ભૂકંપ.
Poll
- માત્ર 1 સત્ય છે.
- માત્ર 2 સત્ય છે.
- માત્ર 1 અને 3 સત્ય છે.
- આપેલ તમામ વિધાનો સત્ય છે.