World Inbox Academy


Channel's geo and language: Iran, Persian
Category: not specified


Goverment Jobs. Exam preparation..
GPSC, DY.S.O.-DY.Mamlatdar, Nagarpalika Chief Officer, Chitnis, Talati, Sachivalay/Bin Sachivalay Clerk, Senior Clerk, PSI/ASI/Constable, High Court Exams.
World inbox official
Call @ 7575060303 / 7096060303 /

Related channels  |  Similar channels

Channel's geo and language
Iran, Persian
Category
not specified
Statistics
Posts filter




Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
ફાયલેરીયા ( હાથી પગો ) રોગ માટે જવાબદાર વાહક કોણ છે ?
Poll
  •   Culex મચ્છર
  •   પ્લાઝમોડિયમ પ્રજીવ
  •   એનોફીલીસ માદા મચ્છર
  •   ઇજિપ્તિ એડિસ મચ્છર
355 votes


Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
આપેલા વિધાનો સત્ય છે કે નહીં તે ચકાસો : [1] ત્સુનામી શબ્દ જાપાનીઝ છે. [2] રીંગ ઓફ ફાયરના વિસ્તારમાં ત્સુનામી સામાન્ય છે. [3] ત્સુનામી એટલે દરિયાના પેટાળમાં ભૂકંપ.
Poll
  •   માત્ર 1 સત્ય છે.
  •   માત્ર 2 સત્ય છે.
  •   માત્ર 1 અને 3 સત્ય છે.
  •   આપેલ તમામ વિધાનો સત્ય છે.
280 votes


Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
રસી આધારિત રોગપ્રતિકારક શક્તિના પિતા એટલે......?
Poll
  •   એડવર્ડ જેનર
  •   એલેકઝાન્ડર ફ્લેમિંગ
  •   ચેડવિક
  •   જ્યોર્જ એલેક્ઝાન્ડર
289 votes


Forward from: World Inbox Academy
🔲 *સ્ટાફ નર્સ Weekend Batch *

🎯 ઓફ્લાઈન સાથે ઓનલાઈન ફ્રી

🗓 4 January, 2024
⏰ 10 AM to 6 PM

🎯 પેપર-1 અને પેપર-2ની સંપૂર્ણ તૈયારી કરવાતી વડોદરાની એકમાત્ર સંસ્થા

🎯 વહેલા તે પહેલાના ધોરણે એડમીશન

🏢 વર્લ્ડ ઇનબોક્સ એકેડમી- વડોદરા 🏢
☎️ Call @ 7575080606


Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
FR-10-202324_241231_164959.pdf
133.3Kb
🔖 GPSC Final Result..

✅ દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇

(
https://t.me/worldinboxacademyjunagadh)


Forward from: WORLD INBOX ACADEMY √
👮‍♂ PSI Mains ગુજરાતી & અંગ્રજી

❇️ Available Now..

📱 World Inbox My Class App

📄 PAPER - 2 (100 Marks)

🔴 Recorded Course +  મુખ્ય પરીક્ષા સમય પર Free Mentoring Program

🟪 વર્ણનાત્મક પ્રશ્નપત્રની સંપૂર્ણ તૈયારી માટેનો સમગ્ર ગુજરાતનો શ્રેષ્ઠ કોર્સ

❇️ ફી ફક્ત Rs.1,000/-

📣 Recorded Course Available Now

કોર્સ મેળવવા નીચે દર્શાવેલ લિંક દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરો.
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
https://play.google.com/store/apps/details?id=co.george.urhxk


Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
માનવઆંખનો રંગ શાને આભારી છે ?
Poll
  •   આઈરિસ
  •   કોર્નિયા
  •   કીકી
  •   સિલિયરી સ્નાયુઓ
808 votes


Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
કેલીડોસ્કોપમાં કેટલા અરીસાનો ઉપયોગ થાય છે ?
Poll
  •   2
  •   4
  •   6
  •   3
680 votes


Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
સૂર્યપ્રકાશનુ સાત રંગમાં છુટા પડવાની ઘટનાને શું કહે છે ?
Poll
  •   પરાવર્તન
  •   વિભાજન
  •   પૃથ્થકરણ
  •   રંગપટ્ટ
715 votes


Forward from: WORLD INBOX ACADEMY √
🇮🇳ISRO એ PSLV-C60 વડે “SpaDex” મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું. ભારત અવકાશમાં ડૉકીંગ ટેક્નોલોજીના પ્રદર્શન બાબતે વિશ્વનો ચોથો દેશ બનશે.


Forward from: WORLD INBOX ACADEMY √
🔤🔤🔤🔤🔸🔤🔤🔤🔸🔤🔤🔤🔤🔤


🏐🔤🔤🔤🔤🏐 🔤🔤🔤🔤
🤿🤿🤿🤿🤿🤿🤿🤿🤿🤿🤿

💢GPSC વર્ષ 2025 ભરતી માટે ખાસ 💢

📚GPSC Foundation Batch 📚

🔸વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર🔸

📣 Admission Open For

📚GPSC Class 1/2 Foundation Batch

📝 Prelims + Mains + Interview

🔸 બેચ શરૂ - તારીખ 30-12-2024

🔸 સમય - સવારે 10.30 થી 12.30

➖➖➖➖➖➖➖➖➖➖➖

🎁 Join Free Demo Lecture 🎁

📚 વિષય - વિજ્ઞાન & ટેકનોલોજી

🔷 તારીખ - 31-12-2024

👨‍🏫 શિક્ષક - નિકુલ સર
〰〰〰〰〰〰〰〰〰〰〰〰

📝રજીસ્ટ્રેશન માટે મેસેજ કરો.
http://wa.me/918238238787

🔸 ફ્રી World Inbox My Class એપ્લિકેશન

🔸 દરેક વિષય માટે ગુજરાતની નિષ્ણાત ફેકલ્ટી દ્વારા આપવામાં આવતું શિક્ષણ.

🔸 ફ્રી ડેમો લેકચર લીધા બાદ એડમિશનની સુવિધા.

🔸 દરેક વિષયનું પરીક્ષાલક્ષી ઉત્તમ મટીરીયલ.

🔸 દરરોજ OMR પદ્ધતિથી લેવાતી ટેસ્ટ.

🔸ડેઇલી લેખિત તથા મૌખિક કસોટી લેતી સમગ્ર ગુજરાતની એકમાત્ર એકેડમી

🔸 ક્લાસરૂમમાં દરરોજ વિધાર્થીઓ સાથે પ્રશ્નોતરી તેમજ વિષય સંબંધિત વાર્તાલાપ.

🔸 સવારે 8 થી રાતે 10 સુધી વિધાર્થીઓ માટે નિઃશુલ્ક લાયબ્રેરીની સુવિધા.

🔸 દર મહિનાના કરંટ મેગેઝિન ફી.

🔸 વર્લ્ડ ઇનબૉક્સ પ્રકાશનના વિષય સંબંધીત પુસ્તકો ફ્રી.

🔸વર્ગખંડમાં પ્રથમ ત્રણ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓને વિશેષ સન્માન.

☎️વધુ વિગત માટે સંપર્ક.

📱 7575061818


Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
COP 33 બેઠક (વર્ષ 2028) કયા દેશમાં યોજાવાની સંભવિત છે ?
Poll
  •   જર્મની
  •   જાપાન
  •   અઝરબૈઝાન (બાકુ)
  •   ભારત
783 votes


Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
આંતરરાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ પ્રથમ સંમેલન કયું છે ?
Poll
  •   બેઝલ સંમેલન
  •   રામસર સંમેલન
  •   રીઓ - ડી - જનેરો સંમેલન
  •   સ્ટોકહોમ સંમેલન
749 votes


Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
ઊર્જા સંશોધન કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી NGO 'TERI' ( TATA ENERGY RESEARCH INSTITUTE ) નુ વડુમથક ક્યાં આવેલું છે ?
Poll
  •   નવી દિલ્હી
  •   ભુવનેશ્વર
  •   ચેન્નઈ
  •   મુંબઈ
711 votes


Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
🔖 ગ્રાઉન્ડ અપડેટ..

✅ દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇

(
https://t.me/worldinboxacademyjunagadh)


Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
*📝10th GCERT મોક ટેસ્ટ 📝*
➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️

📝વિષય
👬ધોરણ 10 (વિજ્ઞાન અને ટેક્નોલોજી)
------------------------------------------
🗓️ તારીખ - 30, ડિસેમ્બર 2024
⏰ સમય - સાંજે 04 થી 05
------------------------------------------
🔸 વિષયવાર પ્રશ્નપત્ર
🔸 સંપૂર્ણ અભ્યાસક્રમ નો સમાવેશ
🔸 નવી પદ્ધતિ મુજબના પ્રશ્નપત્રો
➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️➖️
📲 એડવાન્સ રજીસ્ટ્રેશન માટે આપનું નામ નીચે આપેલ લીંક પર WhastApp કરવુ.

https://wa.me/917575003111

*WORLD INBOX ACADEMY*
🏢 મોતીબાગ, જૂનાગઢ


Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
CSDCO ( Central Standard Drug Control Organisation ) ના સર્વોચ્ચ પદ પર વર્તમાન D.C.G.I. કોણ છે ?
Poll
  •   ડૉ. રાજીવ રઘુવંશી સાહેબ
  •   ડૉ. એમ. શ્રીનિવાસ સાહેબ
  •   ડૉ. રાજીવ બહલ સાહેબ
  •   એકપણ નહીં.
686 votes


Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
ચા : ટેનિન :: કોફી : ___
Poll
  •   કેફીન
  •   નિકોટીન
  •   મોર્ફિન
  •   એકપણ નહીં.
836 votes


Forward from: WORLD INBOX ACADEMY JUNAGADH
'લોક નાયક જયપ્રકાશ નારાયણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિમીનોલોજી' ક્યાં આવેલી છે ?
Poll
  •   ન્યુ દિલ્હી
  •   હૈદરાબાદ
  •   ગાંધીનગર
  •   મુંબઈ
715 votes

20 last posts shown.