નીચેના વિકલ્પોમાંથી એક વિકલ્પ ખોટી માહિતી દર્શાવે છે. શોધો.
Poll
- 'સવ્યસાચી' ઉપનામ ધીરુભાઈ ઠાકરનું છે.
- 'પેટ કરાવે વેઠ' શામળની પંક્તિ
- કાકાસાહેબ કાલેલકરની માતૃભાષા મરાઠી હતી.
- નર્મદનો જન્મ 1836માં થયો હતો.