🎓ધોરણ 12 પાસ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે
✅ GPSC-UPSC FREE Career Guidance Program
📍રાજકોટ - OFFLINE 📍
——————————-
📅 તારીખ: 01-06-2025 (રવિવાર)
🕘 સમય: સવારે 9:00 થી 11:30
📍 સેમિનાર સ્થળ : ICE, જાસલ કોમ્પલેક્ષ, પહેલો માળ, સ્ટલીંગ હોસ્પિટલની સામે, નાણાવટી ચોક, 150Ft રીંગ રોડ.
રાજકોટ
—————————
✅ UPSC-GPSC ની તૈયારી કેવી રીતે કરવી?
✅ શું વાંચવું..કેવી રીતે વાંચવું..અને કયા પુસ્તકોનું વાંચન કરવું...
✅ શૈક્ષણિક લાયકાત, પરીક્ષા પદ્ધતિ અને અભ્યાસક્રમ શું હોય?
તમારા તમામ પ્રશ્નોના જવાબ એક જ જગ્યાએ અને એક જ સમયે
🆓
આ Programમાં જોડાનાર વિદ્યાર્થીઓને નકશા
આધારિત GK Magical Mapની બુકલેટ બુક ફ્રી 🎆
🔴 ફ્રી રજીસ્ટ્રેશન માટે અત્યારે જ નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
👇👇👇👇👇👇👇👇👇👇
👉 https://forms.gle/GjpHCGEGkeooPkBc6