પાપભર્યા કૃત્યો કર્યા પછી તે છુપાવવા ધર્મી થવાનો આડંબર કરવો - આ બાબતને દર્શાવવા માટે કઈ કહેવત પસંદ કરશો?
Poll
- સો ગરણે ગળીએ ત્યારે એક વાત કરીએ
- સો ઉંદર મારીને બિલાડી પાટે બેઠી
- સાપ ના મોંમાંથી અમૃત ન નીકળે
- શહેરમાંથી નીકળી વનમાં ગયા ત્યાં પણ લાગી આગ