ગુજરાતી સાહિત્ય સવાલ-જવાબ (૧૨/૦૨/૨૦૨૩)
🎩 પ્ર. 1 ) ફરીદ મહમદ ગુલામનબી મન્સુરીનું ઉપનામ જણાવો.
જવાબ: - આદિલ
🎩 પ્ર. 2 ) બ્રહ્મ સત્ય, જગત મિથ્થા’ - આ કૈવલાદ્વૈતનાં સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર કવિ કોણ છે?
જવાબ: - જ્ઞાની કવિ અખો
🎩 પ્ર. 3 )ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું?
જવાબ:- સમઢિયાળા (જિ. ભાવનગર)
🎩 પ્ર. 4 ) ભકત કવયિત્રી મીરાંબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઇ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો ?
જવાબ:- દ્વારિકા
🎩 પ્ર. 5 ) ભકત કવિ નરસિંહ મહેતાની કવિતા પર કઈ વિચારધારાનો પ્રભાવ છે?
જવાબ:- પ્રેમલક્ષણા ભકિત
🎩 પ્ર. 6 ) ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં?
જવાબ:- ઈ.સ.૧૫૩૭
🎩 પ્ર. 7 ) ભગવાન શિવે પ્રસન્ન થઈ નરસિંહ મહેતાને શેના દર્શન કરાવ્યા હતા?
જવાબ:- રાસલીલા
🎩 પ્ર. 8 ) ભગવાન શ્રીકૃષ્ણે ગુજરાતમાં આવીને કઇ નગરી વસાવી?
જવાબ:- દ્વારિકા
🎩 પ્ર. 9 ) ભગવાનનો ભાગ’ના સર્જક કોણ છે ?
જવાબ: રમેશ પારેખ
🎩 પ્ર. 10 ) ભટ્ટ વલ્લભ મેવાડાની પદરચનાઓ કયા નામે જાણીતી છે?
જવાબ:- શકિતની ભકિત
👉Join : @gyaanganga