🔥🔥 બાયોમ એટલે ? 🔥🔥
♦️ જૈવ આવરણનો જમીન પરનો ભાગ જેને વિશાળ ક્ષેત્રમાં Divide એટલે કે વિભાજન કરવામાં આવે તેને Biomes કહે છે.
♦️ તૈગા બાયોમ એ દુનિયાના કુલ ભૂમિભાગનો આશરે ૩૦ ટકા હિસ્સો ધરાવે છે
♦️ ટુંડ્રા બાયોમ એ દુનિયાનો સૌથી નવો બાયોમ છે જે અગત્યના કાર્બન શોષક છે
♦️ વિષુવવૃત્તિય વર્ષાવન એ સૌથી જુનો બાયોમ છે તેઓ સમગ્ર વર્ષમાં સૂર્યનો પ્રકાશ મેળવે છે. વધુમાં ભૌગોલિક સમય રેખાની વાત કરીએ તો આ બાયોમને ઉત્ક્રાંતિ માટે સૌથી વધુ સમય મળ્યો છે.
♦️ આ બાયોમમાં સૌથી વધુ જૈવ વિવિધતા પણ ધરાવે છે.
Join:- @gyaanganga🌷🌷🌷