➡️ ભારતીય સંગીત ની ગંગોત્રી ક્યાં વેદને કહે છે ?
✏️ સામવેદ
➡️ કવી શિરોમણીનું માન કોને મળ્યું છે?
✏️ પ્રેમાનંદ
➡️ ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના ક્યારે થઈ ?
✏️ ૧૯૨૦
➡️ ગુજરાતી ભાષા કઇ ભાષા પરથી ઉતરી આવી છે ?
✏️ સંસ્કૃત
ગાંધીજીએ કઇ પત્રિકાનું સંપાદન કર્યું હતું ?
✏️ હરિજન
@gyaanganga