🍁વાઘેલા વંશ (ઈ.સ 1244-1૩04)🍁
🍪ધોળકાના રાજા લવણપ્રસાદના પુત્ર વીરધવલ છે અને વિરલધવલના પુત્ર વિસલદેવે ત્રિભુવનપાળને સત્તા પરથી દુર કરી સત્તા સંભાળી. જેથી વઘેલા-સોલંકીઓનું શાસન સ્થાપ્યું.
🍪વાઘેલા વંશમાં વિસલદેવ, અર્જુનદેવ, સારંગદેવ અને કર્ણદેવ બીજા જેવા રજાઓ થયા.
🍪ઈ.સ. 1244 થી 1304 સુધીનો સમયગાળો વાઘેલા વંશનો ગણાય છે.
વિસલદેવ (ઈ.સ 1244-1262).
🍪વિસલદેવ વાઘેલા વંશનો પ્રથમ રાજા થયો.
🍪વીરધવલમાં બે પુત્રો,અ વિરમદેવ અને વિસલદેવનો સમાવેશ થાય છે.
🍪વિરમદેવે વિરમગામમાં વસવાટ કરી વિરમગામનો વિકાસ કર્યો હતો પરંતુ વસ્તુપાળ અને તેજપાળ બે વણિક ભાઈઓએ વિરમદેવ પાસેથી વિરમગામની સત્તા છીનવી વિસલદેવને અપી હતી.
🍪વસ્તુપાળ અને તેજપાળ વીરધવલના મંત્રીઓ હતા.
💐💐💐💐💐💐💐💐💐
@gyaanganga